aries agro

મરચીના પાકમાં ભર ચોમાસાના દિવસોમાં કઈ બે વાતનું ધ્યાન રાખવું.

ભર ચોમાસામાં મરચી સતત 12 કલાક વરસાદથી ભીની રહી હોય, વાતાવરણમાં 90 ટકા ભેજ હોય , સતત 14 કલાક મરચીના છોડ ભીના રહ્યા હોય , ખરાડ નીકળતા તમે બે કામ કદી કરતા નહિ

એક : દવા છાંટો તેની સાથે આવા સમયે સ્ટીકર કદી ઉમેરતા નહિ,  ઉપરની વાતાવરણીય પરિસ્થિતિ હોય  ત્યારે આવું કરશો તો બેક્ટેરિયલ સ્પોટ એટલે કે પાનના ટપકાંઓ રોગ મરચીમાં આવવાની શક્યતા ખુબ વધી જશે.

બીજું : જો તમારી મરચીના પાનમાં બેક્ટેરિયલ લિફ્ટ સ્પોટ એટલે કે પાનના ટપકાનો રોગ દેખાય છે તો દવા સાથે તમે મેગ્નેશિયમનો સ્પ્રે કરશો તો પાનના ટપકાનો રોગ બેકાબુ થઇ જશે એટલે મરચીમાં પાનના ટપકાની અસર હોય તો મેગ્નેશીયમનો સ્પ્રે ત્યારે કરતા નહિ, ભલે તમને વેપારી આપે તો પણ નહિ ,મેગ્નેશીયમ મરચી માટે જરૂરી સૂક્ષ્મ તત્વ છે પણ ક્યારે ? જયારે પાનના ટપકાનો રોગનો ઉપદ્રવ હોય નહિ ત્યારે

aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

aries agro

મનની વાત : કપાસમાં વરસાદ પછીની માવજત

અત્યારે બધી જ જગ્યાએ સારા પ્રમાણમાં વરસાદ પડેલ છે ત્યારે કપાસ અને અન્ય પાકોને નુકશાન થવાની શક્યતા છે ત્યારે કપાસના પાકમાં મુખ્યત્વે સુકારો અને ફળ ખરવાના પ્રશ્નો જોવા મળે છે તો આપણે

વધુ વાંચો....

વરસાદ પછીની માવજત – ૧

મરચીના પાનના ટપકાનો રોગ કેવી રીતે લાગે ? મરચીના પાન સતત ૧૪ કલાક વરસાદ કે ઝાકળથી અથવા વરસાદ થી ભીના રહે તો વાતાવરણના બેક્ટેરિયાનું છોડ પર આક્રમણ થાય અને મરચીને ચેપ લાગે,

વધુ વાંચો....

ગ્રો કવર શું છે ? તે રોપ ઉપર અને ફેરરોપણી પછી થોડા દિવસ ઢાંકવાનું કેમ કહે છે ?

મચ્છરદાની શું કામ રાખવાની હોય ?  મચ્છર ન કરડે એટલા માટે ,  મચ્છર કરડે તો શું થાય ?  મચ્છર કરડે તો થોડા દિવસ પછી મેલેરિયા થાય એ આપણ ને ખબર છે ,

વધુ વાંચો....

મરચીના પાકમાં તાપમાન અને ફાલ ખરણના સંબંધને સમજો

 મરચી ની ખેતી કરવી હોઈ તો થર્મોમીટર વસાવવાનું મારુ કહેવું તમને શા માટે છે તેની વાત કરું તો મરચીની ખેતીમાં ફાલ લાગવામાં તાપમાનનું બહુ મહત્વ છે, તાપમાનની વિગતો હવે તો ગૂગલ ઉપર

વધુ વાંચો....

વરસાદ પછીની માવજત – ૧૦

વરસાદ પછીની માવજત – ૧૦
_________________
મરચીના પાકમાં પાનના ટપકાનો રોગ આવે તો શું કરવું ? કેવી રીતે તેને અટકાવવો ? તે વિષે જાણવા અત્યારે જ કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલમાં

વધુ વાંચો....

મરચીમાં ભૂકીછારો – પાઉડરી મીલ્ડ્યું .

રોગકારક : આ રોગ એક ફૂગ થી થાય છે તે રેવેઈલીલુંલા ટૌરીકા નામના રોગકારકને લીધે હવાથી ફેલાય છે. જે પાંદડા ઉપર અને નીચે ફૂગના સફેદ સ્પોર સ્વરૂપે જોવા મળે છે જાણે પાનની

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks