Visitors
Visitors

પ્રિ-પ્લાન્ટ :

કોઇપણ પાકમાં પાકની વાવણી કે રોપણી પહેલા જમીનના ઉપરના સ્તર પર નીંદણનાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે. નીંદણનાશક દવાની અસરકારકતા વધારવા છંટકાવ બાદ પંજેઠી વડે જમીનના ઉપરના સ્તરમાં ભેળવી દેવામાં આવે છે અને ત્યારબાદ વાવણી કે રોપણી કરી પિયત આપવામાં આવે છે. સૂર્યપ્રકાશની હાજરીમાં ઝડપી વિઘટન પામતી નીંદણનાશક દવાઓને પ્રિ પ્લાન્ટ પધ્ધતિથી આપવામાં આવે છે. દા.ત. પેન્ડીમીથાલીન, ફ્યુફ્લોરાલીન કે ટ્રાઈલ્લુરાલીન.

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    મરચી માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.

    મરચીના પાકમાં નિંદામણ નિયંત્રણ માટેની ભલામણો : મરચીના પાકમાં નીંદામણના યોગ્ય અને સમયસર નિયંત્રણ માટે ખેડૂત મિત્રો ફેરરોપણી પહેલાં ચોક્કસ દવાઓનો ઉપયોગ કરી શકે છે. આ માટે પેન્ડીમીથાલીન (સ્ટોમ્પ ૩૦% ઈસી) નામની

    વધુ વાંચો....

    ઝાડી – ઝાંખરા માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.

    નિંદામણનાશક ઓક્સીફ્લોરફેન ૨.૫ % + ગ્લાયફોસેટ ૪૧ % એસસી (ઝુમર) દવાનું પ્રમાણ ૦.૮૭૦ કિગ્રા (૨.૦૦૦ લી.) પ્રતિ હેક્ટર, ૬૦ મિલી / ૧૫ લીટર પાણીમાં , બિન- પાક પરીસ્થિતિમાં કાર્યરત વૃદ્ધિની અવસ્થાએ છંટકાવ

    વધુ વાંચો....

    ઘઉંની મોડી વાવણી માટે જાતો

    જી.ડબલ્યુ ૪૯૯ પાછોતરી ગરમી સામે પ્રતિકારક ટૂંકો જીવનકાળ (૯૫ દિવસ) હોવાથી પિયતની બચત કાળા અને બદામી ગેરૂ સામે રોગ પ્રતિકારક • મહત્તમ ઉત્પાદન ક્ષમતા ૫૯.૯૦ કિવ/હે • પ્રોટીનનું પ્રમાણ ૧૩.૯૦ ટકા જી.ડબલ્યુ

    વધુ વાંચો....

    કિચન ગાર્ડનીંગ

    જમીન વિહોણી ખેતી એટલે કે આજે જેને આપણે કિચન ગાર્ડનિંગ કહીયે છીએ તે ઘરઆંગણે શાકભાજી કેમ ઉગાડી શકાય તેની વાત કૃષિ વિજ્ઞાનમાં ઓગસ્ટ 1978 ના અંકમાં આપેલી જુવો તો ખરા આપણું કૃષિ

    વધુ વાંચો....

    દુકાળ વખતે ફળબાગને બચાવી લેવા શું કરવું ?

    પ્રાપ્ય પાણીનો થોડો જથ્થો હોય તેનું ટપક પદ્ધતિથી પિયત અને ખામણાંમાં મલ્ચિંગ કરવું . છોડ પાંદડાં દ્વારા ઉત્સવેદન કરી હવામાં ભેજ ઉડાડવાનું ચાલુ રાખતાં પાંદડાંને જ જો થોડા ઓછા કરી નાખ્યા હોય

    વધુ વાંચો....

    ધરો માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.

    દવાનું સામાન્ય તથા વ્યાપારી નામ દવાનો પ્રમાણ (હેકટરે) 15 લીટર પાણીમાં દવાનો પ્રમાણ ઇંઝકાવવાનો સમય ગ્લાયફોસેટ (ગ્લાયસેલ 41% એસએલ) 2.460 કિ.ગ્રા. (6.000 લિ.) 180 મિલિ. બિન-પાક પરિસ્થિતિમાં નીંદણની 3-4 પાન અવસ્થાએ ગ્લાયફોસેટ

    વધુ વાંચો....

    બટાટામાં બીજ માવજત

    બટાટા કોલ્ડ સ્ટોરમાંથી કાઢયા બાદ ૭ થી ૮ દિવસ પછી તેની આંખો જુવારના દાણા જેવડી થાય ત્યારે તેની વાવણી કરવી. બટાટાના એક ટુકડાનું વજન ર૫ થી ૪૦ ગ્રામ જેટલું હોવું જોઈએ. બટાટાના

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks