aries agro

આ પ્રકારની લીલની પ્રજાતિઓ મુખ્યત્વે એસ્કોફાયલમ, ફ્યુકસ અને લેમાનારીયા જેનેરામાં જાેવા મળે છે. તેનો ઉપયોગ
પાઉડર અને પ્રવાહી સ્વરૂપે કરી શકાય છે. દરિયાઈ શેવાળમાં કાર્બોહાઈડ્રેટ (પોલિસેક્કેરાઇડ) મુખ્ય ઘટક છે, જેમાં આલ્જીનેટ અને લેમારીન મુખ્ય છે. તે ઉપરાંત તેમાં ફાયટોહોર્મોન અને ફીનોલિક્સ હાજર હોય છે. જે વનસ્પતિના વિકાસ તેમજ અજૈવિક અને જૈવિક પરિબળો સામે રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો કરે છે. દરિયાઇ શેવાળના અર્ક પ્રવાહી સ્વરુપે હોય છે. જેને મંદ કરી છોડ પર છટંકાવ કરી શકાય છે.

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    રોગ : મગફળી માં ગેરૂ

    ક્લોરોથેલોનીલ ૭૫ વેપા 45 ગ્રામ અથવા મેન્કોઝેબ ૭૫ વેપા 45 ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ ૫ ઇસી 10 મીલિ 15 લિટર પાણીમાં ભેળવી ત્રણ છંટકાવ ૧૨ થી ૧૫ દિવસના અંતરે કરવા.

    વધુ વાંચો....

    આજથી શરુ થતા એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં શું છે જાણવા જેવું ?

    ગાંધીનગરના મેળામાં દેશ વિદેશની કંપનીઓ, સંસ્થાઓ, એનજીઓ ભાગ લે છે તેમાં ખાસ જવું જોઈએ. આજથી પ્રારંભ થતો એટલે કે સપ્ટેમ્બર મહિનાની ૧૧- ૧૨- ૧૩ તારીખે હેલીપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે શરુ થઇ રહ્યો

    વધુ વાંચો....

    તલનો પર્ણગુચ્છ/ ફાયલોડી

    આ રોગ લીલાં તડતડીયાંથી ફેલાતો હોવાથી તેના નિયંત્રણ માટે ડાયમીથોએટ ૩૦ ઇસી 15 મિલિ અથવા ફોસ્ફામીડોન ૪૦ એસએલ 15 મિલિ 15 લિટરમાં ભેળવી ૧૦ દિવસના અંતરે બે થી ત્રણ છંટકાવ કરવા.

    વધુ વાંચો....

    વિવિધ વૃદ્ધિ નિયંત્રકોના કાર્યો ભાગ ૧

    ૧. વૃદ્ધિમાં વધારો કરવા માટે ઓકઝીન (Auxin), જીબ્રેલીન (GA,), સાયટોકાઈનીન (Cytokinin) ર. બીજની સુષુપ્તાવસ્થા દૂર કરવા ઓક્ઝીન (Auxin), જીબ્રેલીન (GA、), સાયટોકાઈનીન (Cytokinin), ६थीसिन (Ethrel). ૩. બીજની સુષુપ્તાવસ્થા દાખલ કરવા મેલીકહાઈડ્રેઝાઈડ (M.H.), એબ્સેસિક

    વધુ વાંચો....

    ઇસબગુલ માટે જમીન અને આબોહવા અને ઈસબગુલ વાવણીનો સમય

    ઈસબગુલ એ શિયાળુ પિયત પાક છે તે રેતાળ અને ગોરાડુ જમીનમાં થાય છે. જે જમીનની નિતારશક્તિ ઓછી હોય તેવા પ્રકારની જમીન આ પાકની વૃદ્ધિ માટે અનુકૂળ નથી. તેને સૂકું અને ઠંડુ હવામાન

    વધુ વાંચો....

    બાયોચારના વિવિધ સ્વરૂપો

    નાના સ્કેલ પર બાયોચાર કોલસાનું ઉત્પાદન : બજારોમાં મળતા બાયોચારની કિંમત વધારે હોય છે જયારે ખેડૂતો માટે મોટાપાયા પર બાયોચારનું ઉત્પાદન કરવું આર્થિક રીતે શક્ય નથી. આથી ખેડૂતોને તેમના ખેતર પર જ

    વધુ વાંચો....

    કૃષિ ટેકનોલોજી : ગ્રાફ્ટિંગના લાભોનું વિજ્ઞાન

    TNAU દ્વારા વર્લ્ડ વેજીટેબલ સેન્ટર, તાઇવાન સાથે મળીને હાથ ધરાયેલા સંશોધનના સફળ પરિણામને અનુસરીને આ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રોગ-પ્રતિરોધક રીંગણના મૂળિયાના સ્ટોક્સનો ઉપયોગ કરીને ‘ટામેટા ગ્રાફ્ટિંગ ટેકનોલોજી’નું પ્રમાણીકરણ કર્યું.સેન્ટર ફોર પ્લાન્ટ

    વધુ વાંચો....

    ખેતી માટે એગ્રીકલ્ચરલ ડ્રોન કેમ પસંદ કરવું જોઈએ ? ભાગ – 2

    ૫. પાક અને જમીનની માહિતી પેદા કરવા ઉપરાંત UAV પ્લેટફોર્મમાં જંતુનાશકો અને ખાતરોને વધુ ન્યાયી અને સલામત રીતે લાગુ કરવાની ક્ષમતા છે. ૬. કુદરતી વાતાવરણનો ડ્રોન દ્વારા અસરકારક મહિતી એકત્ર કરવા દા.ત.

    વધુ વાંચો....

    કૃષિ ટેકનોલોજી : કાકડીના વાઇરસ સામે સફળતા : વિજ્ઞાનની શોધ

    કાકડીના વાઇરસ મોઝેક વાયરસ વિનાશક છે, જે એફિડની લગભગ ૯૦ પ્રજાતિઓ દ્વારા ફેલાય છે અને ૧૨૦૦ થી વધુ પ્રજાતિઓને અસર કરે છે, હાલમાં, CMV સામે કોઈ માન્ય એજન્ટો નથી, પરંતુ MLU નું

    વધુ વાંચો....

    ગ્રીન હાઉસ : પોલી હાઉસમાં કાકડીની ખેતી

    ગ્રીન હાઉસમાં કાકડી (Cucumís sativus L.) એ ખૂબ જ સામાન્ય અને મહત્ત્વપૂર્ણ પાક છે જે વિશ્વભરમાં ઉગાડવામાં આવે છે અને ઘણીવાર કાચી અથવા રાંધ્યા વિના ખાવામાં આવે છે. તેનો ભારતમાં પ્રાચીન સમયથી

    વધુ વાંચો....

    આંતરપાક પદ્ધતિના લાભ

    આંતરપાક પદ્ધતિમાં એક જ ખેતરમાં એકસાથે એક કરતાં વધારે પાક જુદી જુદી ચોક્કસ હારમાં વાવવામાં આવે છે. દા.ત. દિવેલા + ચોળી (૧:૨), કપાસ + મગ,૧. આ પદ્ધતિથી કૃષિના મુખ્ય સંસાધનો જેવા કે

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks