aries agro

ગાંધીનગર ખાતે ૧૮-૧૯-૨૦ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમ્યાન હેલિપેડ ગ્રાઉન્ડ ગાંધીનગરમાં એગ્રી એશિયા ૨૦૨૫ કૃષિ મેળો યોજાશે. આ મેળામાં વિદેશની અને ભારતની વિધ વિધ કંપનીઓ ભાગ લેશે, આ મેળામાં નર્સરી ગ્રાફ્ટેડ રોપ જોવા મળશે સાથે રોટાવેટર અને ખેતીના નવા નવા સાધનો પણ હશે , મેળામાં ખેતીના નવા વિજ્ઞાનની સમજ આપતું મેગેઝીન કૃષિ વિજ્ઞાન હશે, મેળામાં દૂધ ઉત્પાદકો માટે વિવિધ ઓજાર , પશુપાલનની સારસંભાળ વિષે કેટલુંય હશે , ટૂંકમાં આ મેળામાં ખેડૂત અને ખેતીની સમશ્યાનાં નિરાકરણ મળશે, મેળા વિષે વધુ માહિતી માટે ફોન અથવા વોટ્સઅપ કરો. 9825229966
કૃષિ મેળામાં કૃષિ વિજ્ઞાનના સ્ટોલ ઉપર ખાસ મુલાકાત લઇ તમારા કૃષિ વિજ્ઞાન લવાજમ રીન્યુ કરાવવાનું ભૂલશો નહિ..

કૃષિ વિજ્ઞાન સ્ટોલ નંબર – ૮ હોલ નંબર -૧ માં.

aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

ખેડૂત માંથી વેપારી બનવાનું કદમ… ફાર્મ ટુ ફોર્ક.

● ટેકનોલોજી – મોબાઈલ એપ દ્વારા પોતાના ગ્રાહકો સાથે સીધા જોડાઈને વેચવાનો વિચાર કરો, ખેડૂત માંથી વેપારી બનો, સીધા સંપર્ક દ્વારા પોતાની પેદાશ વેચવા માટે આજથી જ શરૂઆત કરો આજે ૧ કિલો

વધુ વાંચો....

જીવાત : રીંગણ ડૂંખ અને ફળ કોરી ખાનારી ઇયળ

ફેરરોપણીના એક મહિના બાદ ૪૦ ફેરોમોન ટ્રેપ/હે. પ્રમાણે સામૂહિક ધોરણે મુકવા . ક્લોરપાયરીફોસ ૨૦% ઇસી 30 મીલિ અથવા એમામેક્ટિન બેન્ઝોએટ ૫% એસજી 6 ગ્રામ અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫% એસસી 6 મીલિ અથવા સાયપરમેથ્રીન

વધુ વાંચો....

જીવાત : મગફળીના ઘૈણ

ધૈણના ઢાલિયા રાત્રિના સમયે પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી ઉ૫દ્રવિત વિસ્તારમાં એક પ્રકાશ પિંજર/ હેક્ટર પ્રમાણે ગોઠવી તેમાં આકર્ષાયેલ ઢાલિયા કીટકોનો નાશ કરવો. ઊભા પાકમાં ઉપદ્રવ જણાય તો ક્વિનાલફોસ ર૫ ઈસી અથવા કલોરપાયરીફોસ

વધુ વાંચો....

ખેતીમાં જમીનનું ઉષ્ણતામાન

• વાવણી સમયે બીજના ઊગાવાને અસર કરે છે. તાપમાનને ધ્યાને લઈ વાવણી કરવી કે નહીં તે નક્કી કરી શકાય છે.• કંદ અને મૂળમાં થતી ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયાઓનું નિયમન કરે છે.• વધુ

વધુ વાંચો....

વરસાદ અને હવામાનની અફરાતફરીમાં ખેતીમાં શું બદલાવ કરવો ?

હાલની મોટાભાગની ખેતીમાં બધા જ પાકો ‘મોસમી’ હોવાથી ઉત્પાદન મળે કે ન મળે, વાવીએ છીએ થોડા વર્ષો થી જ્યારે વરસાદ અને હવામાનની અફરાતફરી શરૂ થઇ છે ત્યારે આપણી ખેતીમાં ફળ-વૃક્ષોને ભાગીદાર બનાવવાની

વધુ વાંચો....

