શું તમને ખબર છે કૃષિ વિજ્ઞાન મેગેઝીન કે જેનું વાર્ષિક લવાજમ રૂ. ૩૯૯ છે તે કૃષિ વિજ્ઞાન હવે ટેલીગ્રામ ચેનલ ઉપર ફ્રી વાંચવા મળશે.

આખો અંક દર મહીને વાંચો અને તમારી ખેતી સમૃદ્ધ બનાવો, જોડાવ આજે જ કૃષિ વિજ્ઞાન ટેલીગ્રામ ચેનલમાં.

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

શું તમને સમાચાર મળ્યા કે કૃષિ વિજ્ઞાન મેગેઝીન હવે ટેલીગ્રામમાં ફ્રી વાંચવા મળે છે ?

જો ના, તો જાણો કે ૫૧ વર્ષથી પ્રસિદ્ધ થતું કૃષિ વિજ્ઞાન દર મહીને પ્રસિદ્ધ થાય છે અને તેનું વાર્ષિક લવાજમ રૂ. ૩૯૯ /- છે તેમાં વૈજ્ઞાનિક ખેતીની છેલ્લામાં છેલ્લી માહિતી પ્રસિદ્ધ થાય

વધુ વાંચો....

કૃષિ વિજ્ઞાન માસિકનું વાર્ષિક લવાજમ ૩૯૯ છે તે હવે ટેલીગ્રામ ચેનલમાં ફ્રી વાંચવા મળશે. આજે જ જોડાવ ને તમારી ખેતી બદલી નાખો.

કૃષિ વિજ્ઞાનમાં શું વાંચવા મળે ? ફેબ્રુઆરી – વાર્ષિક અંકમાં ડ્રીપ ઈરીગેશન અને ફર્ટીગેશનના લાભની વાત. માર્ચ – મરચીની ખેતીની વિવિધ જાતોના ખેડૂતોના અનુભવો બીજ પસંદગી વિશેષાંક.

વધુ વાંચો....

ખેતીમાં જરૂરી સાચી વૈજ્ઞાનિક માહિતી ક્યાંથી મેળવવી?

ખેતીમાં જરૂરી સાચી વૈજ્ઞાનિક માહિતી ક્યાંથી મેળવવી ? તેની હવે વાત કરવી છે ખેતીમાં નવી નવી માહિતી સમયે સમયે આપણે મેળવતી રહેવી પડે એટલે જ આપણા વડવાઓ કહેતા કે પૂછતા પંડિત થવાય

વધુ વાંચો....

ખેતી માટે એગ્રીકલ્ચરલ ડ્રોન કેમ પસંદ કરવું જોઈએ ? ભાગ -1

૧. ડ્રોનની વિશિષ્ટ વિશેષતાઓ જેવી કે ઓપરેશનની ઓછી કિંમત, ઓછું વજન, ગ્રાઉન્ડ સ્ટેશનનું સંપૂર્ણ નિયંત્રણ, સંચાલન અને આયોજન માટે થઈ શકે છે. ૨. નેવિગેશન સેન્સર્સ સાથે ડ્રોનની સ્વાયત્ત અને સ્થિર ઉડાન અને

વધુ વાંચો....

ગ્રીન હાઉસ : ગ્રીન હાઉસ ટામેટાની કેળવણી અને છાંટણી ?

  ગ્રીન હાઉસમાં ટામેટાને સાનુકૂળ વાતાવરણ કરી આપ્યું હવે ટામેટાનાં સારા ઉત્પાદન માટે ટામેટાનાં છોડને એક થડ, બે થડ અથવા ત્રણ થડ પર કેળવણી કરો. કેળવણી કરેલા થડ સિવાય સાઈડમાથી નીકળતા બધા ગૌણ

વધુ વાંચો....

વાલોળ માટે અનુકુળ આબોહવા

ગુજરાત રાજ્યમાં વાલોળ/પાપડીના પાકને સૂકી તથા ઠંડી આબોહવા વધુ માફક આવે છે. વાનસ્પતિક વૃદ્ધિ માટે શરૂઆતના દિવસોમાં વાદળ વિનાનું સુકુ હવામાન (લેઈટ-ખરીફ) માફક આવે છે. જ્યારે શીંગો બેસતી વખતે ઠંડું હવામાન ફાયદાકારક

વધુ વાંચો....

કૃષિ ટેકનોલોજી : તણાવ સહનશીલતા માટે સ્પીડ બ્રીડીંગ

પંજાબ કૃષિ યુનિવર્સિટી (PAU) એ તેના પ્લાન્ટ બ્રીડિંગ અને જિનેટિક્સ વિભાગ ખાતે આ વધતી જતી ગરમી સામે ખેતી પાકોની સહનશીલતા વધારવા અંગેનો એક સેમિનાર “તણાવ સહનશીલતા વિકસાવવા માટે અદ્યતન સંવર્ધન વ્યૂહરચનાઓ’ આ

વધુ વાંચો....

વૃદ્ધિ અંતઃ સ્ત્રાવો/નિયંત્રક પદાર્થોની ઉપયોગીતા

પાક વૃદ્ધિ નિયંત્રક પદાર્થોનો ઉપયોગ • અપરિપકવ ફળ તથા પાન બળી જતા અટકાવવા • છોડને ઢળી પડતો (વળી જતો) અટકાવવા. • કળીની સંખ્યામાં વધારો કરવા અને અપરાગ ફ્લન વાળા ફળ ઉત્પન્ન કરવા

વધુ વાંચો....

ગુલાબી ઈયળના કુદાની એકટીવીટી પૂરી થઈ,  તૈયારી શું કરવાની ?

તૈયારી શું કરવાની ? કપાસમાં વિધે ૩ થી ૪ ફેરોમોન ટ્રેપ લગાડજો એટલે ઓછા નામે ગુલાબી ઈયળના નર ફૂદા પકડાય તો સિન્થેટિક પાઇરેથ્રોઇડ આધારિત દવા છાંટવાની સમયસર ખબર પડે અને ગુલાબીની લ્યુર

વધુ વાંચો....

બોલો આવું કરીયે તો આખો મેળો આપણા આંગણે આવી જાય કે નહિ ?

મેળામાં જતી વખતે મન કેવું રાખવું તે પણ આપણે સમજીયે જુવો મિત્રો મેળો હોય મોટો, બધું કઈ આપણે એકલા સમજીને જાણી ન શકીયે, એટલે મેળામાં જવું હોય તો ટુકડી બનાવીને જવાનું. મેળાના

વધુ વાંચો....

જીવાત : મકાઈ અને જુવાર માં લશ્કરી ઇયળ, ચાર ટપકાંવાળી લશ્કરી ઇયળ

પ્રકાશ પિંજર પ્રતિ હેકટરે એકની સંખ્યામાં ગોઠવી આ જીવાતના પુખ્તને આકર્ષી નાશ કરવો. ફૂદાને આકર્ષતા ફેરોમેન ટ્રેપ ૫ પ્રતિ હેકટર પ્રમાણે ગોઠવવા. મકાઈની ભૂંગળીમાં માટી કે રેતી નાખવાથી પણ આ જીવાતને ખાવામાં

વધુ વાંચો....

એમોનિયમ સલ્ફેટ ખાતર વાપરવાની કાળજી

• અંકુરિત બીજની નજીક એમોનિયમ સલ્ફેટ ખાતર આપવામાં આવે તો તેની વધુ પડતી સાંદ્રતાની અસર બીજના વિકાસમાં અવરોધ થઈ શકે છે. • જમીનમાં વધુ પડતું ખાતર નાખવાથી જમીન અમ્લ બને છે. વધુ

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks