aries agro
મનસુખભાઈ હેમંતભાઈ ભાલાળા 
મુ. વડોદ, તા. વઢવાણ, જી. સુરેન્દ્રનગર. મો. 9825591671 

સૌ ખેડૂત મિત્રોને જણાવવાનું કે મેં મારા ખેતરમાં મુન્દ્રા સીડ્સ પ્રા. લી. કંપનીની કપાસની જાત ભવિષ્યનું વાવેતર કરેલ છે. આ કપાસની જાતની મુખ્ય વિશેષતાઓ આપને જાણવું તો મજબુત તથા ખીલામૂળવાળી જાત છે. મધ્યમ મોટા તથા વજનદાર જીંડવા વાળી જાત છે. જીન્દ્વાની ફાટ ખુબ સારી છે જેથી વીણવામાં ખુબ જ સરળ રહે છે. તથા ચોખ્ખો કપાસ અને વજનદાર કપાસ નીકળે છે. આ વેરાઈટી સારી જમીનમાં વાવેતર કરવું. આ વર્ષે વધારે વરસાદ હોવા છતાં પણ ઉત્પાદન સારું મળે છે. વધારે ફળાઉ ડાળીની સંખ્યા ધરાવતી જાત છે. રોગ જીવાતની વાત કરું તો ચુસીયા જીવાત સામે પ્રતિકારક જાત છે. આ વર્ષેની વાત કરું તો આ કપાસની બિયારણમાં મને બીજા કપાસ કરતા ખુબ જ ફાયદો જોવા મળ્યો છે. તો આવા વર્ષે પણ સારું ઉત્પાદન મળશે. ભવિષ્ય માંથી આ વર્ષે ઉત્પાદન એકરે ૬૫ મણ જેવો કપાસ ઉતારવાનો અંદાજ છે.

કંપનીના પ્રતિનિધિ-પ્રદીપ કાનાણી ગુજરાત રિઝ્યુઅલ મેનેજર. મો. ૭૯૯૦ ૦૨૨ ૯૬૩
એરીયા મેનેજર બોટાદ અરવિંદભાઈ ગોહિલ – મો- 9737638252

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

બદલતા સમયમાં ચાલો કિસ્મત બદલીએ (કર્તવ્ય સીડ્સ)

ટુ ઇન વન કે કદમ અલગ અલગ વિસ્તારના પરિણામો આજે દિવાળી બાદ પણ ખૂબ સારા રહ્યા છે તેનો એક વિસ્તૃત અહેવાલ આપની સમક્ષ મૂકી રહ્યો છું. અમરેલી જિલ્લાનું સીમરન હોય કે રાજકોટનું

વધુ વાંચો....

અમેઝ ઉત્પાદન માટે સ્વીફ્ટ કરો જાત (રાસી સ્વિફ્ટ)

રાસી સીડ્સની આ જાત વહેલી પાકતી જાત એટલે કે ૧૪૦ દિવસમાં પાકે છે.બીજા પાક માટે અનુકૂળ તેમજ પહેલા ફાલમાં જ ૭૦% ઉત્પાદન આપે છે. જેથી વહેલો કાઢી ને અન્ય પાક લઇ શકાય.

વધુ વાંચો....

વાવો વિશ્વાસ શહેનશાહ, મહારથી, ૫૫૫+, બનો શાહુકાર

નવેમ્બર મહિનામાં કૃષિ વિજ્ઞાન અંકમાં પ્રસિદ્ધ થયેલ કપાસ ફિલ્ડ રીપોર્ટ માંથી રોજ કપાસની એક જાત વિષે જાણીશું. ગયા વર્ષે જે ખેડૂતોને કપાસની ખેતી કરી છે તેમના અનુભવો જાણીશું . ચાલો મળતા રહીશું

વધુ વાંચો....

જીવાત : કપાસની ચૂસિયાં જીવાત

મોલો-મશી, થ્રિપ્સ, સફેદમાખી, તડતડીયાં અને ગુલાબી ઇયળ મોલો-મશી, થ્રિપ્સ, સફેદમાખી અને તડતડીયાં માટે ફ્લોનિકામાઈડ ૫૦% ડબલ્યૂજી 6 ગ્રામ અથવા ડાયફેન્થ્યૂરોન ૫૦% ડબલ્યૂપી 15 ગ્રામ અથવા ઈમીડાક્લોપ્રીડ ૧૭.૮% એસએલ 6 મીલિ અથવા ડાયનોટેફ્યૂરાન

વધુ વાંચો....

રોગ : કપાસમાં ખૂણિયા ટપકાં/ જીવાણુ જન્ય રોગ

1.5 ગ્રામ સ્ટ્રેપ્ટોમાયસીન સલ્ફેટ 60 ગ્રામ કોપર ઓકિંઝક્લોરાઇડ ૫૦ વેપા 15 લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. સ્યૂડોમોનાસ ફલ્યૂરોસેન્સ જૈવિક નિયંત્રકના 30 ગ્રામ પ્રતિ 15 લિટર પાણીનો ૧૫-૨૦ દિવસના અંતરે ત્રણ વખત

વધુ વાંચો....

પાક સંરક્ષણ : કપાસના પાનના ધાબા

કપાસના પાનની ઉપરૅની સપાટી પર કાળા રંગની ફૂગની હાજરી જણાતાં ઘણી વખત ખેડૂતો અજાણતા તેના નિયંત્રણ માટે ફૂગનાશકનો છંટકાવ કરતા હોય છે. તે યોગ્ય નથી. મોલો અને સફેદમાખી જેવી ચૂસિયાં પ્રકારની જીવાતો

વધુ વાંચો....

કપાસમાં મીલીબગ

કપાસના પાકમાં ગલાબી ઈયળ અને ચિકટો (મીલીબગ) બન્ને અગત્યની જીવાત ગણાય છે આ જીવાતોની વસ્તી ઓછી થાય તે માટે કેટલાક બિન-રાસાયણિક પગલાં સૂચવવામાં આવે છે દા.ત. કપાસની છેલ્લી વીણી પુરી થાય તે

વધુ વાંચો....

કૃષિ માહિતી : કપાસના રોગ – જીવાત ઓળખો

કપાસમાં પાનની નીચેની સપાટી પર થ્રિપ્સ નામની જીવાત નુકસાન કરે છે. તેને લીધે પાનની સપાટી ઝાંખી સફેદ થઈ જાય છે. ઉપદ્રવ વધુ હોય તો આખો છોડ ભૂખરો થઈ જાય છે. પાનકથીરી નામની

વધુ વાંચો....

કપાસમાં પોષક તત્વ આપો  ઉપજ વધુ મેળવો 

દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે  બીટી કપાસમાં ૩ ટકા પોટેશિયમ નાઈટ્રેટ (KNO3)ના ૩ છંટકાવ (ફૂલભમરી, ફૂલ અને જીંડવાના વિકાસની અવસ્થાએ) કરવાથી ઉત્પાદનમાં વધારો થાય છે.

વધુ વાંચો....

કપાસની ગુલાબી ઇયળ

 ગુલાબી ઈયળના નર ફૂદાંને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ મોજણી અને નિગાહ અર્થે હેક્ટરે પાંચની સંખ્યામાં ગોઠવવા. જ્યારે ફૂદા ટ્રેપમાં પકડાવાની શરૂઆત થાય અને સતત ત્રણ દિવસ સુધી એક ટ્રેપમાં ૮ કે

વધુ વાંચો....

કૃષિ માહિતી : કપાસમાં ટૂંકા ગાળે  વાવેતર પદ્ધતિ એટલે શું ?  

કપાસમાં ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિ (હાઇ ડેન્સિટી પ્લાન્ટિંગ સિસ્ટમ -HDPS) એ એક નવી ખેતી પદ્ધતિ છે, જેણે વિશ્વભરમાં, ખાસ કરીને ચીન, ભારત, તુર્કી, બ્રાઝિલ અને અમેરિકા જેવા દેશોમાં કપાસની ખેતીમાં લોકપ્રિયતા મેળવી છે.

વધુ વાંચો....

કપાસ : કપાસના ઘાટા વાવેતર માટેની જાતો કેવી હોય ? 

કપાસમાં ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિને અનુરૂપ જાતોના સંવર્ધન માટે એવા લક્ષણો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે જેમાં છોડ ઓછી જગ્યામાં ઊગી ફેલાઈ શકે અને સાથે સાથે ઉત્પાદકતા અને ગુણવત્તા પણ જાળવી રાખે.

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks