બાજરી/જુવાર/મકાઈ માટે નિંદામણનાશકની ભલામણ

દવાનું સામાન્ય તથા વ્યાપારી નામદવાનું પ્રમાણ હેક્ટરે15 લિટર પાણીમાં દવાનું પ્રમાણછંટકાવનો સમય
ગ્લાયફોસેટ (ગ્લાયસેલ 41% એસએલ)2.460 કિ.ગ્રા. (6.000 લિ.)160 મિ.લી.બિનપાક પરિસ્થિતિમાં નીંદણની 3-4 પાન અવસ્થાએ
ગ્લાયફોસેટ (મેટા 99% એસએજ)2.930 કિ.ગ્રા. (3.000 કિ.ગ્રા.)80 ગ્રામબિનપાક પરિસ્થિતિમાં નીંદણની 3-4 પાન અવસ્થાએ
ગુલૂફોસીનેટ એમોનિયમ (બાસ્ટા 13.4% એસએલ)0.840 કિ.ગ્રા. (3.333 લિ.)100 મિ.લી.બિનપાક પરિસ્થિતિમાં નીંદણની 3-4 પાન અવસ્થાએ

ડો. આર. કે. માથુકીયા, નિંદાણ નિયંત્રણ યોજના,

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    જીવાત : મકાઈ અને જુવાર માં લશ્કરી ઇયળ, ચાર ટપકાંવાળી લશ્કરી ઇયળ

    પ્રકાશ પિંજર પ્રતિ હેકટરે એકની સંખ્યામાં ગોઠવી આ જીવાતના પુખ્તને આકર્ષી નાશ કરવો. ફૂદાને આકર્ષતા ફેરોમેન ટ્રેપ ૫ પ્રતિ હેકટર પ્રમાણે ગોઠવવા. મકાઈની ભૂંગળીમાં માટી કે રેતી નાખવાથી પણ આ જીવાતને ખાવામાં

    વધુ વાંચો....

    ઝાડી – ઝાંખરા માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.

    નિંદામણનાશક ઓક્સીફ્લોરફેન ૨.૫ % + ગ્લાયફોસેટ ૪૧ % એસસી (ઝુમર) દવાનું પ્રમાણ ૦.૮૭૦ કિગ્રા (૨.૦૦૦ લી.) પ્રતિ હેક્ટર, ૬૦ મિલી / ૧૫ લીટર પાણીમાં , બિન- પાક પરીસ્થિતિમાં કાર્યરત વૃદ્ધિની અવસ્થાએ છંટકાવ

    વધુ વાંચો....

    ઝાડી – ઝાંખરા માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.

    નિંદામણનાશક ઓક્સીફ્લોરફેન ૨.૫ % + ગ્લાયફોસેટ ૪૧ % એસસી (ઝુમર) દવાનું પ્રમાણ ૦.૮૭૦ કિગ્રા (૨.૦૦૦ લી.) પ્રતિ હેક્ટર, ૬૦ મિલી / ૧૫ લીટર પાણીમાં , બિન- પાક પરીસ્થિતિમાં કાર્યરત વૃદ્ધિની અવસ્થાએ છંટકાવ

    વધુ વાંચો....

    ગુલ્લીદંડા – નીંદણોનું નિયંત્રણ : કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી

    નીંદણોનું નિયંત્રણ વિશે જણાવતા સર્વશ્રી ડૉ. આર. કે. માથુકિયા શ્રી પી. આર. માથુકિયા, શ્રી એસ. જે. વેકરીયા નીંદણ નિયંત્રણ યોજના, કૃષિ વિજ્ઞાન વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ – ૩૬૨૦૦૧ (મો.)

    વધુ વાંચો....

    નીંદણનાશક દવાઓનું વર્ગીકરણ-2

    પ્રિ-પ્લાન્ટ : કોઇપણ પાકમાં પાકની વાવણી કે રોપણી પહેલા જમીનના ઉપરના સ્તર પર નીંદણનાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે. નીંદણનાશક દવાની અસરકારકતા વધારવા છંટકાવ બાદ પંજેઠી વડે જમીનના ઉપરના સ્તરમાં ભેળવી દેવામાં

    વધુ વાંચો....

    નિંદણ : નીંદણ નિયંત્રણના વિવિઘ ઉપાયો

     અવરોઘક ઉપાયો : નીંદણ નિયંત્રણની આ પધ્ધતિમાં નીંદણના બીજ યા પ્રસર્જન માટે વાનસ્પતિક ભાગો ઉપદ્રવિત વિસ્તારમાંથી નીંદણમુક્ત વિસ્તારમાં ન ફ્લાય તેવા ઉપાયો કરવામાં આવે છે જે ઓછા ખર્ચાળ અને સરળતાથી અપનાવી શકાય

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks