કોરોમંડલ ઇન્ટરનેશનલ નામની મૃરૂગપ્પા ગ્રુપની ખાતરની વિશાળ કંપનીએ તાજેતરમાં આંધ્રપ્રદેશના અને રંગારેડી જિલ્લામાં ડ્રોન દીદી પ્રોજેક્ટ અંતર્ગત 200 મહિલાઓના સેલ્ફ હેલ્પ ગ્રુપને ડ્રોન આપવામાં આવ્યા . આ ડ્રોન ચલાવવાની મહિલાઓને ટ્રેનિંગ આપવામાં આવી સાથે આ ડ્રોન ખેતીમાં દવા છંટકાવ કરવા માટે ખૂબ જ ઉપયોગી હોવાથી આખા દિવસમાં 30 એકર વિસ્તારમાં દવાનો સફળતાપૂર્વક છંટકાવ થઈ શકશે . કોરોમંડલ દવારા આપવામાં આવેલ ડ્રોન દીદી યોજનાના આ ડ્રોન કોઈ સાથે ભટકાય નહીં તેવી ટેકનોલોજી વાળા હોવાથી તે ચલાવવા મહિલાઓ માટે સરળ છે . એગ્રી ડ્રોન અંદાજે 200 મહિલાને મળતા તે મહિલાઓ આત્મનિર્ભર બની નાનકડો વ્યવસાય કરી શકશે તેવું ખાતરની કંપની કોરોમંડલ ઇન્ટરનેશનલના ડીજીએમ શ્રી જીતેન્દ્ર સિંહનો સંદેશ જણાવે છે

ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

aries agro

કેરીમાં પોષક તત્વો

કેરીના ફળમાં કાર્બોહાઇડ્રેટ્સ, ખનિજો (પોટેશિયમ, ફોસ્ફોરસ અને કેલ્શિયમ), શર્કરા (ગ્લુકોઝ ક્ટોઝ અને સુક્રોઝ), ડાયેટરી ફાઇબર (પેક્ટિન), વિટામિનC, વિટામિન A, કેરોટીનોઈડસ, ફ્લેવોનોઈડસ, પોલીફીનોલ્સ, મેંજીફેરિન અને લ્યુપીઓલ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

મિત્ર બેક્ટેરિયા અને મિત્ર ફૂગ દ્વારા આપણા પાકનું રક્ષણ કરવાની સરળ રીત

પાક સંરક્ષણ માટે મિત્ર બેક્ટેરિયા અને મિત્ર ફૂગ દ્વારા આપણા પાકનું રક્ષણ કરવાની સરળ રીત આપણને વડોદરાની જાણીતી કંપની એગ્રીલેન્ડ બાયોટેક લી. દ્વારા આપીને આપણી મદદે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

સૂકાચારામાં યુરિયા પ્રક્રિયા કેવી રીતે કરાય ?

સૂકાચારામાં યુરિયા પ્રક્રિયા આપણા પશુ-પોષણના તજજ્ઞોએ શોધી કાઢ્યું છે કે કમોદનું પરાળ, ઘઉંનું કુંવળ, બાજરીની કડબ જેવા કડક અને સરળ રીતે જાનવરના શરીરમાં નહીં પચતા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ખેતરની વાત : બઝારમાં બ્રાન્ડેડ સસ્તુ આપે છે ? ઈ કેમ થતું હશે ?

આજે બધા ખેડૂતોનો પ્રશ્ન છે કે બઝારમાં એગ્રોવાળા વેપારીઓ બ્રાન્ડેડ બીજ સસ્તુ આપે છે ? ઈ કેમ થતું હશે ? બીજ ખરીદવા જાવ ત્યારે ઘણા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

તુવેરની ખેતી : સંશોધિત તુવેર બિયારણ “માલામાલ”

સંશોધિત તુવેર બિયારણ “માલામાલ” તુવેરના પાકોનું વાવેતર કરતા ખેડૂતોને ખાસ જણાવવાનું કે છેલ્લા ત્રણ વર્ષથી મહારાષ્ટ્ર રાજ્યના સંભાજીનગરની સુમન એગ્રો એન્ડ સન્સ કંપની ગુજરાતમાં પોતાની

વધુ વાંચવા અહીં ક્લિક કરો

આજે આપણે જે છીએ તે એટલે આપણે વખતો વખત લીધેલા નિર્ણયોનો સરવાળો

એક ખેડૂતપુત્ર તરીકે દરેકને દીપાવલીનું પર્વ ઉમંગ ઉત્સાહ અને આનંદથી કુટુંબ સાથે ઉજવવાની હોંસ હોય તે સ્વાભાવિક છે. દિવાળી રંગે ચંગે માણવા  માટે આપણે આખા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

શેરડીના બિયારણને ગરમીની માવજત શા માટે આપવી જરૂરી છે

શેરડીના બિયારણને કોઈપણ એક પદ્ધતિથી ગરમીની માવજત આપવી જરૂરી છે :  (૧) ગરમ પાણીની માવજત (હોટ વોટર ટ્રીટમેન્ટ) ૫૦° સે. ઉષ્ણતામાન, ૨ કલાક માવજત આપવી

વધુ વાંચવા અહીં ક્લિક કરો
Enable Notifications OK No thanks