મેળામાં જતી વખતે મન કેવું રાખવું તે પણ આપણે સમજીયે જુવો મિત્રો મેળો હોય મોટો, બધું કઈ આપણે એકલા સમજીને જાણી ન શકીયે, એટલે મેળામાં જવું હોય તો ટુકડી બનાવીને જવાનું. મેળાના દરવાજે બધા છુટ્ટા

એક ટુકડી મશીનરીના સ્ટોલની માહિતી મેળવે તો

બીજી પ્રાકૃતિક ખેતીની,

ત્રીજી ટુકડી વળી હવામાન યંત્રો, ડ્રોન સેવા આપણા ગામડે કેવી રીતે મળે ? તે જાણે અને

આ બધી ટુકડી ડાયરીમાં નોંધ કરે, સ્ટોલવાળા પાસેથી લિટરેચર અને વિઝિટિંગ કાર્ડ લે , જ્યાં જયા ક્યુઆર કોડથી સોસીઅલ મીડિયામાં જોડાવાની સગવડતા હોય ત્યાં વૉટ્સઍપમાં જોડાય જવાનું એટલે પછી કંપની આપણને માહિતી મોકલતી રહે અને હા સ્ટોલમાં દર્શાવેલી પ્રોડક્ટના મોબાઇલથી ફોટા પાડવાનું તો ભુલવાનું જ નહિ
એટલે પછી ગામડે આવીને એક મીટીંગમાં દરેક ટુકડી પોતાની વાત રજુ કરે, બોલો આવું કરીયે તો આખો મેળો આપણા આંગણે આવી જાય કે નહિ?

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

દાડમ : ફૂગથી થતા પાન અને ફળના ટપકાં

રોગની શરૂઆત જણાય કે તરત જ કાર્બેન્ડાઝીમ (૧૫ ગ્રામ) અથવા ડાયફેનકોનાઝોલ (૧૫ મીલી) અથવા પ્રોપીકોનાઝોલ (૧૫ મીલી) ૧૫ લીટર પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ કરવો. બીજા

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

દિવેલાનો સૂકારો

છાણિયું ખાતર અને લીલા પડવાશનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવો.  સૂકારા સામે પ્રતિકારક  બીજની જાત ગુજરાત દિવેલા સંકર 7  જાતનું વાવેતર કરવું.  પહેલાં કાર્બેન્ડાઝીમ ૧ ગ્રામ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

સિલિકોન વનસ્પતિમાં શું કરે છે ?

સિલિકોન પૃથ્વીના બાહ્યસ્તરમાં બીજુ સૌથી વધુ પ્રમાણ (૫૯ % સિલિકા સ્વરૂપે) માં મળતું અકાર્બનિકતત્વછે. આમતો ડાંગર અને શેરડી સિવાયના પાકોમાં તેનું મહત્વ ઓછુ હોવા છતાં

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

બધા નાઇટ્રોજન કઈ થેલીમાં આવતા નથી. – કૃષિવિજ્ઞાન ટીપ્સ

નાઇટ્રોજન એક અગત્યનું પોષક તત્વ છે .બધા નાઇટ્રોજન કઈ થેલીમાં માલ્ટા નથી તેમાંથી કેટલાક જીવંત, અદ્રશ્ય અને 24/7 આપણી જમીનમાં કાર્યરત હોય છે 🧬 એવા

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

બટાટા માટે અનુકૂળ જમીન અને જમીનની તૈયારી

રેતાળ, ગોરાડુ અને મધ્યમ કાળી સારી નીતાર શક્તિ ધરાવતી જમીનમાં બટાટાનો પાક લઈ શકાય છે. ભારે કાળી અને ચીકણી જમીનમાં તથા પાણી આપ્યા પછી બંધાઈ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ફોસ્ફરસના સારા પરિણામો માટે ટિપ્સ – કૃષિવિજ્ઞાન ટીપ્સ

▪️માટીના pHનું પરીક્ષણ કરો અને તેને 6.0–7.0 ની આસપાસ રાખો. ▪️માટી મા ફોસ્ફરસની ઉપલબ્ધતા સુધારવા માટે નિયમિતપણે કાર્બનિક પદાર્થોનું ઉમેરણ કરો. ▪️વધુ પાણી આપવાનું ટાળો,

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ઘરૂવાડીયામાં કૃમિ નિયંત્રણ

કોઇપણ પાકનું ધરૂવાડિયું તૈયાર કરતાં પહેલાં જે જગ્યાએ ધરૂવાડિયું તૈયાર કરવાનું હોય ત્યાં કૃમિની હાજરીની ચકાસણી કરાવવી. ઉનાળામાં એપ્રિલ-મે માસ દરમ્યાન ધરૂવાડીયાની જમીનમાં પાણી આપી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

આ ટામેટાની જાત ભારતની ટામેટાની ખેતીને બદલી નાખશે. જાણો કઈ જાત છે.

તેલંગાણાની એક બીજ ઉત્પાદક કંપનીના બીજ સંશોધન વિભાગ દ્વારા ટામેટાની આ નવી જાતનું સંશોધન કર્યું છે તેનું નામ છે એસ ડબલ્યુ 1515 ટામેટા. આ પ્રકારની

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ફોસ્ફરસની ઉપલબ્ધિ માટે ફૂલ આવતા પહેલા આટલું કરો – કૃષિવિજ્ઞાન ટીપ્સ

▪️ફોસ્ફેટ-દ્રાવ્ય બેક્ટેરિયા (PSB) બેસિલસ અને સ્યુડોમોનાસ પ્રજાતિઓ કુદરતી રીતે માટીના કણોમાંથી ફોસ્ફરસને ઉપલબ્ધ કરી શકે છે, જેનાથી છોડને તે સરળતાથી મળે. ▪️માયકોરાઇઝલ ફૂગ ઇનોક્યુલેશન: તે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ખેતીનો સોફ્ટવેર ચલાવતા શીખવું પડશે

કૃષિ વિજ્ઞાન દવારા આપણે નવી દુનિયા કેવી હશે અને વિજ્ઞાન અને કૃત્રિમ બુદ્ધિમત્તા કેવા કેવા રૂપો લેવાની છે અને આપણે કેવી કેવી કુશળતા કેળવવી પડશે તેની વાત કરીયે છીએ .ભલે એઆઈ અને ચેટ જીપીટી આવતું , આના લીધે ટૅક્નૉલૉજીને લગતી નવી રોજગાર તકો પણ ઊભી થશે. પણ હજુ એ સ્પષ્ટ નથી કે લોકો એના માટે જરૂરી કૌશલ્ય ઝડપથી વિકસાવી શકાશે કે નહીં. ઉદાહરણ તરીકે, જો તમે ૫૦ વર્ષનો ડ્રાઇવર હો અને ડ્રાઇવરલેસ કાર આવતાં તમારી નોકરી જાય તો તમે શું કરો ? બજારમાં નવી અનેક નોકરી શોધો પણ આ બધી નોકરી એક સૉફ્ટવેર એંજિનિયર અથવા ડેટા એનાલિસ્ટની હોય ત્યારે તમારે આ નવી પરિસ્થિતિ માટે તૈયાર રહેવું પડશે .એવુજ આપણું ખેડૂતોનું છે તમે કહોકે મને કોમ્પ્યુટર માં ટપ્પો ન પડે એમ નહિ ચાલે , કોમ્પ્યુટર ચલાવતા શીખવું પડશે .ટૂંકમાં નવું નવું બધું શીખવું પડશે .ખેડૂત તરીકે એવું બોલો તો નહિ ચાલે કે મને મોબાઈલ ચલાવતા નથી આવડતું , ખેતીનો મોબાઈલ સોફ્ટવેર તમારે પણ શીખવો પડશે .

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ઓર્ગેનિક ફોસ્ફરસ માટે શું કરવું ? – કૃષિવિજ્ઞાન ટીપ્સ

▪️રોક ફોસ્ફેટ: તે કુદરતી રીતે માટી માંથી મળતો ફોસ્ફરસ નો સ્ત્રોત છે . આ ફોસ્ફરસ એસિડિક જમીન માટે શ્રેષ્ઠ છે . વાવેતર કરતા પહેલા જમીનમાં

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ટામેટા રાજકોટથી દિલ્હી મોકલો તોયે પાણા જેવા કડક ને કડક રહે તે કઈ જાત?