સૌરાષ્ટ્રનાં અર્ધ સૂકા વિસ્તાર માટે કેવાં ફળવૃક્ષો ઉગાડાય ?

સૌરાષ્ટ્રનાં અર્ધ સૂકા વિસ્તાર માટે કેવાં ફળવૃક્ષો ઉગાડાય અર્ધસૂકા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ ઓછું હોય, એટલે સહેજે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ ઓછું હોવાનું અને ગરમીનું પ્રમાણ વધારે જ હોવાનું. પણ પ્રકૃતિની આપણા ઉપર

વધુ વાંચો....

ખેત પેદાશ ના પેકીંગ હવે ભેજથી ભીના નહિ થાય

ખેતી પેદાશને ઉપભોક્તા સુધી પહોંચાડવા ખેડૂતો કાર્ડબોર્ડના બોક્સનો ઉપયોગ કરે છે. કોઈ નર્સરીનો માલિક કોઈને છોડવા કે રોપા કુરિયરમાં મોકલે તો તેમાં રહેલા ભેજને લીધે કાર્ડબોર્ડ પાણીના લીધે ડૂચો થઇ જાય છે.

વધુ વાંચો....

જમીન વાર્તા : રાઇઝોફેજી ચક્ર શું છે? (૬)

‘રાઇઝોફેજી’ શબ્દનો અર્થ ‘મૂળને ખાવું’ એવો થાય છે.આ પ્રક્રિયામાં છોડ પોતાના મૂળની આસપાસ ફાયદાકારક બેક્ટેરિયા અને ફૂગને આકર્ષે છે. આ સૂક્ષ્મજીવો જમીનમાંથી વિવિધ પોષક તત્વો એકત્રિત કરે છે અને પછી મૂળની અંદર

વધુ વાંચો....

બાયોચાર બનાવવાની પ્રક્રિયા

બાયોચારનું ઉત્પાદન પાયરોલિસિસ તરીકે ઓળખાતી પ્રક્રિયા દ્વારા થાય છે, એટલે કે ઓક્સિજનના મર્યાદિત પુરવઠા હેઠળ અને પ્રમાણમાં ઓછા તાપમાને (૪૦૦-૭૦૦ સે.) ઓર્ગેનિક સામગ્રી (લાકડાના નાના ટુકડા / ચોસલા /સાંઠીકડા, પાકનો કચરો વગેરે)

વધુ વાંચો....

સાયલેજ માટે પાકની પસંદગી

સાયલેજ બનાવવા માટે ઘણાંબધાં પાકની પસંદગી કરી શકીએ છીએ. પરંતુ સારી ગુણવત્તાનો સાયલેજ બનાવવા માટે મુખ્યત્વે જુવાર, મકાઇ, બાજરી, ઓટ અને જવ જેવા પાકની પસંદગી કરવી યોગ્ય છે, આ ઉપરાંત આપણે હાઇબ્રિડ

વધુ વાંચો....
કૃષિ ટેકનોલોજી : ટામેટાના રોગ માટે નવી શોધ

એમોનિયમ સલ્ફેટ વિષે જાણો

એમોનિયમ સલ્ફેટ ((NH),SO) એક બહુમુખી ખાતર તરીકે અલગ તરી આવે છે, જે નાઈટ્રોજન અને સલ્ફર બંનેના સ્ત્રોત તરીકે વાપરવામાં આવે છે. તેની રાસાયણિક રચના છોડને આ પોષક તત્ત્વોની ઝડપી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી

વધુ વાંચો....

જમીન વાર્તા : રાઇઝોફેજી ચક્ર (Rhizophagy Cycle) વિષે જાણો. (૫)

સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે છોડ માત્ર જમીનના પાણીમાં ઓગળેલા પોષક તત્વો શોષી લે છે અને માયકોરાઇઝલ ફૂગ તેમને મેળવવામાં મદદ કરે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોના સંશોધનોએ એક અદ્ભુત પ્રક્રિયા

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks