aries agro
અજીત ACH-૯૦૦ 

રમેશભાઈ વાલજીભાઈ ચારોલા
મુ. બેડી. તા. જી. રાજકોટ મો. ૭૬૨૩૮ ૮૯૧૫૨

નમસ્કાર ખેડૂત મિત્રો મેં આ વર્ષે અજીત – ૯૦૦ બોલગાર્ડ- ૨ કપાસ મારી કાળી જમીનમાં ૧.૫ એકરમાં વાવેતર કર્યું હતું. મને આ જાત પસંદ આવી કારણ કે આ જાતમાં જીંડવા ઉપરથી નીચે સુધી એક સરખા અને મોટા જોવા મળે છે. તેમજ ચુસીયા રોગ જીવાત ખુબ જ ઓછા લાગે છે. આ જાતના છોડ છેક સુધી લીલોછમ રહે છે. તેમજ વીણવામાં ખુબ જ સરળ હોવાથી મજુરી ખર્ચ ઓછો લાગે છે. મને આ વર્ષે એકરે ૧૪.૬૬ ક્વિન્ટલ/ એકર ઉત્પાદન મળેલ છે. જેથી હું ખેડૂતને ભલામણ કરું છું કે તમે આ જાતનું વાવેતર કરો અને વધુ ઉત્પાદન મેળવો.

અજીત ACH-૯૦૦
વિજયસિંહ કૃષ્ણકુમાર ચૌહાણ
મુ. નવી પીપર, તા.લાલપુર જી.જામનગર મો.૯૯૭૯૩ ૯૯૪૪૯

નમસ્કાર ખેડૂત મિત્રો,
મેં આ વર્ષે અજીત – ૯૦૦ કપાસની જાતનું ચાર એકરમાં વાવેતર કરેલ હતું મને આ જાત પસંદ આવી કારણ કે આ કપાસ વીણવામાં ખુબ જ સરળ છે. તેમજ ચુસીયા રોગ જીવાત બીજી જાત કરતા નહીવત જોવા મળે છે. જીંડવા મોટા ને બે જીંડવા વચ્ચેનું અંતર ઓછું હોવાથી જીંડવા પણ નજીક નજીક જોવા મળેછે. મને આ વખતે એકરે ૧૧ ક્વિન્ટલનું ઉત્પાદન મળેલ છે. જેથી હું બીજા ખેડૂતોને ભલામણ કરું છું કે અજીત – ૯૦૦ કપાસનું વાવેતર કરો અને સારું ઉત્પાદન મેળવો.

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

બદલતા સમયમાં ચાલો કિસ્મત બદલીએ (કર્તવ્ય સીડ્સ)

ટુ ઇન વન કે કદમ અલગ અલગ વિસ્તારના પરિણામો આજે દિવાળી બાદ પણ ખૂબ સારા રહ્યા છે તેનો એક વિસ્તૃત અહેવાલ આપની સમક્ષ મૂકી રહ્યો છું. અમરેલી જિલ્લાનું સીમરન હોય કે રાજકોટનું

વધુ વાંચો....

અમેઝ ઉત્પાદન માટે સ્વીફ્ટ કરો જાત (રાસી સ્વિફ્ટ)

રાસી સીડ્સની આ જાત વહેલી પાકતી જાત એટલે કે ૧૪૦ દિવસમાં પાકે છે.બીજા પાક માટે અનુકૂળ તેમજ પહેલા ફાલમાં જ ૭૦% ઉત્પાદન આપે છે. જેથી વહેલો કાઢી ને અન્ય પાક લઇ શકાય.

વધુ વાંચો....

વાવો વિશ્વાસ શહેનશાહ, મહારથી, ૫૫૫+, બનો શાહુકાર

નવેમ્બર મહિનામાં કૃષિ વિજ્ઞાન અંકમાં પ્રસિદ્ધ થયેલ કપાસ ફિલ્ડ રીપોર્ટ માંથી રોજ કપાસની એક જાત વિષે જાણીશું. ગયા વર્ષે જે ખેડૂતોને કપાસની ખેતી કરી છે તેમના અનુભવો જાણીશું . ચાલો મળતા રહીશું

વધુ વાંચો....

