નિયમિતપણે ચર્ચમાં જનારાં સૌ એકમેકને મળી રહ્યાં હતાં. રિચાર્ડ પોતાની જગ્યાએ બેસવા જતો હતો ત્યારે એનું ધ્યાન ગયું કે, એની આગલી હરોળમાં એક આધેડ યુગલ પોતાના દીકરા સાથે બેઠું હતું. પાદરી એમને ઓળખતા હોય એવું લાગ્યું. તેઓ એમની નજીક ગયા એટલે માતા- પિતાએ ઊભાં થઈને એમનું અભિવાદન કર્યું. પછી માતા આંખમાં આંસુ સાથે કહેવા લાગી,…..

મધુસંચય : મજબૂરીની દાંડી કુચ
પંકજની નોકરી જવાબદારીવાળી. એને સતત પ્રવાસમાં રહેવું પડે. આજે ઇન્દોર તો કાલે ભોપાલ. ત્યાંથી વળી રતલામ ને ઉજ્જૈન. આજે સવારે જ તો હજી ગ્વાલિયરથી આવ્યો. આવીને નાહી-ધોઈને આટલા દિવસમાં આવેલી પોસ્ટ જોવા













