aries agro

પોસ્ટ-ઈમરજન્સ :

ખેતરમાં પાક કે નીંદણનો ઉગાવ થયેલ હોય અને ઉગેલ પાક કે નીંદણો પર નીંદણનાશક દવાનો છંટકાવ કરવામાં આવે તેને પોસ્ટ ઈમરજન્સ કહેવામાં આવે છે. સામાન્ય રીતે આ પ્રકારની નીંદણનાશક દવાઓ વર્ણાત્મક પાકોમાં ઉપયોગી નીવડે છે. દા.ત. ૨, ૪-ડી ઘઉંના ખેતરમાં, પેરાક્વાટ કે ગ્લાયોસેટ બિનપાક વિસ્તારમાં, ક્વીઝાલોફોપ ઈથાઈલ કપાસ કે મગફ્ળીના પાકમાં.

તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

નીંદણનાશક દવાઓનું વર્ગીકરણ-2

પ્રિ-પ્લાન્ટ : કોઇપણ પાકમાં પાકની વાવણી કે રોપણી પહેલા જમીનના ઉપરના સ્તર પર નીંદણનાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે. નીંદણનાશક દવાની અસરકારકતા વધારવા છંટકાવ બાદ પંજેઠી વડે જમીનના ઉપરના સ્તરમાં ભેળવી દેવામાં

વધુ વાંચો....

કૃષિ માહિતી : વનસ્પતિ અને આયુર્વેદ

સીમ, વગડાંમાં આંટો મારવા નીકળો એટલે અનેક પ્રકારની વનસ્પતિઓ જોવા મળે છે. વાડ, વેલ, વૃક્ષ કે છોડના રૂપમાં ઔષધિઓ છુપાયેલી હોય છે. જો એ ઔષધિ ઓળખતા આવડે તો બિમારી માટે અકસીર ઈલાજ પુરવાર

વધુ વાંચો....

“પાકની ફેરબદલી” શા માટે કરતા રહેવી ?

એકની એક જમીનમાં દર વરસે એનો એ પાક નહીં વાવતાં, બીજા પાકનું વાવેતર કરવું, તેનું નામ- “પાકની ફેરબદલી” અનાજ વર્ગના પાકો જમીનમાંના ઉપલા ચાર-પાંચ ઇંચના થરમાંથી, જ્યારે કઠોળ અને દ્વિદળ પાક છથી

વધુ વાંચો....

રાઇઝોક્ટોનિયા વિરુદ્ધ સ્ક્લેરોટીનિયા: ખેતરમાં તફાવત જાણો – કૃષિવિજ્ઞાન ટીપ્સ

રોગના લક્ષણોને વહેલા ઓળખવા એ પાકના સ્વાસ્થ્ય નું સંચાલન કરવાની ચાવી છે. શાકભાજીમાં બે સામાન્ય પરંતુ ઘણીવાર ગૂંચવણભર્યા માટી જન્ય ફુગના રોગો છે રાઇઝોક્ટોનિયા અને સ્ક્લેરોટીનિયા. ખેતરમાં તેમને કેવી રીતે અલગ….

રોજ

વધુ વાંચો....

કાગળની અરજીમાંથી ડિજિટલ સ્વરૂપ ધારણ કરે છે ત્યારે

આપણને ખબર છે કે જ્યારે કોઇપણ સેવા કે કાર્ય કાગળની અરજી માંથી મોબાઈલ કે કોમ્પ્યુટર દ્વારા ડિજિટલ સ્વરૂપ ધારણ કરે છે ત્યારે એ ખૂબ જ ઝડપથી મોટા સમુદાય સુધી પહોંચાડી શકાય છે.

વધુ વાંચો....

ફળ ફાટવાની સમસ્યા

ઘણી વખત દાડમના ફળ પાકવા આવવાની અવસ્થાએ ઝાડ પર જ ફાટી જાય છે. આવ કિસ્સામાં ઘણી વખત ખેડૂતો જાણ્યે-અજાણ્યે તેને રોગ સમજી તેના નિયંત્રણ માટે ફૂગનાશકનો છંટકાવ કરતા હોય છે. જો યોગ્ય

વધુ વાંચો....

જેવો પીએચ તેવી જમીનની સ્થિતિ – કૃષિવિજ્ઞાન ટીપ્સ

માટીનો pH જમીનની રચના અને સ્થિરતાને અસર કરે છે. નીચા pH મૂલ્યો પર, માટીના કણો અસ્થિર થઈ શકે છે, જેના કારણે આવી માટીનું ધોવાણ થાય છે અને આવી માટીમાં પાણી….

રોજ વાંચતા

વધુ વાંચો....

એગ્રીકલ્ચરલ ડ્રોનનો ઉપયોગ ભાગ – ૨

૫. સિંચાઈ : હાયપરસ્પેકટ્રલ, મલ્ટિસ્પેક્ટ્રલ અથવા થર્મલ સેન્સરવાળા ડ્રોન ક્ષેત્રના કયા ભાગો શુષ્ક છે તે ઓળખી શકે છે જેથી જળ સંસાધનો વધુ આર્થિક રીતે ફાળવી શકાય એટલે કે શુષ્ક વિસ્તારો માટે વધુ

વધુ વાંચો....

જમીનની pH ગુણવત્તા – કૃષિવિજ્ઞાન ટીપ્સ

માટીનો pH છોડના વિકાસ અને આરોગ્યને સીધી અસર કરે છે. કેટલાક છોડ એસિડિક માટી પસંદ કરે છે, જ્યારે અમુક છોડ આલ્કલાઇન માટી પસંદ કરે છે. જો માટીનો pH છોડ માટે….

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks