ના પાકમા માટે વાંચો.

વધુ ઉત્પાદન, દાણાની ગુણવત્તા અને જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવા માટે દર બે વર્ષે હેક્ટરે ૧૦ ટન છાણિયું ખાતર નાખવું.

• ટુકડી ઘઉંની સમયસરની વાવણી માટે પ્રતિ હેક્ટર ૯૦ કિ.ગ્રા. નાઈટ્રોજન અને ૬૦ કિ.ગ્રા. ફોસ્ફરસ આપવો. આ પૈકી ૬૦ કિ.ગ્રા ફોસ્ફરસ અને ૪૫ કિ.ગ્રા. નાઈટ્રોજન વાવણી સમયે પાયાના ખાતર તરીકે અને બાકીનો ૪૫ કિ.ગ્રા. નાઈટ્રોજન વાવણી બાદ ૧૮-૨૧ દિવસે એટલે કે મુકુટ મૂળ અવસ્થાએ (પ્રથમ પિયતે) આપો.

પિયત કાઠીયા (ડ્યુરમ) ઘઉંની વાવણી માટેપ્રતિ હેક્ટરે ૧૨૦ કિ.ગ્રા. નાઈટ્રોજન અને ૬૦ કિ.ગ્રા. ફોસ્ફરસ આપવો. આ પૈકી ૬૦ કિ.ગ્રા ફોસ્ફરસ અને ૬૦ કિ.ગ્રા. નાઈટ્રોજન વાવણી સમયે

પાયાના ખાતર તરીકે અને બાકીનો ૬૦ કિ.ગ્રા.નાઈટ્રોજન પૂર્તિ ખાતર તરીકે મુકુટ મૂળ અવસ્થાએ ન આપતાં પ્રથમ ગાંઠ અવસ્થાએ એટલે કે (બીજા પિયતે) ૩૫ દિવસે આપવો.

મોડી વાવણીમાં ૮૦ કિગ્રા. નાઈટ્રોજન અને ૪૦ કિ.ગ્રા. ફોસ્ફરસ આપવો. જે પૈકી ૪૦ કિગ્રા,ફોસ્ફરસ પાયાના ખાતર તરીકે જ્યારે ૪૦ કિગ્રા,નાઈટ્રોજન ૧૮-૨૧ દિવસે મુકુટ મૂળ અવસ્થાએ અને ૪૦ કિગ્રા. નાઈટ્રોજન ૩૫ દિવસે પ્રથમ ગાંઠ અવસ્થાએ આપવો.

જમીન ચકાસણી રીપોર્ટ આધારે જે જમીનમાં ઝીંક અને લોહતત્ત્વની ઉણપ હોય તેવી જમીનમાં દર વર્ષે ૮ કિ.ગ્રા. ઝીક રાલ્ફેટ અને ૧૫ કિ.ગ્રા. ફેરસ સલ્ફેટ વાવણી પહેલાં ૩૦ કિ.ગ્રા. સારા છાણિયા કોહવાયેલા ખાતર સાથે મિશ્ર કરી આપવું.

• વાવણી પહેલાં જમીનમાં ઝીંક અને ફેરસ સલ્ફેટ આપી શકાયું ન હોય તો બજારમાં ઉપલબ્ધ સરકાર માન્ય માઈક્રોન્યુટ્રીયન્ટ ગ્રેડ-૪નું ૧%નું જથ્થો જમીન ચકાસણી અહેવાલ મુજબ આપવો હિતાવહ દ્રાવણ ઘઉંના ઊભા પાકમાં વાવણીના ૩૦, ૪૦ અને ૫૦ દિવસે છાંટવાથી પાકની વૃદ્ધિ સારી તેમજ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થાય છે.

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

મેન્યુઅલી – માણસો દ્વારા મલ્ચીંગ કરવું.

  સામાન્ય રીતે પહેલેથી બનાવેલા જમીનના બેડની ઉપર પ્લાસ્ટિક મલ્ચીંગનું કવરીંગ કરવામાં આવે છે. પ્લાસ્ટિક મલ્ચીંગનું કવરીંગ કરતાં પહેલાં ડ્રીપ લાઈન પાથરવામાં આવે છે. આ

વધુ વાંચવા અહીં ક્લિક કરો
ઘાબાજરીયું (Typha angustifolia) નીંદણ

ઘાયું (Typha angustifolia) નીંદણ

ઘાબાજરીયું બહુવર્ષાયુ ઘાસ વર્ગનું નીંદણ છે, તેના છોડ ૧.૫-૨ મીટર ઊંચા હોય છે. પાન અને થડ ઊભા હોય છે. પાન લાંબા, ઘાટાં, ૫-૧૨ મી.મી. પહોળા અને મધ્યશીરા રહિત

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કરાર આધારીત ખેતી એટલે શું?

