aries agro

નંબર-૧ જાત એસડબલ્યુ-૪૩૧

પ્રકાશભાઈ વજુભાઈ ખુંટ મુ. ઉમરાળી, તા. જેતપુર, જી.રાજકોટ મો. ૯૮૨૫ ૯૭૨૬૫૫

🌶 મેં આ વર્ષે યુએસ એગ્રી સીડ્સના મરચા એસડબલ્યુ-૪૩૧નું વાવેતર ૬/૭/૨૦૨૪ના રોજ કરેલું હતું. એસડબલ્યુ-૪૩૧નો છોડ ઉંચો અને મજબુત તેમજ ૩-૫ સંખ્યામાં વધારે ડાળીઓ જોવા મળેલ છે. સાથે જ છેક સુધી છોડ લીલોછમ રહે છે.

🌶 એસડબલ્યુ-૪૩૧ જાતમાં સતત ફલાવરીંગ અને ફ્રુટ બેસવાની ખુબ સારી શક્તિ ધરાવે છે. એસડબલ્યુ-૪૩૧ના મરચા ભરાવદાર, ઘાટા લીલા રંગના હોય છે. પછી ઘાટો ચમકદાર લાલ રંગ જોવા મળે છે. આ મરચા લીલા અને પાવડર માટે વેચવા માટે ઉતમ જાત છે. ફળની લંબાઈ ૧૬-૧૭ સેમી અને પહોળાઈ ૧-૩-૧.૪ સેમી. છેક સુધી ક્વોલીટી જોવા મળેલ છે. લીસી સપાટી વાળા મધ્યમ તીખાશ ધરાવતા ફળની આ જાત છે. આ જાત લીફ કર્લ વાયરસ અને એન્થ્રેકનોઝ સામે પ્રતિકારક જાત છે જેના લીધે મારા મરચામાં ફોરવર્ડ નહીવત જોવા મળ્યું છે. એસડબલ્યુ-૪૩૧ માં ચુસીયા જીવાતો સામે ખુબ સારી સહનશીલતા ધરાવતી આ જાત છે.

યાર્ડના વેપારીભાઈ વધારે વેચાતી જાતોનો લોટ પૂરો થયા પછી તેના ભાવ ઓછા કરી નાખે છે પણ આ એસડબલ્યુ-૪૩૧ જાતમાં વેપારીઓ સારા ભાવ આપે છે. મારે એવી મરચાની જાત જોઈતી હતી જે માર્કેટમાં થોડી અલગ હોય અને વેપારી ભાઈઓને ઝડપતી પસંદગી પામે અને સારા ભાવ પણ મળે. આટલા બધા ગુણધમર્ાે એસડબલ્યુ-૪૩૧ જાતમાં છે જેના લીધે ખેડૂતોને અને વેપારીઓને બંને ને લાભ આપે છે.

એસડબલ્યુ-૪૩૧ જાત મેં બીજી વાર વાવેતર કરેલ છે. ગયા વર્ષે આ જાત માંથી ૪૧ મણ/ વીઘા જેટલું સારું ઉત્પાદન મળેલ હતું.

આ વર્ષે વધારે વરસાદ ને લીધે ખેતરમાંથી છોડ કાઢી નાખવા પડશે તેવું લાગતું હતું પરંતુ ૨૦ દિવસમાં છોડમાં બહુ જોરદાર રીકવરી જોવા મળી હતી. તા. ૧૩/૧/૨૦૨૫ ના દિવસે અમારા ખેતરમાં કંપની દ્વારા પાક નિદર્શન મીટીંગ પણ રાખેલ હતી જેમાં લગભગ ૧૦ ગામના ખેડૂતો એસડબલ્યુ-૪૩૧ જાત જોવા આવેલ હતા. છોડ ઉપર પુષ્કળ પ્રમાણમાં મરચા જોઇને બધા ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા. આવતા વર્ષે પણ જુલાઈ મહિનામાં હું એસડબલ્યુ-૪૩૧નું વાવેતર કરવાનો છું. બિયારણ ક્યાંથી મળશે તે જાણવા કંપનીના પ્રતિનિધિનો સંપર્ક કરી શકો છો. જ્ઞાનેશ્વર વસઈકર મો. ૮૮૬૬૪ ૦૫૦૯૯

વધુ માહિતી માટે ફોન કરો સંજય પટેલ ૯૮૨૫ ૨૨૯૮૬૬ અને ૯૮૨૫ ૨૨૯૯૬૬

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

જી-૪ સેગ્મેન્ટમાં હાઈબ્રીડ નામધારી ૨૭૦૧ ઓછા ખર્ચે ખેતી માલામાલ : મરચી ફિલ્ડ રીપોર્ટ

જી-૪ સેગ્મેન્ટમાં હાઈબ્રીડ નામધારી ૨૭૦૧ ઓછા ખર્ચે ખેતી માલામાલ વિમલભાઈ પરસાણા, ગામ-ઢોલરા, તા.જીલ્લોઃ- રાજકોટ મો. ૯૮૯૮૬ ૯૬૯૫૧નામધારીની ૨૭૦૧ મરચી વાવેતર કરેલું છું ૧ એકરમાં (૨.૫ વીઘા) અત્યારે નામધારી ૨૭૦૧ માં ત્રીજી લીલા

વધુ વાંચો....

