aries agro

બેસ્ટ એગ્રોલાઇફ લિ.એ તેના અદ્યતન જંતુનાશક ફોર્મ્યુલેશન, ‘બેસ્ટમેન’ માટે પેટન્ટ આપવાની જાહેરાત કરી છે. આ પ્રોડક્ટ, સસ્પેન્શન કોન્સેન્ટ્રેટ (SC)માં ફિપ્રોનિલ, એબેમેક્ટીન અને ટોલ્ફેનપાયરાડનું મિશ્રણ છે જે મરચાં, કપાસ અને શાકભાજીના પાકમાં અસરકારક જંતુનાશક સાબિત થયું છે. ૨૦૨૪માં બેસ્ટ એગ્રોલાઇફ આ છઠ્ઠી પેટન્ટ છે. આ સિઝન દરમિયાન ‘બેસ્ટમેન’ નું આગામી લોન્ચિંગ આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટક જેવા દક્ષિણી રાજ્યોમાં કંપની કરશે.

મરચાંના ખેડૂતો માટે એફિડ, થ્રીપ્સ, જીવાત અને ફળોમાં આવતી ઈયળો જેવી મુખ્ય જંતુના સામે જે પડકારો છે આ નવું કેમિકલ ઉપયોગી થઇ રહ્યું છે જેને લીધે કંપની ખેડૂતો એક કેન્દ્રિત જંતુ વ્યવસ્થાપન ઉકેલ ઓફર કરે છે જે પાકની ગુણવત્તા અને ઉપજને સુધારવામાં મદદ કરી શકે છે. આમ આ અભિગમ ખેડૂતો માટે ટકાઉપણું અને નવીનતા દ્વારા આગામી વર્ષોમાં કૃષિને આગળ વધારવાના કંપનીના વ્યાપક વિઝનનો એક ભાગ છે.

મરચાં, કપાસ અને શાકભાજી માટે પેસ્ટ મેનેજમેન્ટ માર્કેટનો અંદાજ ₹૩,૦૦૦ કરોડનો છે. બેસ્ટ એગ્રોલાઇફ ‘બેસ્ટમેન’ ના લોન્ચના પ્રથમ વર્ષમાં ₹૭૦ કરોડની પ્રારંભિક આવકનું પ્રોજેકશન કરે છે, જે પછીના વર્ષોમાં અપેક્ષિત ₹૨૫૦ કરોડની વધારાની વૃદ્ધિ સાથે ખેડૂતોની સુખાકારી વધારવા અને પાક ઉત્પાદન વધારવામાં મદદ કરશે.

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

લસણની લણણી

લસણ નો પાક ૧૩૦ થી ૧૩૫ દિવસે તૈયાર થાય છે. લસણનો પાક ઉપરના ભાગોથી પીળા કલરનો કે બજરીયા કલરનો થાય અને સુકાય જાય એટલે પાક લણણી માટે તૈયાર થઈ ગયો એમ કહેવાય.

વધુ વાંચો....

શું જમીનમાં વધુ ખાતર નાખવાથી છોડનો વિકાસ વધુ સારો થશે?

શું માત્ર ખાતર નાખવું પૂરતું છે ? આપણે એવું વિચારીએ છીએ કે જમીનમાં વધુ ખાતર નાખવાથી છોડનો વિકાસ વધુ સારો થશે, પણ હંમેશા એવું હોતું નથી. તમે જમીનમાં જે ખાતર નાખો છો

વધુ વાંચો....

ખારેકની ખેતી ટીસ્યુ કલ્ચરના રોપા દ્વારા કેમ ?

અમુક વૃક્ષોમાં નરફૂલો અને માદાફૂલો એમ અલગ અલગ હોય છે. જ્યારે ખારેકના વૃક્ષમાં આખે આખા વૃક્ષો જ જોજોબાની જેમ નર અને માદાના અલગ અલગ હોય છે. બન્ને વૃક્ષો થડિયે, પાંદડે, રંગે, દેખાવે

વધુ વાંચો....

હળદર ઉપચાર (કયોરિંગ)ની પરંપરાગત પદ્ધતિ

ઉપચારની પરંપરાગત પદ્ધતિમાં, સાફ કરેલા રાઇઝોમ્સને જ્યાં સુધી સંપૂર્ણ ડૂબે નહિ ત્યાં સુધી પાણી નાખીને ઉકાળવાની શરૂઆત કરવામાં આવે છે. જ્યારે થોડી તદ્દન અલગ પ્રકારની સુગંધ આવે અને સફેદ ફીણ આવવા લાગે

વધુ વાંચો....

વૃક્ષોમાં કેળવણી પ્રક્રિયા એ શું છે ?

વૃક્ષના રોપા કે કલમને જમીનમાં રોપણી કર્યા પછી તે યોગ્ય રીતે વધે, વિકસે, ઉંચું જાય અને વ્યવસ્થિત ઘટા બંધાય તે માટેની ખેડૂતો તરફથી રખાતી તકેદારીને ‘ કેળવણી ’ કહેવાય. ઝાડનું થડ નમી

વધુ વાંચો....

બ્રોકલીની ખેતી માટે જમીનની જરૂરીયાત 

બ્રોકલી ને બધા જ પ્રકારની જમીન માફ્ક આવે છે તેમ છતાં ફ્ળદ્રુપ, સારા નિતારવાળી અને પાણીનો ભરાવો ન થાય તેવી રેતાળ ગોરાડુ અને બેસર જમીન વધારે માફક આવે છે. જમીનનો પીએચ ૬-૭

વધુ વાંચો....

લસણની રોપણી, રોપણી અંતર અને બીજનો દર

લસણનું ઉત્પાદન રોપાણ જગ્યા અને જાત પર આધાર રાખે છે, સામાન્ય રીતે બે ચાસ વચ્ચે ૧૦ સે.મી. અને હારમાં બે છોડ વચ્ચે ૭.૫ સે.મી. નું અંતર રાખી રોપણી કરવી, અંતર ઓછું રાખવાથી

વધુ વાંચો....

ગુજરાતનો પ્રખ્યાત એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં શું છે જાણવા જેવું ?

આ મહિનાની એટલે કે સપ્ટેમ્બર મહિનાની ૧૧- ૧૨- ૧૩ તારીખે હેલીપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે શરુ થઇ રહ્યો છે. આ એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં વિદેશની કંપનીના સ્ટોલ, કૃષિ મશીનરી, ટ્રેક્ટરો, હાર્વેસ્ટરો, રોટાવેટર, ડ્રીપ

વધુ વાંચો....

આજથી શરુ થતા એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં શું છે જાણવા જેવું ?

ગાંધીનગરના મેળામાં દેશ વિદેશની કંપનીઓ, સંસ્થાઓ, એનજીઓ ભાગ લે છે તેમાં ખાસ જવું જોઈએ. આજથી પ્રારંભ થતો એટલે કે સપ્ટેમ્બર મહિનાની ૧૧- ૧૨- ૧૩ તારીખે હેલીપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે શરુ થઇ રહ્યો

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks