
ક્રોપલાઇફ ઇન્ડિયા શું છે ? ક્રોપલાઈફ પાક સંરક્ષણ ક્ષેત્રમાં સંશોધન અને વિકાસ (R&D) આધારિત કામગીરી કરતી ૧૭ અગ્રણી કંપનીઓનું પ્રતિનિધિત્વ કરે છે. એસોસિએશનના જણાવ્યા અનુસાર, તેના સભ્યો ભારતના સ્થાનિક પાક સંરક્ષણ બજારમાં આશરે ૭૫% હિસ્સો ધરાવે છે અને દેશમાં રજૂ કરાયેલા લગભગ ૯૫% પાક સંરક્ષણ મોલેક્યુલ્સ (અણુઓ/રસાયણો) તેમના દ્વારા રજૂ કરવામાં આવ્યા છે.