નિધિ મરચી છે સર્વોત્તમ : મરચી ફિલ્ડ રીપોર્ટ

નિધિ મરચી છે સર્વોત્તમ સુરેશભાઈ લીંબાભાઈ ગામઃ અરડોઈ તા.ગોંડલ જી. રાજકોટ મોઃ ૯૮૭૯૯૬૬૯૫૮ મયુરસિંહ સુરેન્દ્રસિંહ ગામઃ વડીયા તા.ગોંડલ જી.રાજકોટ મોઃ ૯૭૨૩૦૮૧૦૮૧ સુરેશભાઈ ભાલાડા ગામઃ મોવિયા તા.ગોંડલ જી. રાજકોટ મોઃ ૯૪૨૮૧૫૮૬૪૭ મયુરભાઈ વલ્લભભાઈ

વધુ વાંચો....

રોગ : મરચી, ટામેટીમાં કોકડવા

રોગનો ફેલાવો સફેદમાખીથી થતો હોવાથી તેના નિયંત્રણ માટે મરચીના પાકમાં ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી 5 મીલિ અથવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઇસી 25 મીલિ પ્રતિ 15 લિટર પાણી તેમજ ટામેટીના પાકમાં સાયાન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬ ઓડી 27

વધુ વાંચો....

જીવાત : મરચીની થ્રિપ્સ

ફેરરોપણી બાદ ૧૫ દિવસે ખેતરમાં છોડની ફરતે કાર્બોફ્યૂરાન ૩% જી ૭ કિ.ગ્રા./એકર પ્રમાણે આપવી. ફેરરોપણી બાદ ૩૦ દિવસે ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮% એસએલ 6 મીલિ અથવા લેમડા સાયહેલોથ્રીન ૫% ઈસી 8 મીલિ અથવા સ્પીનોટેરામ

વધુ વાંચો....

મરચી,ટામેટીનો કોકડવાનું કેવી રીતે નિયંત્રણ કરશો ?

રોગનો ફેલાવો સફેદમાખીથી થતો હોવાથી તેના નિયંત્રણ માટે મરચીના પાકમાં ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી 8 મીલિ અથવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઇસી 25 મીલિ પ્રતિ 15  લિટર પાણી તેમજ ટામેટીના પાકમાં સાયાન્ટ્રાનીલીપ્રોલ  ઓડી 30 મીલિ

વધુ વાંચો....

મરચીની ખેતીમાં હવામાન ને સમજવું જરૂરી છે

મરચીની ખેતીમાં હવામાનની અસરોને ધ્યાનમાં રાખીને ખેતી કરવામાં આવે તો ફાયદો થાય છે. મરચીની ખેતીમાં હવામાનને સમજવું જરૂરી છે આ માટે ખેતર ઉપર થર્મોમીટર વસાવવામાં આવે અને તેને વાંચતા આવડે તો મરચીની

વધુ વાંચો....

રોગ : મરચીમાં કાલવ્રણ/ પરિપક્વ ફળનો સડો

મરચીમાં કાલવ્રણ/ પરિપક્વ ફળનો સડો રોગ જણાય તો મેન્કોઝેબ ૭૫ વેપા ૪૦ ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૭૫ વેપા ૪૦ ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા ૧૫ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી જરૂરિયાત મુજબ છંટકાવ

વધુ વાંચો....

રોગ : મરચી અને ટામેટીનો કોકડવા

રોગનો ફેલાવો સફેદમાખીથી થતો હોવાથી તેના નિયંત્રણ માટે મરચીના પાકમાં ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી ૭ મિ.લી. અથવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઇસી ૨૫ મિ.લી. પ્રતિ ૧૫ લિટર પાણી તેમજ ટામેટીના પાકમાં સાયાન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬ ઓડી ૨૫

વધુ વાંચો....

મરચીના પાંદડા ખરે કેવી રીતે ?

મરચીના પાંદડા ખરવાનું કારણ… મરચીમાં બે રોગ આવે છે એક બેકટેરીયલ સ્પોટ- પાનના ટપકાનો રોગ અને બીજો સરકોસ્પોરા લીફ સ્પોટ- આ બન્ને રોગ લાગ્યા પછી મરચીના પાન ૧૫ થી ૨૦ દિવસ પછી

વધુ વાંચો....

મરચીની ખેતીમાં આબોહવા : કૃષિ યુનિવર્સિટીના દ્વારેથી

મરચીની ખેતીમાં આબોહવા વિશે જણાવતા સર્વશ્રી ડૉ. આર.આર. આચાર્ય ડૉ. એન. એ. પટેલ મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ-૩૮૮૧૧૦ મરચાંને સમઘાત આબોહવા માફક આવે છે. સામાન્ય રીતે ૨૧° થી ૨૫°

વધુ વાંચો....

જીવાત : મરચીના ચુસીયા

 મરચીની રોપણી કરવાની હોય તે ખેતરમાં ઉનાળામાં ઊંડી ખેડ કરવી.  તંદુરસ્ત ધરૂ ઉછેરવા ધરૂવાડીયાની જમીનમાં ઉનાળામાં સોઈલ સોલારાઈઝેશન અથવા રાબીંગ કરવુ.  ધરૂની ફેરરોપણી વખતે ધરૂના મૂળને ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૧૦ મીલિ અથવા

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks