રોગવાળા છોડ નો ઉપાડીને નાશ કરવો અને પાકને નીંદણમુકત રાખવો. રીંગણના ધરૂની ફેરરોપણી કરતાં પહેલાં ટ્રેટાસાઈક્લિનના ના દ્રાવણમાં બોળીને ફેરરોપણી કરવી. તડતડીયાંથી ફેલાતો હોવાથી રોગની શરૂઆત થયેથી ૧૦ થી ૧ર દિવસના અંતરે પાયરીપ્રોકઝીફેન ૧૦% ઈ.સી. (15 લિટર પાણીમાં 10 મીલિ) પ્રમાણે ઓગાળીને વારાફરતી છંટકાવ કરવા.

રોગ : દાડમમાં જીવાણુંથી થતા પાન અને ફળના ટપકા
રોગની શરૂઆત જણાય કે તરત જ કોપર ઓક્સિકલોરાઈડ ૦.૨% (૬૦ ગ્રામ) ૧૫ લીટર પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ કરવો. કોપર ઓક્ઝીક્લોરાઈડ ૦.૨% (૬૦ ગ્રામ) અને સ્ટ્રેપ્ટોસાયક્લીન