કપાસની ગુલાબી ઇયળ

 ગુલાબી ઈયળના નર ફૂદાંને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ મોજણી અને નિગાહ અર્થે હેક્ટરે પાંચની સંખ્યામાં ગોઠવવા. જ્યારે ફૂદા ટ્રેપમાં પકડાવાની શરૂઆત થાય અને સતત ત્રણ દિવસ સુધી એક ટ્રેપમાં ૮ કે

વધુ વાંચો....

કૃષિ માહિતી : કપાસમાં ટૂંકા ગાળે  વાવેતર પદ્ધતિ એટલે શું ?  

કપાસમાં ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિ (હાઇ ડેન્સિટી પ્લાન્ટિંગ સિસ્ટમ -HDPS) એ એક નવી ખેતી પદ્ધતિ છે, જેણે વિશ્વભરમાં, ખાસ કરીને ચીન, ભારત, તુર્કી, બ્રાઝિલ અને અમેરિકા જેવા દેશોમાં કપાસની ખેતીમાં લોકપ્રિયતા મેળવી છે.

વધુ વાંચો....

કપાસ : કપાસના ઘાટા વાવેતર માટેની જાતો કેવી હોય ? 

કપાસમાં ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિને અનુરૂપ જાતોના સંવર્ધન માટે એવા લક્ષણો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે જેમાં છોડ ઓછી જગ્યામાં ઊગી ફેલાઈ શકે અને સાથે સાથે ઉત્પાદકતા અને ગુણવત્તા પણ જાળવી રાખે.

વધુ વાંચો....

કપાસના વાવેતર અને નક્ષત્રનો સંબંધ: વૈજ્ઞાનિક અને પ્રાચીન જ્ઞાનનો સમન્વય

કપાસ પાક એ ગુજરાત સહિત અનેક રાજ્યના ખેડૂતો માટે મુખ્ય આવકનો સ્ત્રોત છે. આજકાલ કૃષિ ખર્ચ વધતા, ખેડૂતો માટે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવી એક કળા બની ગઈ છે. પણ આપણી પરંપરાગત

વધુ વાંચો....

કપાસને સાંકડા ગાળે વાવવાથી થતા ફાયદાઓ

કપાસને સાંકડા ગાળે વાવવાની પદ્ધતિ અપનાવવાથી નીચે મુજબનાં ફાયદાઓ મળી શકે છે : એક હેક્ટરે છોડની સંખ્યા સામાન્ય પદ્ધતિ કરતા ઘણી વધારે રહેતી (૧,૬૬,૦૦૦ થી ૨,૨૨,૦૦૦) હોવાથી છોડ દીઠ ફકત ૫ થી

વધુ વાંચો....

બદલતા સમયમાં ચાલો કિસ્મત બદલીએ (કર્તવ્ય સીડ્સ)

ટુ ઇન વન કે કદમ અલગ અલગ વિસ્તારના પરિણામો આજે દિવાળી બાદ પણ ખૂબ સારા રહ્યા છે તેનો એક વિસ્તૃત અહેવાલ આપની સમક્ષ મૂકી રહ્યો છું. અમરેલી જિલ્લાનું સીમરન હોય કે રાજકોટનું

વધુ વાંચો....

વેદા સીડ્સનું ધર્માગોલ્ડ – વાવે તે જાણે

કાંતિભાઈ ભિમાણી – મુ. વેરશલપર, તા. નખત્રાણા, જી. કચ્છ- ભુજ. મો.૯૯૦૯૭ ૨૭૩૯૩ સૌ ખેડુત મિત્રો ને જણાવુ છે આ વષૅ મેં એક એકર કપાસનું વાવેતર કરેલ છે જેમાં મે વેદા સીડસનુ ધમૉગોલ્ડ

વધુ વાંચો....

જંગી ઉત્પાદન માટે જંગી કપાસ (મહિકો)

વિજયભાઈ દિલીપભાઈ મુ. ચૂલી તા. ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર મો.૭૭૭૭ ૯૦૧૫૯૦ મેં આ વર્ષે મહિકો કંપનીના જંગી કપાસની જાતનું વાવેતર કરેલ જેમાં ચૂસિયા જીવાત ઓછી લાગે છે. આ કપાસની જાત ખાલી ૧૪૦ દિવસમાં પાકી

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks