મરચીમાં તીખાશ હોય છે તે મરચીની અંદર રહેલા એક ખાસ તત્વ કેપ્સાઈસીનોઈડના લીધે હોય છે. મરચીમાં રહેલું આ તત્વ માપવા SHU કેટલું છે તેના આધારે નક્કી થાય છે. જેમ SHU એટલે કે સ્કોવીલ હિટ યુનિટ જેટલા વધારે એટલી મરચી તીખી. ભારતની પાતળી લાંબી મરચીમાં ૨૦,૦૦૦ થી ૩૦,૦૦૦ SHU હોય છે. દા.ત. જ્વાલા, સિન્દુરિયા મરચી, ગુન્ટૂરની સેલમ મરચીમાં ૩૫,૦૦૦ થી ૪૦,૦૦૦ SHU હોય છે. સ્કોમ બોનનેટ ગ્રુપ માં આવતી મરચીમાં ૧,૦૦,૦૦૦ થી ૩,૫૦,૦૦૦ SHU હોય છે. જ્યારે નાગા જોલેકીયા જેને ભૂત જોલેકીય અથવા કોબ્રા મરચી કહે છે તેમાં ૧૦,૦૦,૦૦૦ દસ લાખ SHU હોય જે આસામ અને બાંગ્લાદેશમાં થાય છે. તે દવા માટે પણ વિદેશ માં નિર્યાત થાય છે.
આપણે ત્યાં આ બધી શ્રેણીમાં હવે હાઈબ્રીડ જાતો વિવિધ કમ્પનીની આવી ગઈ છે તેથી આપણે ત્યાં મળતી બધી મરચીના બીજ તીખાશ પ્રમાણે ઉપરના કોઈ ગ્રુપમાં આવતી હોય છે. ટૂંકમાં SHU દ્વારા તેની તીખાશના યુનિટ દ્વારા જાણી શકાય છે.આપણે ત્યાં મઘ્યમ તીખાશ વળી મરચીના વાવેતર વધુ થતા હતા હવે કંપની દ્વારા કલર વેલ્યુના આધારે પણ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે એટલે મહિકોની તેજા અને તેજસ્વનીના તથા યુનિ વેજ ની અમિતા અને અનિતા અનુક્રમે મધ્યમ તીખી અને અનિતા માં કલર વેલ્યુ સારી છે એવીજ રીતે ડોક્ટર ઢોલરીયા ની સંશોધિત સેફાયર 936 માધ્યમ તીખી અને કલર વેલ્યુ માં સારી છે  વધુ વિગત માટે પૂછો 9825229766

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

ભીંડાની વાવણી પદ્ધતિ અને બીજનો દર

ભીંડાની વાવણી થાણીને અથવા ઓરીને કરવામાં આવે છે. સંકર જાતોનું બીજ વધારે મોંઘુ હોવાથી તેનું વાવેતર હંમેશાં થાણીને તેમજ દરેક થાણે એકથી બે બીજ મૂકીને

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

આંતરપાક પદ્ધતિના લાભ

આંતરપાક પદ્ધતિમાં એક જ ખેતરમાં એકસાથે એક કરતાં વધારે પાક જુદી જુદી ચોક્કસ હારમાં વાવવામાં આવે છે. દા.ત. દિવેલા + ચોળી (૧:૨), કપાસ + મગ,૧.

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

નવી ખેતી પદ્ધતિ કંટ્રોલ ટ્રાફિક ટીલેજ એટલે કે શુ?

વિદેશની કંટ્રોલ ટ્રાફિક ટીલેજ એટલે સીટીટી આ સીટીટીમાં વર્ષો સુધી એકના એક પાળા માં ખેતી થાય છે વર્ષો સુધી ખેડ પણ આટલા પૂરતી જ કરવાની

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

આ વર્ષે મરચીની ખેતી સારા બિયારણ , પાળા , મ્લચીંગ અને ડ્રિપ અને ફર્ટીગેશન કરીને કરવી પડશે ,માહિતી ક્યાંથી મેળવવી ?

મરચીની ખેતીના સ્માર્ટ ખેડૂત કેમ બનવું ? કોઈ ટ્રેનિંગ ? કોઈ સલાહ ક્યાંથી મળે ? મરચીની ખેતી માટે પાંચ મુદા હવે ખુબ મહત્વના છે સારું

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

વરસાદ પછીની માવજત – 21

મરચીનો ફાઇટોપથોરા – મરચીનો સુકારો- રૂટ રોટ રોગનું નિયંત્રણ કેમ કરવું અને મરચીને ફરી જીવતી કેમ કરવી ? તે વિષે જાણવા કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલમાં જોડાવ.