આપણને કોઈ કહે કે એવા ટામેટાનું વાવેતર કરાય કે તે ટામેટા જૂનાગઢ કે રાજકોટથી દિલ્હી મોકલો તોયે પાણા જેવા કડક ને કડક રહે તો તમે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ફોસ્ફરસની ઉણપના કારણો – કૃષિવિજ્ઞાન ટીપ્સ

જમીનમાં ફોસ્ફરસનું પ્રમાણ ઓછું: કુદરતી રીતે નબળી જમીનમાં ફોસ્ફરસ નો અભાવ હોય છે.
▪️ઠંડી અને ભીની જમીન: ઠંડા, ભીના વાતાવરણમાં મૂળ ફોસ્ફરસ અને સારી રીતે શોષી શકતા નથી.
▪️એસિડિક માટી pH: ખૂબ જ એસિડિક (પી.એચ .5.5 થી….

પૂરી માહિતી વાંચવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ :
https://t.me/krushivigyan

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ફોસ્ફરસની ઉણપના લક્ષણો – કૃષિવિજ્ઞાન ટીપ્સ

વૃદ્ધિ અટકે : છોડ ધીમે ધીમે વધે છે અને છોડ નાના રહે છે.
▪️ ઘાટા લીલા અથવા જાંબલી પાંદડા થઇ જાય : પાંદડા, ખાસ કરીને જુના, ઘેરા લીલા થઈ શકે છે અથવા જાંબલી, લાલ અથવા તાંબા વર્ણ રંગનો થઇ જાય છે .
▪️ ફૂલો અને ફળો મોડા….

પૂરું વાંચવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
https://t.me/krushivigyan

#કૃષિ વિજ્ઞાન ટિપ્સ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

લીલો પાડવાશના ફાયદા

૧. કઠોળ પાકો વાવૈ ને ફૂલો આવે ત્યારે તેને જમીનમાં ભેળવી ને ખાતર બનાવવાની પદ્ધતિ એટલે લીલો પડવાશ થી જમીનનું ભૌતિક બંધારણ સુધરે છે. ભારે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જમીન વાર્તા : BTM સૂક્ષ્મ જીવો – ૨. ટ્રાઇકોડર્મા (Trichoderma) :

આ એક જૈવિક રક્ષક છે – ટ્રાઇકોડર્મા એક મિત્ર ફૂગ છે જે છોડના મૂળ અને તેની આસપાસની જમીનમાં વસવાટ કરે છે. એકવાર સ્થાયી થયા પછી,

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જંતુનાશકોની સલાહ માટે ચાઈનાની નવી એઆઈ ટેકનોલોજી વિષે જાણો. શું આવું ભારતમાં શક્ય છે?

ચાઇનાની ટીમે શૈક્ષણિક પેપર્સ, પેટન્ટ્સ, રાષ્ટ્રીય ધોરણો અને ફિલ્ડ રિપોર્ટ્સમાંથી ૨.૫ અબજથી વધુ ડેટાનો એક વિશિષ્ટ ડેટાબેઝ તૈયાર કર્યો. આ ડેટાબેઝ ડાંગર, ઘઉં, સોયાબીન, શાકભાજી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

માટીના સ્વાસ્થ્યમાં સુધારો કરવા માટેના ઉપાયો – કૃષિવિજ્ઞાન ટીપ્સ

▪️ કાર્બનિક ખાતરનો ઉપયોગ: ખાતર, ગાયનું છાણ અને લીલું ખાતર જમીનમાં જીવન અને પોષક તત્વો ઉમેરે છે. ▪️ પાક ફેરબદલી અને મિશ્ર પાક: જમીનના પોષક