કરાર આધારીત ખેતી એટલે એવી પધ્ધતિ કે જેમાં પાકની જાત, ઉત્પાદનનો જથ્થો ગુણવત્તા અને ભાવ બાબતે વાવેતર પહેલા ખેડૂત અને ઉત્પાદક કંપની વચ્ચે લેખિતમાં કરાર

વધુ વાંચવા અહીં ક્લિક કરો

છોડની દેહધાર્મિક ક્રિયા પણ સુચારુ રૂપે ચાલે તો છોડ મણિકા આપે ને ?

આપણા પાકના મૂળ પ્રદેશને જોઈએ છે સતત ભેજ અને આ સતત ભેજ જળવાય તો રૂટઝોન પોતાનું કાર્ય શ્રેષ્ઠ રીતે કરીને પોષણ ખેંચે અને મૂળ પ્રદેશમાં

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ની ખેતી : રાઈના પાકમાં પોષણ વ્યવસ્થા

ખાદ્ય તેલની દ્રષ્ટીએ અન્ય બધા જ તેલ કરતા રાઈનાતેલ માં સંતુષ્ટ ફેટી એસીડનું પ્રમાણ ઓછું છે તેમજ મોનો અસંતુપ્ત ફેટી એસીડનું પ્રમાણ ઘણું જ સારું છે. રાઈનું તેલ ઔષધીય ગુણ ધરાવે છે.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

વધુ ઉત્પાદન કેમ મેળવી શકાય

 – માહિતી મેળવવી પડશે આપણી પૃથ્વી સુજલા, સુફલા, શસ્ય શ્યામલા ધરા જેની કૂખથી પેદા અનાજને ખાઈ દેશના કરોડો લોકોની ભૂખનું સમાધાન કરી શકાતું હોય ત્યારે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

જર્મન દેશના લોકો કેવી રીતે ઓછા ખર્ચે ઉત્પાદન લે છે તેની વાતો મેળામાં જાણવા મળશે

વિદેશની વાત કરીએ તો આ મેળામાં જર્મન દેશનો મોટો ડોમ હશે ત્યાં ખેતીને લગતી માહિતી અને તે લોકો કેવીરીતે ઓછા ખર્ચે ઉત્પાદન લે છે તેની

વધુ વાંચવા અહીં ક્લિક કરો

અનિલવેગે પ્રખ્યાત સેમીનીસની ની જાતો

સેમીનીસની મરચીની સફળ જાત વિષે વધુ માહિતી માટે નીચે આપેલ ઈમેજ ઉપર ક્લિક કરી વોટ્સઅપ કરો. અથવા નીચે આપેલ ફોર્મ માં તમારું નામ ભરો.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

દિવેલ નો સૂકારો

છાણિયું ખાતર અને લીલા પડવાશનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવો. સુકારા સામે પ્રતિકારક જાત ગુજરાત દિવેલા સંકર-૭નું વાવેતર કરવું. બીજને વાવતાં પહેલાં કાર્બેન્ડાઝીમ ૧ ગ્રામ અથવા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: ખેડૂતોના હિતમાં શેળો ભળે ભેળો…પણ શેઢાડી હાલે અવળી !

હાલ ભાઈ, જોઈએ તો ખરા કે કોણ નવતર દુશમન જાગ્યું છે ? કહી હુંયે શક્કરિયાના ક્યારે ગયો. જોયુ તો ખરેખર ક્યારે માંહ્યલા ઘણા બધા વેળા વીખી-ચૂંથી- ખેંચીને જમીનમાંથી શક્કરિયા કાઢવાની મહેનત લીધેલી જોઈ….

વધુ વાંચવા અહીં ક્લિક કરો

નો સારો પાક લેવા કેટકેટલા પાપડ બેલવા પડે?

મરચીનો સારો પાક લેવા કેટકેટલા પાપડ બેલવા પડે તે દલાલને કે ખરીદનારને ખબર હોતી નથી આ લોકો . બઝારભાવ તળીયે બેસાડીને સસ્તામાં માલ પડાવી લેવાની

વધુ વાંચવા અહીં ક્લિક કરો