આપણા પાકમાં આવતી ચુસીયા જીવાત આપણા પાકને રસ ચૂસીને તો નુકસાન કરે જ છે પણ સાથે સાથે પાકમાં એક છોડ થી બીજા છોડ સુધી વાયરસ ફેલાવે છે કારણ કે આ ચુસીયા વાઈરસના વાહક છે. ચુસીયા નિયંત્રણ માટે સૌથી અગત્યની વાત હોય તો તે છે અસરકારક જીવાત મોનિટરિંગ. કઈ જીવાત તમારા ખેતરમાં ઉપદ્રવ છે તે જાણવા હવે શકે સાચા સ્ટિકી ટ્રેપ પસંદ કરો અને જીવાતોની સમયસર ઓળખી ને સમયસર પગલાં લો . વહેલી ઓળખ + સમયસર પગલાં માટે આ સ્ટિકી ટ્રેપ ખુબ ઉપયોગી છે . ચાલો સ્ટિકી ટ્રેપ કલર ગાઇડને સમજીયે.
પાકમાં પાણી ભરાઈ રહેવાથી છોડ ઉપર શું અસર થાય છે.
આજે એક વાચક મિત્રનો જવાબ . જે વિસ્તારમાં વરસાદ વધુ પડે ત્યાં સપાટ ક્યારા હોય તો તે જમીન પર ઉગાડેલ પાકમાં પાણી ભરાઈ રહેવાથી છોડની દેહધાર્મિક ક્રિયાઓ અટકવાથી વૃદ્ધિ અને વિકાસ પર

















