ફાયદાકારક બેક્ટેરિયા

આ પ્રકારના બેક્ટેરિયલ પ્રજાતિને વનસ્પતિ વિકાસ વધારનાર બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે. તેમાં મૂળના વિસ્તારમાં જીવતા મુક્તજીવી બેક્ટેરિયા (એકટોરાઈઝોસ્ફીયર), મૂળના બાહ્યત્વચા પર જીવતા બેક્ટેરિયા (રાઈઝોપ્લાન) અને મૂળની અંદર જાેવા મળતા બેક્ટેરિયા (એન્ડોરાઈઝોસ્ફીયર) મુખ્ય છે. આ બેક્ટેરિયા બેસિલસ, રાઈઝોબિયમ, સ્યૂડોમોનાસ, એઝોસ્પાઈરીલમ અને એઝોટોબેકટર વગેરેની પ્રજાતિઓ છે. આ પ્રકારના બેક્ટેરિયાનું મુખ્ય કાર્ય નાઈટ્રોજન સ્થાપિત કરવાનું છે. રાઈઝોબિયમ પ્રજાતિ કઠોળ પાકો સાથે સહજીવન વિતાવી મૂળીય ગાંઠોનું નિર્માણ કરે છે જેના થકી નાઈટ્રોજન સ્થાપિત થાય છે. આ સિવાય આ પ્રકારના બેક્ટેરિયા હોર્મોન જેવા કે ઓક્ઝિન, જીબ્રેલિક એસિડ વગેરેના ઉત્પાદન વડે વનસ્પતિના વિકાસમાં વૃદ્ધિ સર્જે છે. ઘણા બેક્ટેરિયા બાષ્પીભૂત કાર્બનિક તત્વોનું ઉત્સર્જન કરતા હોય છે, દા. ત. ૨,૩,-બ્યુટેનડાયોલ, જે જૈવિક પરિબળો સામે વનસ્પતિમાં રોગ પ્રતિકારક ક્ષમતાનો વધારો કરે છે.

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

: ભીંડીમાં પીળી નસનો રોગ નો કોઈ ઉકેલ ખરો ?

રોગિષ્ઠ છોડ દેખાય કે તરત ઉપાડી તેનો નાશ કરવો. રોગનો ફેલાવો રોકવા ટોલફેનપાયરાડ ૧૫ ઇસી ૩૦ મિ.લિ. અથવા ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી ૫ મિ.લિ. ૧૫ લિટર

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પાકના જિનમાં રહેલા અવગુણોને કાપીને સારો પાક મેળવવાની

ક્રિસ્પર CRISPR ટેક્નોલોજીને હજુ સાવ સાદી ભાષામાં સમજીએ તો જે તે પાકના જિનમાં રહેલા અવગુણોને કાપીને સારો પાક મેળવવાની ટેક્નોલોજી, જેમાં નથી કોઈ ફોરેન જિનને

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ો વાપરતા પહેલા નું પૃથ્થકરણ કરાવો.

સપ્ટેમ્બર 76 ના અંકમાં જમીન પૃથ્થકરણની અગત્યતાના વાત કહેનાર કૃષિ વિજ્ઞાન હંમેશા વૈજ્ઞાનિક ખેતી પ્રતિ આપણને માર્ગદર્શન આપતું રહ્યું છે ખાતરે વાપરતા પહેલાં જમીનનું પૃથકકરણ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

માટે વાવેતર સમય અંતર અને નો દર

બ્રોકલી ઠંડા પ્રદેશનો પાક હોવાથી સપ્ટેમ્બર- ઓકટોબરમાં તેનું ધરુવાડિયું કરવું અને ઓકટોબરના એન્ડમાં અથવા નવેમ્બરની શરૂઆતમાં ફેરરોપણી કરવી. બે છોડ વચ્ચેનું અંતર ૪૫ સેમી. અને

વધુ વાંચવા અહીં ક્લિક કરો

બ્યુવેરીયા બાસિયાના

 – બ્યુવેરીયા બાસિયાના : કીટકના નિયંત્રણ માટે બ્યુવેરીયાએ બ્રોડ સ્પેક્ટ્રમ અસર ઘરાવતી ફૂગ છે. તે ઈયળ વર્ગ અને ચૂસિયા વર્ગના કીટકો ઉપર સારી રીતે પરોપજીવીકરણ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

સ્વાદ, સુગંધ, દેખાવ તેમજ ઊંચી ગુણવત્તાયુક્ત

ખાવાલાયક મશરૂમની વાત કરીએ તો આવી મશરૂમ સ્વાદ, સુગંધ, દેખાવ તેમજ ઊંચી ગુણવત્તાયુક્ત પ્રોટીનજન્યનો સારો એવો સ્રોત છે. મશરૂમમાં રહેલ રૂપાંતર કરવાની ક્ષમતાને લીધે કોઈપણ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: માં ગાભમારાની ઇયળ નિયંત્રણ

ગાભમારાની ઈયળનો ઉપદ્રવ મહદ્‌અંશે ઓછો જાેવા મળે તેવી જાતોની પસંદગી કરવી જાેઇએ. આ જીવાતનો ઉપદ્રવ ધરૂવાડિયામાંથી જ શરૂ થઇ જતો હોઇ કાર્બોફયૂરાન ૩ ટકા અથવા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ઊભા પાકમાં ઉધઇના ઉપદ્રવ હોય તો શું કરવું ?

ઊભા પાકમાં ઉધઇના ઉપદ્રવ વખતે ફિપ્રોનીલ ૫% એસસી ૧.૬ લિટર અથવા ક્લોરપાયરીફોસ ૨૦% ઈસી ૧.૫ (લિટર ૧૦૦ કિ.ગ્રા.રેતી સાથે બરાબર ભેળવી એક હેક્ટર વિસ્તારમાં પૂંખવી.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પ્રાકૃતિક ખેતી : પ્રાકૃતિક ખેતી નિયંત્રણની રીત – ૩

વનસ્પતિજન્ય કીટકનાશકોનો ઉપયોગ કરવો દા.ત. તમાકુનો ઉકાળો, લીંબોળીનાં મીંજ/ પાંદડાનાં દ્રાવણનો ઉપયોગ. નીમાસ્ત્ર : ચૂસિયાં પ્રકારની જીવાતો અને નાની ઈયળોના નિયંત્રણ માટે બ્રહ્માસ્ત્ર : મોટી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ની નું નિયંત્રણ માટે શું કરવું ?

 વાડીની સ્વચ્છતા જાળવવી. * પુષ્ટ માખીને આકર્ષીત કરી મારવા માટે ઝેરી પ્રલોભિકાનો ઉપયોગ કરવો. ઝેરી પ્રલોભિકા બનાવવા ૧૦ લિટર પાણીમાં ૪૦૦ ગ્રામ ગોળ ઓગાળવો. એક

વધુ વાંચવા અહીં ક્લિક કરો
aries agro