પરાગરજનું અન્ય સામગ્રી સાથે મિશ્રણ કરવું. જ્યાં ખારેકનો પાક નવો હોય ત્યાં પરાગરજની તીવ્ર અછત જોવા મળે છે. જ્યારે પરાગરજ ઓછી હોય ત્યારે ૫% પરાગરજ સાથે ૯૫% ટેલ્કમ પાવડર મિકસ કરી ઉપયોગ કરવામાં આવે તો પણ પુરતા પ્રમાણમાં ફ્લીનીકરણ થઈ જાય છે.

તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    જીવાત : દિવેલાની ડોડવા કોરી ખાનાર ઇયળનુ નિયંત્રણ કેમ કરવું

    ડોડવા કોરી ખાનાર ઇયળનું નિયંત્રણ બ્યૂવેરીયા બેસીયાના કે વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15  લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.  વધુ ઉપદ્રવ જણાય તો ક્લોરપાયરીફોસ   ૨૦ ઈસી 30  મિ.લી. અથવા

    વધુ વાંચો....

    ઘોડીયા ઇયળ

    ખેતરમાં ઈયળભક્ષી પક્ષીઓને બેસવા માટે ઝાડના ડાળા કાપીને છૂટાછવાયા ઊભા કરી તેમને બેસવાની વ્યવસ્થા કરવી. પુખ્ત ઈયળોને હાથથી વીણીને કેરોસીનવાળા પાણીમાં નાખીને નાશ કરવો. કુદરતી રીતે બ્યૂવેરીયા બેસીયાના ફૂગથી થતો રોગ જાેવા

    વધુ વાંચો....

    તલનો પર્ણગુચ્છ/ ફાયલોડી

    આ રોગ લીલાં તડતડીયાંથી ફેલાતો હોવાથી તેના નિયંત્રણ માટે ડાયમીથોએટ ૩૦ ઇસી 15 મિલિ અથવા ફોસ્ફામીડોન ૪૦ એસએલ 15 મિલિ 15 લિટરમાં ભેળવી ૧૦ દિવસના અંતરે બે થી ત્રણ છંટકાવ કરવા.

    વધુ વાંચો....

    ખારેકની ખેતી ટીસ્યુ કલ્ચરના રોપા દ્વારા કેમ ?

    અમુક વૃક્ષોમાં નરફૂલો અને માદાફૂલો એમ અલગ અલગ હોય છે. જ્યારે ખારેકના વૃક્ષમાં આખે આખા વૃક્ષો જ જોજોબાની જેમ નર અને માદાના અલગ અલગ હોય છે. બન્ને વૃક્ષો થડિયે, પાંદડે, રંગે, દેખાવે

    વધુ વાંચો....

    ખારેકનો પરાગરજનો સંગ્રહ કેમ કરવો ?

    સામાન્ય તાપમાને (૨૪° સે. ઓરડાના તાપમાને) ખારેકની પરાગરજને ત્રણ માસ સુધી જીવંત રાખી શકાય છે. આ ઉપરાંત તેને હવાચુસ્ત કાચની બોટલમાં ડીપ ફ્રીઝમાં (–૪° સે. તાપમાને) એક વર્ષ સુધી સાચવી શકાય છે.

    વધુ વાંચો....

    ખારેક્માં નર હાથો કયારે ઉતારવો અને પરાગરજ કઈ રીતે એકત્રિત કરવી

    નરનો હાથો પૂરેપૂરો ફાટ્યો ન હોય તો પણ કાપી લેવો જરૂરી છે (નહીં તો પરાગરજનો વ્યય થાય છે). નર હાથાની પરિપક્વતા ચકાસવા તેને અંગુઠા અને પહેલી આંગળી વચ્ચે દબાવતાં તેમાંથી ચર ચર

    વધુ વાંચો....

    ખારેકમાં પરાગનયન શા માટે જરૂરી છે ?

    પરાગનયન પ્રક્રિયા એટલે નર પરાગરજ માદા ફૂલો સુધી પહોંચે અને ફ્લીનીકરણ થાય જે આખરે ફ્ળમાં પરિણમે છે. ખારેકમાં પરાગનયન કુદરતીરૂપે ખુબજ ઓછુ થાય છે માટે ખારેકનું વ્યાપારીક ઉત્પાદન મેળવવા કૃત્રિમ પરાગનયનની ક્રિયા

    વધુ વાંચો....

    ખારેક્માં પરાગનયન દરમિયાન પડતી મુશ્કેલીઓ

    ખારેકમાં માદાના હાથા ખુલ્યા પછી ૨-૩ દિવસમા પરાગનયન કરવું જરૂરી છે. અન્યથા પરાગનયન વિફ્ળ થવાની શક્યતા રહે છે. ખારેકના ઝાડમાં માદા હાથા એક સાથે ખુલતા નથી તેથી ખારેકમાં કૃત્રિમ પરાગનયન કરવું પડે

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks