ડ્રીપ દ્વારા  ફર્ટિગેશન

ડ્રીપ દ્વારા ફર્ટીગેશનથી લાભ શું ?

[1] ચાસે ચાસે કે પાટલે પાટલે ફરી ખાતર વેરવાની મજૂરીનો બચાવ

[2] પાકને જોઇએ તે સમયે, જોઇતા પ્રમાણમાં અને જરૂર હોય તે રૂપમાં ખાતરો મળે .

[3] બધા છોડવા કે ઝાડવાને પોષણ સરખા પ્રમાણમાં મળે.

[4] ખાતરનો પૂરેપૂરો 80-90 % ઉપયોગ પાક કરી શકે .

[5] પાકને જરૂરી એવા મુખ્ય 3 તત્વો,ઉપરાંત ગૌણ અને સુક્ષ્મતત્વો પણ સાથોસાથ આપવાથી ઉત્પાદન ગુણવત્તા સભર અને અધિક જથ્થામાં મળવાની શક્યતા .

[6] જમીન સાવ હલકી,રેતાળ કે ભલેને પથ્થરાળ હોય, તોપણ આ પધ્ધતિથી સારું ઉત્પાદન મેળવી શકાય .

[7] જમીનમાં કોઇ ઉધઈ, મુંડા જેવી નુકશાનકારક જીવાતના કે જમીન જન્ય રોગના નિયંત્રણ અર્થે દવાઓ કે જમીનમાં નાઇટ્રોજન ઉમેરણ અને ફોસ્ફરસ સરલીકરણ અંગેના બેક્ટેરિયલ કલ્ચરો પણ ખાતરની સાથોસાથ આપી શકાતા હોવાથી વધારાના મજૂરી ખર્ચ અને સમયમાં બચાવ થાય

[8] ટપક પધ્ધતિથી લેવામાં આવતા દરેક પાકોમાં દ્રાવ્ય ખાતરો આપવાનો ફર્ટીગેશન પ્રોગ્રામ એગ્રોનોમીસ્ટ પાસે બનાવી ને વધુ ઉત્પાદનનો લાભ લેવા જેવો ખરો .

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

ડ્રીપ વગર ખેતી નહિ

આપણે ત્યાં જેમ જેમ ટેકનોલોજી અને વિજ્ઞાનને ભેરે લઈને ખેતી થાય છે ત્યાં ડ્રીપ ઇરીગેશનનો વ્યાપ વધ્યો છે ડ્રીપના લાભ લઈને ખેડૂતો સમૃદ્ધ થયા છે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ડ્રિપ, પાળા અને મ્લચીંગ સાથે ફર્ટીગેશન સિસ્ટમ અપનાવો

ઈઝરાયલમાં એક હેકટરમાં એટલે કે ૨.૫ એકરમાં ૩૫,૦૦૦ મરચીના છોડ વાવે છે અને હેકટરે ૭૦ ટનનું ઉત્પાદન મેળવે છે એટલે ૧ વીધામાંથી ૫૬૦ મણ લીલા

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

શું કરીયે તો ઉંદર-ખીસકોલા ટપકની લેટરલ લાઈન કાપે નહિ ?

ઉંદર-ખીસકોલા ટપકની લેટરલ લાઈન કાપે નહિ વાડી વચ્ચે લંબાવેલી ચાલુ લેટરલમાં ઉંદરડા થકી નુકસાન એટલું નથી હોતું, જેટલું લાઇનોને સંકેલ્યા પછી તેને શેઢે-પાળે કે ઝાડવાને

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ડ્રીપ સિસ્ટમમાં ડ્રીપર્સ બંધાવાય નહિ એવું થઇ શકે ?

ડ્રીપ સિસ્ટમમાં ડ્રીપર્સ બંધાવાય નહિ એવું જરૂર થઇ શકે….આ માટે [1] પહેલું ધ્યાન રાખવાનું ફિલ્ટરની પસંદગી, આખી સિસ્ટમનું હદય “ફિલ્ટર” છે. પસંદગી કરતાં પહેલાં એ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

શું કરીયે તો ઉંદર-ખીસકોલા ટપકની લેટરલ લાઈન કાપે નહિ ?

ઉંદર-ખીસકોલા ટપકની લેટરલ લાઈન કાપે નહિ વાડી વચ્ચે લંબાવેલી ચાલુ લેટરલમાં ઉંદરડા થકી નુકસાન એટલું નથી હોતું, જેટલું લાઇનોને સંકેલ્યા પછી તેને શેઢે-પાળે કે ઝાડવાને

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ઘઉંમાં પિયતની કાળજી

ઘઉંના પાકની પાણીની જરૂરિયાત ઘઉંની જાત, જમીનના પ્રકાર અને હવામાન ઉપર આધાર રાખે છે. જેને ધ્યાને લેતાં ઘઉંના પાકને તેની કટોકટી અવસ્થાએ પાણીની ખેંચ ન

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ઓછા પાણીએ વધુ પિયત કેવી રીતે કરી શકાય ?

ઓછા પાણીએ વધુ પિયત ટપક સિંચાઈ પદ્ધતિ” થી પાણી [1] સીધું જ વનસ્પતિના મોઢામાં જ ટપકીને પિરસાતું હોવાથી ત્રીજા જ ભાગના પાણીથી જરૂરી ભેજ અને

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ઊંડા તળનાં નઠારાં પાણીથી પાકને પિયત અપાય ?

નઠારાં પાણીથી પાકને પિયત “વધુ પાણી તો વધુ ઉત્પન્ન” ના ખોટા ગણિતે જ પહેલા કૂવાના તળ તળિયે પહોંચાડ્યા પછી બોરવેલની ભેર લઇ ધરતીનું પેટાળ વિંધવા

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

આંબામાં ડ્રીપ કેટલી ચલાવવી ?

ઘનિષ્ટ અને અતિ ઘનિષ્ટ વાવેતર માટે પિયત અને ખાતર વ્યવસ્થાપન એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આ વાવેતર પદ્ધતિમાં આપવાના થતા દ્રાવ્ય ખાતરો ટપક

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

તમારો કૂવો છલોછલ ભરેલો હોય તો પણ ડ્રીપ ઈરીગેશન વાપરો.

ઇઝરાયેલની ખેતીના વિડિઓ બધા ને જોવા છે પણ ઇઝરાયેલ કરે તેમ કરવું નથી હજુ ઘણા પૂછે છે કે શું ડ્રીપ ઈરીગશન નબળા વરસમાં જ વાપરી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
બુંદ બુંદ સમૃદ્ધિ : નેટાફીમ ડ્રીપ થી ડુંગળીની ખેતી બની નફાકારક

બુંદ બુંદ સમૃદ્ધિ : નેટાફીમ ડ્રીપ થી ડુંગળીની ખેતી બની નફાકારક

નેટાફીમ ડ્રીપ થી ડુંગળીની ખેતી બની નફાકારક નેટાફીમ કંપની એ વિશ્વમાં ૧૧૦ દેશોમાં કામ કરતી અને ખેડૂતોમાં લોકપ્રિય કંપની છે નેટાફીમ કંપની ખેડૂતોને ઉતમ એગ્રોનોમી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
[the_ad_group id="1393"]
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ
[the_ad_group id="1296"]
[the_ad_group id="1850"]
Enable Notifications OK No thanks