aries agro

ડૉ. એન. એમ. ગોહેલ ૪ ડૉ. એ. બી. બ્રહ્મભટ્ટ ડૉ. આર. કે. ઠુમર વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ, બં. અ. કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદ – ૩૮૮૧૧૦ ફોન : (૦૨૬૯૨) ૨૬૨૪૩૫

જંતુનાશકો વિવિધ સ્વરૂપે મળે છે જે પૈકી પ્રવાહી (ઈસી), પાણીમાં ભીજવી શકાય (વેટેબલ પાઉડર) અને પાણીમાં ઓગળી શકે (સોલ્યૂબલ પાઉડર) તેવી જંતુનાશકોના છંટકાવ માટે પાણીની જરૂર પડે છે. છંટકાવ માટેના પાણીની ગુણવત્તા પણ એટલી જ અગત્યની છે. સામાન્ય રીતે પાણીની અમ્લતાનો આંક પીએચ) તટસ્થ (૭.૦) હોય તે હિતાવહ છે. જો છંટકાવ માટેના પાણીની અમ્લતાનો આંક ૭.૫ કરતાં વધારે હોય તો આલ્કલાઇન માધ્યમને કારણે કેટલીક જંતુનાશકોની અસરકારકતા ઘટતી હોય છે.

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

પશુ વીમાના ફાયદાઓ : કૃષિ યુનીવર્સીટીના દ્વારેથી

પશુ વીમો વિશે જણાવતા સર્વશ્રી ડૉ. નિતિન પટેલ ડૉ. એસ. એ. પટેલ ટે ડૉ. આઈ. બી. ભાભોર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, અરણેજ – ૩૬૩૫૨૦ પશુ વીમાના ફાયદાઓ પશુને આંશિક કે

વધુ વાંચો....

આચ્છાદન (મલ્ચીંગ)ના ફાયદા

શ્રી ધ્રુવકુમાર જે. ફળદુશ્રી આનંદ એલ. લાખાણીશ્રી એમ. એન. ગજેરા, રિન્યૂએબલ એનર્જી એન્જિનિયરીંગ વિભાગ, કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ – ૩૬૨૦૦૧ ફોન : (મો.) ૯૫૫૮૬૬૯૨૭૭ (૧) આચ્છાદનને કારણે

વધુ વાંચો....

કૃષિ યુનીવર્સીટીના દ્વારેથી : કોલ્ડ સ્ટોરેજ એટલે શું?

કોલ્ડ સ્ટોરેજ એટલે શું? જણાવતા સર્વશ્રી ડૉ. કે. વી. વાળા ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી અને બાયો એનર્જી કોલેજ, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ-૩૮૮૧૧૦ ફોન ઃ (૦૨૬૯૨) ૨૬૧૩૦૨ કોલ્ડ સ્ટોરેજ જેને ગુજરાતીમાં શીત સંગ્રાહક કહેવાય.

વધુ વાંચો....

ચોમાસુ ગંઠવા સંકલિત વ્યવસ્થાપન

ચોમાસુ ગંઠવા સંકલિત વ્યવસ્થાપન વિશે જણાવતા સર્વશ્રી શ્રીમતી અંજના બી. પ્રજાપતિ ડૉ. તુલિકા સિંહ ડૉ. અજય કુમાર મારૂ ડૉ. આર. કે. ઠુમર કૃમિશાસ્ત્ર વિભાગ, બં. અ. કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ

વધુ વાંચો....

ટપક પિયતનો એક આધુનિક અભિગમ : કૃષિ યુનિવર્સિટીના દ્વારેથી

ટપક પિયતનો એક આધુનિક અભિગમ વિશે જણાવતા ડૉ. જી.આર. ગોહિલ , ડૉ. પી. વી. પટેલ , શ્રી અમિત એમ. પોલરા ,વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ – ૩૬૨૦૦૧ ટપક પિયત

વધુ વાંચો....

મરચાં અને કોબીજની વીણી ક્યારે કરશો? : કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી

મરચાં અને કોબીજની વીણી ક્યારે કરશો ? તે જણાવતા સર્વશ્રી ડૉ. ધીરૂભાઈ એમ. કોરાટ. નિવૃત્ત કૃષિ વૈજ્ઞાનિક, ૪, રાજવી પાર્ક, વિદ્યા ડેરી સામે, આણંદ. મરચીની ફેરરોપણી બાદ લગભગ ૪૫ થી ૫૦ દિવસે

વધુ વાંચો....

મરચીની ખેતીમાં આબોહવા : કૃષિ યુનિવર્સિટીના દ્વારેથી

મરચીની ખેતીમાં આબોહવા વિશે જણાવતા સર્વશ્રી ડૉ. આર.આર. આચાર્ય ડૉ. એન. એ. પટેલ મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ-૩૮૮૧૧૦ મરચાંને સમઘાત આબોહવા માફક આવે છે. સામાન્ય રીતે ૨૧° થી ૨૫°

વધુ વાંચો....

મગફળીના ઉગસુક રોગ – કૃષિ યુનીવર્સીટીના દ્વારેથી

મગફળીના ઉગસુક રોગ વિશે જણાવતા સર્વશ્રી ડૉ. વી. આર. ગોહેલ ૪૭ ડૉ. આર. જી. પરમાર. વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ, બં. અ. કૃષિ મહાવિદ્યાલય, આ.કૃ.યુ., આણંદ -૩૮૮ ૧૧૦ મગફળી : ઉગસૂકનો રોગ અને કોલર

વધુ વાંચો....

રાઈ, કોબીજ અને ફલાવરમાં આવતી મોલો-મશી : કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી

રાઈ, કોબીજ અને ફલાવરમાં આવતી મોલો-મશી વિશે જણાવતા સર્વશ્રી ડૉ. ડી. બી. સિસોદીયા ડૉ. પી. કે. બોરડ કીટકશાસ્ત્ર વિભાગ, બં.અ. કૃષિ મહાવિદ્યાલય,આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ – ૩૮૮૧૧૦ ફોન ઃ (૦૨૬૯૨) ૨૨૫૭૧૩/૨૨૫૭૧૪ વર્ટીસીલીયમ

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks