| દવાનું સામાન્ય તથા વ્યાપારી નામ | દવાનો પ્રમાણ (હેકટરે) | 15 લીટર પાણીમાં દવાનો પ્રમાણ | ઇંઝકાવવાનો સમય |
|---|
| ગ્લાયફોસેટ (ગ્લાયસેલ 41% એસએલ) | 2.460 કિ.ગ્રા. (6.000 લિ.) | 180 મિલિ. | બિન-પાક પરિસ્થિતિમાં નીંદણની 3-4 પાન અવસ્થાએ |
| ગ્લાયફોસેટ (મેટા 99% એસએજ) | 2.930 કિ.ગ્રા. (3.000 કિ.ગ્રા.) | 50 ગ્રામ | બિન-પાક પરિસ્થિતિમાં નીંદણની 3-4 પાન અવસ્થાએ |
| ગુલુફોસીનેટ એમોનિયમ (બેટા 93.4% એસએલ) | 0.540 કિ.ગ્રા. (3.333 લિ.) | 100 મિલિ. | બિન-પાક પરિસ્થિતિમાં નીંદણની 3-4 પાન અવસ્થાએ |
ડો. આર. કે. માથુકીયા, નિંદાણ નિયંત્રણ યોજના,




















