જાપાનમાં માછલીનું ઉત્પાદન વધે તે માટે જિન એડિટિંગ ટેક્નોલોજીને આધારે સીઆરઆઈએસપીઆર દ્વારા રેડ સી બ્રેયમ અને પફફર માછલી નું ઉત્પાદન વધુ ઝડપી બનશે, માછલીનું ઉત્પાદન વધશે અને માછલીનું વજન પણ વધશે. જાપાનના રેસ્ટોરન્ટના આગ્રહ ને ધ્યાનમાં લઈને જાપાન આ ટેક્નોલોજી અપનાવવાને માન્યતા આપી છે , જિન એડીટીંગ ટેક્નોલોજી આપણા બિયારણોની સુધારણામાં પણ ખુબ મદદ કરશે , કોઈ પણ બિયારણની જાતમાં રહેલા અવગુણો જિન એડિટિંગ ટેક્નોલોજી દ્વારા સુધારી શકાશે.

જીવાત : દિવેલાની ડોડવા કોરી ખાનાર ઇયળનુ નિયંત્રણ કેમ કરવું
ડોડવા કોરી ખાનાર ઇયળનું નિયંત્રણ બ્યૂવેરીયા બેસીયાના કે વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. વધુ ઉપદ્રવ જણાય તો ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી 30 મિ.લી. અથવા

















