
આજે ભારતમાં પણ “ખેડૂતોને પાયાના સ્તરે વ્યાવસાયિક સાચું , સચોટ અને સમયસર માર્ગદર્શનની સખત જરૂર છે. વધુમાં સોશિયલ મીડિયા ઘણીવાર જંતુનાશકોના ઉપયોગ અંગે બિન-પ્રમાણિત અને ક્યારેક જોખમી સલાહ આપે છે.” આપણે ત્યાં નિશ્ચિત લેબલ થયેલ જતુંનાશકો નિશ્ચિત થયેલ યોગ્ય પાકમાં વપરાતા નથી તે પણ એક પ્રશ્ન છે. આપણે ત્યાં અમુક જંતુનાશકની બોટલમાં શું વેચાય છે તે પણ ખેડૂતો જાણતા નથી? પછી લેબલ તો દૂરની વાત છે.