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

વરસાદ પછીની માવજત – ૪

આ વર્ષે મરચીનો ફાયટોપ્થોરા બ્લાઈટ સુકારો કોને આવશે? વરસાદ વધુ પડ્યો છે , ખેતર માં પાણી ભરાયા રહ્યા હતા , જ્યાં નિતાર સારો ન હોઈ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

આવતા વર્ષની ખેતીમાટે જાણકારી મેળવવા કૃષિ વિજ્ઞાન માસિક ની ચેનલ માં જોડાઈ જજો

તમને ખબર પડી કે  મરચીની ખેતીમાં સફળ થટાયેલ ખેડૂતો એ માહિતી ક્યાંથી મેળવી ?  ખેતરની વાત નામની ટેલિગ્રામ ચેનલ ના 1690 થી વધુ ખેડૂતોએ ગયા 

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ઓજસ , યુનિ વેજ અમિતા , અનિતા – મરચી પાવડર (સુકા કરવા) કાશ્મીરી જાત

નુંન્હેમ કંપનીની ઓજસ મરચી સુકા મરચા કરવા માટે એટલે કે ખોખા કરવા માટે સારી છે કારણ કે તે ખુબ વજનદાર અને સારું ઉત્પાદન આપે છે. 

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

મરચીની ખેતી હવે રેઈઝબેડ એટલે કે પાળા ઉપર કરવી ફાયદાકારક

 મરચીની ખેતી કરવી હોય તો પાળા ઉપર શા માટે કરવી જોઈએ ?  એટલે કે તમે ફેરરોપણી કરો ત્યારે મરચીના રોપના મૂળને ફુગનાશક અને કીટનાશકના દ્રાવણ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

રોપ સાથે આવતી આ નીમેટોડ શું છે ? તે કેટલું ખતરનાક જીવાત છે ? જીવનચક્ર સમજાવશો ?

☝ યાદ રાખો કોઈ પણ પાકના તૈયાર રોપ લઈને વાવેતર કરવું સારું છે. પરંતુ માન્ય અને આધુનિક નર્સરીમાંથી રોપ લાવવા જોઈએ . કેમ ? તમને

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

મરચીનો પાક આમ કેટલા દિવસ નો પાક ગણાય ? વધુ ઉત્પાદન લેવા કેટલું પોષણ આપવું પડે ?

મરચીનો પાક લાંબા ગાળા નો પાક ગણાય આપડે જો મરચી ની ખેતી બહુ ખામસી થી કરવી હોઈ તો  મરચીના પાક માં ક્યારે ફૂલ આવે? ફૂલમાંથી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

યુનિવેજની અમિતા અને અનિતા મરચીમાં આ વર્ષે 10 મણ વધુ મરચા પેદા કરવા મરચીની પાઠશાળામાં જોડાવ

અમિતા અને અનિતા મરચીમાં આ વર્ષે 10 મણ વધુ મરચા પેદા કરવા મરચીની પાઠશાળામાં જોડાવ – દર 15 દિવસે મળશે મરચીના કૃષિ નિષ્ણાંતની સેવાનો લાભ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

મરચીના રોગની પરખ કરવી હોય તો ખેડૂતો કઈ કઈ બાબતો વિષે વિચાર કરવો જોઈએ ?

મરચીનું પાંદડું પીળું કે નસો કેવી છે ? છોડ સુકાતો નથી ને ? પાંદડા ઉપર કોઈ ટપકા પડ્યા છે ? ટપકા કેવા છે? વાયરસના લક્ષણ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

મારો પાડોશી મારા કરતા મરચીનું વધુ ઉત્પાદન લે છે કેમ ?

તમારે ખુશ થવું જોઈએ કે તમારો પાડોશી વધુ સારું ઉત્પાદન લે છે, તેની સાથે દોસ્તી કરો,  અઠવાડિયે એકવાર તેની સાથે ચા પીવો, મરચીની ખેતીમાં વધુ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ
મરચીના ખેડૂતો ખાસ ધ્યાન આપો.
મરચીના છોડને આઘાત થી બચાવવા અને છોડની પ્રતિકારક શક્તિ વધારવા માટે અમારો સંપર્ક કરો.
Enable Notifications OK No thanks