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

એ આઈ આવતા કેટલીયે નોકરી જોખમમાં

આ વાત સાંભળીને તમને બધાને આશ્ચર્ય થતું હશે પણ આ ટેક્નોલોજી આવતા બીજા કેટલાય ફેરફારો આપણી જિંદગીમાં અને દુનિયામાં આવશે એટલે હવે જે વાત કહું તે બરાબર સાંભળો જો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ આવી રીતે બધાં જ કામો જાતે કરવા લાગશે તો એક બહુ મોટો વર્ગ એવો ઊભો થશે જે આર્થિક રીતે બિનઉપયોગી હોય. જોજો શબ્દ ફરી વાર નોંધો કે કેટલાય લોકો આર્થિક રીતે બીન ઉપયોગી બની જશે .ઉદાહરણ તરીકે ૨૦૩૩ સુધીમાં ઘણા ધંધાનું મશીનીકરણ થવાની આ બધા ધંધા બંધ થઇ જશે દાખલ તરીકે ટેલી માર્કેટર, સ્પોર્ટ્સ રેફ્રી, કૅશિયર, શેફ, વેઈટર,ટુર ગાઇડ , બેકરીવાળા, ડ્રાઇવર, બાંધકામ કરનારા મજૂરો, મિસ્ત્રીની નોકરી જોખમમાં મુકાશે કારણ કે આ બધાનું કામ ચુટકી બજાવતા કમ્પ્યુટર રોબોટ કરશે . બીજી વાત પછી આ એઆઈ આવતા ખેતીમાં શું લાભ થશે એની વાત આવતા હવે પછી …

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

શું સોશિયલ મીડિયા જંતુનાશકોના ઉપયોગની માહિતી જોખમી હોય શકે છે ?

આજે ભારતમાં પણ “ખેડૂતોને પાયાના સ્તરે વ્યાવસાયિક સાચું , સચોટ અને સમયસર માર્ગદર્શનની સખત જરૂર છે. વધુમાં સોશિયલ મીડિયા ઘણીવાર જંતુનાશકોના ઉપયોગ અંગે બિન-પ્રમાણિત અને

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

માટીના સ્વાસ્થ્યને અસર કરતા પરિબળો – કૃષિવિજ્ઞાન ટીપ્સ

ઘણા પરિબળો જમીનના સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે, જેવા કે ▪️રાસાયણિક ઇનપુટ્સ: કૃત્રિમ ખાતરો અને જંતુનાશકોનો વધુ પડતો ઉપયોગ જમીનના જીવનને ઘટાડે છે. ▪️એકપાકી ખેતી: દર

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

કૃમિ દ્વારા થતું નુકસાન કેવું દેખાય ?

કૃમિગ્રસ્ત છોડ દેખાવમાં ઠીંગણા રહે, પાન પીળા પડી અમુક કિસ્સામાં જાડા થતા છોડની વૃદ્ધિ અટકે છે. દૂરથી છોડને પોષક તત્વોની ઊણપ હોય તેવું લાગે છે.

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

કૃષિ ટેકનોલોજી : હવામાન માપક યંત્ર ના ડેટા અને ડ્રોન દ્વારા સ્કાઉટીંગ

જો ટેક્નોલોજી સાથે નહિ રહીયે તો આપણી ખેતીમાં આપણે પણ નકામા થઇ જઈશું .આ બધું વાંચીને થતું હશે લે આવું થશે !? અને આપણી ખેતીમાં પણ બાયો ટૅક્નૉલૉજી અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ દવારા ખેતી ક્ષેત્રમાં જે પરિવર્તન આવશે અને તેનાથી પાકના રોગ જીવાતનું નિદાન અને પાક સંરક્ષણ સચોટ થશે . ઉદાહરણ તરીકે, ખેતરમાં મૂકેલું હવામાન માપક યંત્ર ના ડેટા અને ડ્રોન દ્વારા થયેલું સ્કાઉટીંગ એટલે કે ખેતરનું અવલોકનના આધારે છોડ માટે જરૂરી સારવાર માટે દવા કે ફુગનાશક ડ્રોન છાંટી આપશે .જમીનમાં રહેલા ટેન્શિયોમીટર કહેશે એટલે ઓટોમેટિક ડ્રિપ ચાલુ થશે અને કોમ્પ્યુટર જેટલા ઇંચ પિયત આપવાનું કહેશે તેટલું પાણી ફર્ટિગેશન સાથે પૂર્ણ કરી ઓટોમેટિક બંધ થઇ જશે . આ બધું તમારા મોબાઇલ એપ્લિકેશન દ્વારા તમારી આંગળીના ટેરવે થશે અને મોબાઇલ તમને કઈ દવા મંગાવી લેવી તે પણ જણાવશે બોલો !.

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
aries agro
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ
Enable Notifications OK No thanks