પાવર ફેન્સ સિસ્ટમની વિશિષ્ટ ખાસીયતો શું છે ?

પાવર ફેન્સ સિસ્ટમની વિશિષ્ટ ખાસીયતો શું છે ?

પાવર ફેન્સને બારબેડ વાયર (કાંટાળી વાડ) ની આડશ સિવાયની કોઈપણ હયાત ફેન્સની બાજુમાં બાંધી શકાય છે.
પાવર ફેન્સ પ્રાણીઓના પ્રકારને ધ્યાને રાખી જરૂરીયાત મુજબ ગોઠવી શકાય છે. પ્રાણીઓના કદ અને ખાસીયતો મુજબ ભુંડથી માંડી હાથી સુધીના અલગ અલગ પ્રાણીઓથી રક્ષણ માટે એક જ ફેન્સ જુદી જુદી રીતે પણ વાપરી શકાય છે. અરે ! વાંદરાઓથી ઝાડને થતાં નુકશાન સામે રક્ષણ મેળવવા પણ કંપની પાવર ફેન્સ તૈયાર કરી આપે છે.
પાવર ફેન્સ કાર્યરત છે કે નહિ તેની ચકાસણી એક જગ્યાએથી (શેડ કે ઘરેથી) પણ કરી શકાય છે.
સૂર્યશક્તિથી સંચાલિત પાવર ફેન્સ ઈલેકટ્રીક પાવરની સગવડ ન હોય તેવી જગ્યાએ (દૂરના સ્થળો, ડુંગરા વગેરે) પણ વાપરી શકાય છે.
પાવર ફેન્સ ના શોકથી શરીરને કશું જ નુકશાન થતું નથી.
પાવર ફેન્સ આખું વર્ષ ચોવીસ કલાક કામ આપે છે. જેથી ખેડુતોએ રખેવાડી કરવા ઉજાગરા કરવાની જરૂર નથી.
સોલાર પાવર ફેન્સ એ ભારત સરકારના સાહસ ઈન્ડીયન રીન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (આઈઆરઈડીએ) દ્વારા માન્યતા પ્રાપ્ત છે.

aries agro
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

સૂક્ષ્મ તત્વો

સૂક્ષ્મ તત્વો સામાન્ય રીતે હલકા પોતવાળી, રેતાળ, વધુ ધોવાણવાળી કે ઓછા નિતારવાળી, ખારી તથા ભાસ્મિક જમીન, સેન્દ્રિય તત્વનું પ્રમાણ ઓછું હોય તેવી જમીન, ચુનાનું પ્રમાણ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ક્પાસની ગુલાબી ઇયળ નું નિયંત્રણ કરવા વાંચો.

મોજણી અને નિગાહ માટે હેક્ટરે પાંચની સંખ્યા પ્રમાણે ગુલાબી ઈયળના નર ફૂદાને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ ગોઠવવા. ફૂદા ટ્રેપમાં પકડાવવાની શરૂઆત થાય અને સતત

વધુ વાંચવા અહીં ક્લિક કરો

બિયારણના બે રત્નો મરચી 2549 અને 2560

મરચી લીલા અને સુકા મરચા માટેની બેસ્ટ વેરાઈટી છે કેમકે આ મરચીમાં વાઈરસ નહીવત આવે છે, તોડવામાં સહેલી અને બઝાર ભાવ પણ સારા મળી રહે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ની કાપણી

ગુજરાત રાજ્યમાં ચોમાસામાં ૮૦ થી ૯૦ દિવસમાં શિયાળું અને ઉનાળું ત્રદ્તુમાં ૯૮ થી ૧૦૮ દિવસમાં પાક તૈયાર થાય છે. સૂયમુખીના ફૂલના દડાનો પાછળનો ભાગ પીળા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: મકાઈ એક સારો પાક

મકાઈને ધાન્ય પાકોની રાણી કહેવામાં આવે છે. કારણ કે મોટા ભાગના ધાન્ય પાકોમાં સૌથી વધુ ઉત્પાદન મેળવવાની ક્ષમતા ધરાવે છે. વધુમાં મનુષ્ય, પશુઓ તથા મરઘા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પ્રાકૃતિક ખેતી : પ્રાકૃતિક ખેતીમાં જૈવિક નિયંત્રણની રીત – ૨

કાબર, કાળિયા કોશી, કિંગ ફીશર જેવા કીટકભક્ષી પક્ષીઓ ઉડતા ફૂદા, પતંગિયા તથા લીલી ઈયળ, પાન ખાનારી ઇયળ, ઘોડિયા ઈયળ વગેરેને ઉભા પાકમાંથી વીણી ખાય છે.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

મગીમાં અફલારોટ

વાવણી સમયે ઈજા થયેલ અને ફુગવાળા દાણા દૂર કરી સારું બીજ જ વાવેતર માટે વાપરવું જોઈએ. ફુગનાશક દવાઓની ભલામણ મુજબ બીજ માવજત આપી વાવેતર કરવું.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

જંતુનાશકોના અવશેષો વગરની પેદાશ માટે શું કરવું ?

નિકાસલક્ષી ખેત-પેદાશોમાં તેને નિકાસ કરતાં પહેલાં તેમાં જંતુનાશકોની માત્રા જાળવવી જરૂરી છે. શાકભાજી, ફળ-ફળાદી, અનાજ તેમજ બીજા ખાદ્ય પદાર્થોમાં જંતુનાશકોની મહત્તમ અવશેષ મર્યાદા (MRL) કેટલી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ગળતિયું કે છાણિયું સેન્દ્રીય :

ગળતિયું ખાતર તૈયાર કરવા માટે ખેતરનો કચરો, શાકભાજીનો કચરો, ઢોરનું છાણ-પેશાબવાળી માટી, – રાખ, છોડના પાંદડા, લીલો ક્ચરો, સકું ઘાસ, લીલો પડવાશ, ક્પાસ, એરંડા, તુવેર,

વધુ વાંચવા અહીં ક્લિક કરો