મરચીમાં એન્થ્રેકનોઝ (Anthracnose) અથવા પરિપક્વ ફળનો સડો (Fruit Rot/Die-back) એ ફૂગથી થતો બહુ મોટો રોગ છે. આ રોગ ક્યારે ફેલાય છે અને તેને કાબૂમાં લેવા માટે ખેડૂત મિત્રોએ શું કરવું જોઈએ ? કેવા વાતાવરણમાં આ રોગનો ઉપદ્રવ વધે છે? આ રોગ ફેલાવા માટે મુખ્યત્વે કેવું હવામાન જવાબદાર હોય છે તે બરાબર જો ખેડૂત સમજે અને વરસાદ વખતે જ અગાઉથી જ પગલાં લે તો અને તોજ મરચીનો પાક ફોરવર્ડ ડાઘી વાળા થી બચી શકે છે . એટલે કે વરસાદની સીઝનમાં મરચાનો છોડ કેટલી કલાક ભીનો રહ્યો અને તે પછી શું પગલાં લીધા તે મહત્વનું બને છે .

મરચી મંત્ર : આ વર્ષે મરચીમાં મલ્ચીંગ અને ટેકો આપવાનું ગોઠવશો.
બીજી અને ખૂબ જ અગત્યની નવી ટેકનીક છે છોડને ટેકો આપવાની જેને સ્ટેકીંગ કહે છે આમાં છોડને સહારો આપવામાં આવે છે જેનો ખૂબ મોટો ફાયદો થાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે

















