aries agro

તમામ ૠતુઓમાં અને ખાસ કરીને વરસાદનીૠતુમાં ગાદી કયારા પસંદ કરવામાં આવે છે. નર્સરીનીજમીનને લેવલ કરી તેને નીંદણ, જડિયા, પથ્થરો, કાંકરા વગેરે દૂર કરવા છે. નર્સરી બેડની માટીને ૫-૧૦ કિગ્રા પ્રતિ ચો.મી. સારી રીતે સડેલા ખેતરના કચરાનું ખાતર/છાણિયું ખાતર સાથે સારી રીતે મિશ્રિત કરવામાં આવે છે. આ પ્રકારના ક્યારાને જમીનની સપાટીથી લગભગ ૧૫-૨૦ સેમી ઊંચો અને ૩ x ૧ મીટર અથવા ૫ x ૧ મીટર પૂર્વથી પશ્ચિમમાં ૧ મીટર પહોળી અને ઉત્તરથી દક્ષિણ દિશામાં ૩૫ મીટર લંબાઈની જરૂરિયાત મુજબ તૈયાર કરવામાં આવે છે. આ પ્રકારના ક્યારા વરસાદ દરમિયાન પાણીની સ્થિરતા અને પર્યાપ્ત નિતારની સક્ષમતાને તપાસે છે. ખેડ કાર્યોને સરળતાથી કરાવવા માટે બે કયારા વચ્ચે ૩૦-૪૦ સે.મી.ની જગ્યા છોડવામાં આવે છે

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

વેલાવાળા પાકોનું વધુ ઉત્પાદન મેળવવા શું કરાય ?

વેલાવાળા શાકભાજીના પાકો પાસેથી વધુ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન લેવા માટે વેલા જમીન પર પડી રહેવાને બદલે એને ગમતી પરિસ્થિતિ ઉભી કરવા, એટલે કે એ ઉંચે લટકી રહે એવું કરવા “માંડવા પદ્ધતિ” અપનાવવી

વધુ વાંચો....

“પાકની ફેરબદલી” શા માટે કરતા રહેવી ?

એકની એક જમીનમાં દર વરસે એનો એ પાક નહીં વાવતાં, બીજા પાકનું વાવેતર કરવું, તેનું નામ- “પાકની ફેરબદલી” અનાજ વર્ગના પાકો જમીનમાંના ઉપલા ચાર-પાંચ ઇંચના થરમાંથી, જ્યારે કઠોળ અને દ્વિદળ પાક છથી

વધુ વાંચો....

પ્લગ ટ્રે નર્સરીની તકનીક

હાઈ-ટેક નર્સરીમાં પ્લાસ્ટીકની ટ્રે અથવા પ્રો-ટ્રેનો ઉપયોગ સામાન્ય રીતે શાકભાજીના તંદુરસ્ત રોપાઓ ઉછેરવા માટે થાય છે. રોપાઓ ઉછેરવા માટે મુખ્યત્વે બે પ્રકારની પ્લાસ્ટિક પ્રો-ટ્રેનો ઉપયોગ થાય છે. કાકડી, શક્કરટેટી, ટામેટા અને રીંગણના

વધુ વાંચો....

જમીન વાર્તા : રાઇઝોસ્ફિયર (Rhizosphere) કામ શું છે? (૪)

રાઇઝોસ્ફિયર છોડ માટે એક પ્રકારનું જીવંત રાસાયણિક બજાર છે. અહીં સૂક્ષ્મજીવો જમીનમાંથી પોષક તત્વો એકત્રિત કરે છે, તેમનું રૂપાંતર કરે છે અને છોડ માટે ઉપલબ્ધ બનાવે છે. આ જ વિસ્તારમાંથી રાઇઝોફેજી ચક્ર

વધુ વાંચો....

જમીન ખોદયા વગર બટેટાના ખેતરનો ઉત્પાદન અંદાજ

આપણે ત્યાં અનુમાન થી મગફળીના થોડા છોડવા ઉપાડીને પોપટા ગણીને અંદાજ કરવામાં આવે છે કે આ વીઘા માંથી કેટલી મગફળીનો ઉતારો આવશે? હવેનો યુગ બદલાયો છે. બટેટા જેવા જમીનમાં ઉગતા પાકમાં એક

વધુ વાંચો....
સોલાર સ્પ્રેયર પંપ

સલ્ફરયુક્ત ખાતરના પ્રકારોના બઝારું નામ

સલ્ફર યુક્ત ઉપલબ્ધ ખાતરોમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવો એ ખેડૂતો માટે પડકારરૂપ બની શકે છે. સલ્ફેટ ધરાવતા ખાતરો મોટાભાગનું ખાતર જમીનમાં આપવામાં આવે છે. ખાતરમાં રહેલ સલ્ફર, સલ્ફેટ (SO, 3) સ્વરૂપમાં છોડ

વધુ વાંચો....

સાયલેજ : લીલા ઘાસચારાનું અથાણું

લીલા ધાન્ય વર્ગના ઘાસચારાને હવાચુસ્ત વાતાવરણમાં સંગ્રહ કરવામાં આવે જેને સાયલેજ કહેવામાં આવે છે. આપણા રાજયની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લઇએ તો અમુક ઋતુમાં લીલો ઘાસચારો જરૂરિયાત કરતા વધુ પ્રમાણમાં હોય છે. જયારે

વધુ વાંચો....

જમીન વાર્તા : રાઇઝોસ્ફિયર (Rhizosphere) છોડ માટે કેમ મહત્વનો છે? (૩)

છોડ પોતાના મૂળ દ્વારા શર્કરા, એમિનો એસિડ અને અન્ય સેન્દ્રિય સંયોજનો જેવા વિવિધ સ્ત્રાવો જમીનમાં છોડે છે. આ સ્ત્રાવો ફાયદાકારક સૂક્ષ્મજીવો માટે આહાર અને રાસાયણિક સંકેત તરીકે કાર્ય કરે છે. પરિણામે, આ

વધુ વાંચો....

જમીન વાર્તા : રાઇઝોસ્ફિયર (Rhizosphere) ક્યાં આવેલો હોય છે? (૨)

રાઇઝોસ્ફિયર મૂળની સપાટીથી શરૂ થઈ તેની આસપાસની જમીનના માત્ર ૧થી ૩ મિલીમીટર જેટલા અત્યંત પાતળા સ્તરમાં આવેલો હોય છે. જ્યારે આપણે કોઈ છોડને ઉખાડીએ ત્યારે તેના મૂળ સાથે જે માટી ચોંટેલી રહે

વધુ વાંચો....

ખેતી અને હવામાન

સમગ્ર સૂર્યમંડળમાં વાતાવરણની મહામૂલી ભેટ ફક્ત આપણી પૃથ્વીને જ મળેલી છે. વનસ્પતિ જીવન અને માનવજીવનને અનુકૂળ એવું વાતાવરણ પણ તેને મળ્યું છે. તેથી જીવસૃષ્ટિનું પૃથ્વી ઉપર નિર્માણ શક્ય બન્યું છે. પૃથ્વીની સપાટી

વધુ વાંચો....

વૃદ્ધિ નિયંત્રકોના મુખ્ય કાર્યો

• છોડના થડની અને મૂળની આડી અને ઊભી વૃદ્ધિ • છોડના કોષમાં રહેલ ઉત્સેચકોની પ્રક્રિયા ઉપર નિયમન અમુક ઉત્સેચકોનું સંશ્લેષણ • પર્ણના લીલા રંગ આપનાર હરીત દ્રવ્યોનું સંયોજન • છોડના વજનમાં વધારો

વધુ વાંચો....

જમીન વાર્તા : રાઇઝોસ્ફિયર (Rhizosphere) એટલે શું? (૧)

આપણે બધા વાતાવરણ (Atmosphere) શબ્દથી પરિચિત છીએ. પૃથ્વીની આસપાસ રહેલું વાયુઓનું આવરણ જીવન માટે જેટલું મહત્વનું છે, તેવી જ રીતે છોડના મૂળની આસપાસ પણ એક ખાસ અને જીવંત વિસ્તાર હોય છે, જેને

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks