aries agro

જમીન પર ઉગાડવામાં આવતા કોઈ પણ પ્રકારના પાક જેવા કે ધાન્ય, તેલીબિયા, કઠોળ, મરી-મસાલા, ફળ, ફુલ, વૃક્ષોના વિકાસ અને પૂર્ણ કક્ષાના ઉત્પાદન માટે કુલ ૨૦ પોષક તત્વો આવશ્યક છે. જે પુરતા અને સમતોલ પ્રમાણમાં પાકને મળવા અત્યંત જરૂરી છે. તેની જરૂરીયાતની માત્રા અલગ અલગ હોય છે. જરૂરીયાતના જથ્થાના આધારે પોષક તત્વોનાં ત્રણ વિભાગ પાડવામાં આવે છે.


મુખ્ય તત્વો : નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ કે જેની પાકને વધુ જથ્થામાં જરૂર પડે છે. 
ગૌણ તત્વો : કેલ્શીયમ, મેગ્નેશીયમ અને ગંધકની મુખ્ય તત્વોના પ્રમાણમાં ઓછા જથ્થામાં જરૂર પડેછે અને 
સુક્ષ્મ તત્વો : જેવા કે લોહ, જસત, મેગેંનીઝ, તાંબુ, બોરોન વિ. આ બધા તત્વો સામાન્ય રીતે ખુબ જ અલ્પ જથ્થામાં જરૂરી છે. આ બધા પોષક તત્વો પાક દ્વારા જમીનમાંથી અવશોષણ થતા હોય છે.

આ ઉપરાંત, કાર્બન, હાઈડ્રોજન અને ઓકસીજન કે જે ખૂબ જ વધુ જથ્થામાં જરૂરી છે અને છોડ/પાકના બંધારણમાં ૮૫ થી ૯૨ ટકા સુધી રહેલા છે. કુદરતની મહેરથી આ ત્રણે તત્વો પાણી અને હવામાંથી છોડ સીધા મેળવી લે છે. 

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

કૃષિજ્ઞાન : કપાસનો છૂપો દુશ્મન ગુલાબી ઈયળ

કપાસનો છૂપો દુશ્મન ગુલાબી ઈયળ જીવન ચક્ર : કોસેટો > કુદુ ( પુખ્ત કીટક) > ઈંડા > ઇયળ ગુલાબી ઈયળના ફુદા નર અને માદા સરખા ક્રમમાં નીકળે છે એટલે કે એક માદા

વધુ વાંચો....

ગંધાતી – નીંદણોનું નિયંત્રણ : કૃષિ યુનીવર્સીટીના દ્વારેથી

ગંધાતી – નીંદણોનું નિયંત્રણ વિશે જણાવતા સર્વશ્રી ડૉ. આર. કે. માથુકિયા શ્રી પી. આર. માથુકિયા શ્રી એસ. જે. વેકરીયા નીંદણ નિયંત્રણ યોજના, કૃષિ વિજ્ઞાન વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ –

વધુ વાંચો....

ઉત્તમ ખેતી ક્યારે ગણાય ? : કૃષિ વિજ્ઞાન જુના અંકો માંથી

જૂન 1978 વર્ષના કૃષિ વિજ્ઞાન અંકમાં પ્રસદ્ધિ થયેલી વાત વાંચો : ગયા અંકમાં આપણે (1) પીઠ ( બઝાર ) પકવનારના હાથ માં હોવી જોઈએ (2) આપણી પ્રારબ્ધવાદી મનોદશાની વાત કરી હતી આ

વધુ વાંચો....

ડીઝીટલ ફાર્મિંગમાં મુખ્ય સાધનો કયાં કયાં હોય ?

પાકનું મહત્તમ ઉત્પાદન લેવા તેના જીવનકાળને અનુરૂપ અને સેન્સર દ્વારા પરિક્ષીત થયેલ રોગ જીવાતનું તાબડતોબ નિયંત્રણ અને છોડના વિકાસ વ્યવસ્થા મુજબ આપમેળે આપવામાં આવતું ચોક્કસ પ્રમાણમાં પાણી અને પોષકદ્રવ્યો, હવામાનના બદલાવ માપવાના

વધુ વાંચો....

ડીઝીટલ ફાર્મિંગ શું છે?

ડીજીટલ ફાર્મિંગ એટલે આખા ખેતરનો ખેડૂતના હાથમાં રહે તે પ્રકારની ડીઝીટલ વ્યવસ્થા ને ડીઝીટલ ફામિંગ કહે છે.તેમાં સેન્સર, પિયત કંટ્રોલ અને પોષણ પદ્ધતિ, ફાર્મ મેનેજમેન્ટ, મશીનરી અને પાકની જીવનકાળ વ્યવસ્થાપન એમાં આવી

વધુ વાંચો....

છોડને યોગ્ય રીતે પરિપકવ થવા કઈ ત્રણ વાતોની માહિતી રોજ તમારી પાસે હોવી જોઈએ?

આપણે ખેતીમાં આવી રહેલી નવી ટેક્નિકની વાતો કરી રહ્યા છીએ .જાણવું જરૂરી છે. બીજના ઉગાવાથી લઈ છોડ પરિપકવ થાય ત્યાં સુધીમાં કેવી કેવી પરિસ્થિતિમાં છોડને પસાર થવું પડે છે તેનો તમે કોઈ

વધુ વાંચો....

સિન્જેન્ટાની TYMIRIUM® ટેકનોલોજી નવી શોધ

TYMIRIUM® ટેકનોલોજી એ સિન્જેન્ટા ટ્રેડમાર્ક ધરાવતું સક્રિય ઘટક છે જેને સાયક્લોબ્યુટ્રીફ્લુરામ કહેવાય છે, જેનો ઉપયોગ નેમાટીસાઇડ અને ફૂગનાશક બંને તરીકે છોડને માટીજન્ય જીવાતો અને રોગો, ખાસ કરીને નેમાટોડ્સ અને ફ્યુઝેરિયમ પ્રજાતિઓથી બચાવવા

વધુ વાંચો....

ઇસબગુલ માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.

ઇસબગુલ માટે નિંદામણનાશકની ભલામણ દવાનું નામ : આઈસોપ્રોચ્યુરોન (કનક ૫૦% વેપા) પ્રમાણ : હેકટરે ૦.૫૦૦ કિગ્રા (૧.૦૦૦ કિગ્રા) ૧૫ લીટર પાણીમાં : ૩૦ ગ્રામ છંટકાવનો સમય : વાવણી બાદ પરંતુ પાક અને

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks