aries agro

 લીંબુ વર્ગના ફળઝાડના પાકોમાં જમીનમાં જસત તત્ત્વની ઉણપને લીધે પાનની નસો લીલી રહે છે, પરંતુ બે નસો વચ્ચેનો ભાગ પીળા રંગનો જોવા મળે છે. ખેડૂતો તેને ‘પીળીયા’ રોગથી ઓળખે છે. તે માટે ૧૦ લિટર પાણીમાં ૫૦ ગ્રામ ઝીંક સલ્ફેટ ઓગાળી ૩૦ દિવસના અંતરે ૩ છંટકાવ કરવાની ખેડૂતોને સલાહ આપવામાં આવે છે. ઘણી વખત પાણીની ખેંચ પડવાથી કે બોરોન તત્ત્વની ઉણપને લીધે લીંબુના ફ્ળ ઝાડ પર જ ફાટી જતા હોય છે. બોરોન તત્ત્વની ઉણપ નિવારવા ૧૦ લિટર પાણીમાં ૫૦ ગ્રામ બોરેક્ષ પાઉડર ઓગાળીને વર્ષમાં ૨ થી ૩ વખત છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે.

તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

જીવાત : લીંબુનું પતંગિયું (હગારીયા ઇયળ)

લીંબુનું પતંગિયું નર્સરીમાં રોપાઓ ઉપરની તથા બગીચામાંથી ઇયળોનો હાથથી વીણીને નાશ કરવો. ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો 750 ગ્રામ (૫% અર્ક) અથવા બેસીલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુનો પાઉડર 30 ગ્રામ 15 લિટર

વધુ વાંચો....

ખેતી પાકોમાં કૃમિથી જીવાત નિયંત્રણ

આજના ઝડપી યુગમાં મોટાભાગના માણસો માનતા હોય છે કે, ફકત રાસાયણિક જંતુનાશક દવાથી જ જીવાતોનું ઝડપી અને સફળ નિયંત્રણ થઇ શકે છે. પરંતુ વાસ્તવમાં હકીક્ત તદન જુદી છે. જૈવિક નિયંત્રણ ભલે ધીમી

વધુ વાંચો....

જીવાત : લીબું વર્ગના ફળનો રસ ચૂસનાર ફૂદુ

લીબું વર્ગના ફળની વાડીમાં આ ફૂદાઓ દ્વારા નુકસાન પામી પડી ગયેલા ફળો ભેગા કરી તેનો સંપૂર્ણ નાશ કરવો જેથી આ ફૂદાઓના ઉપદ્રવને આગળ વધતો અટકાવી શકાય. ફળ પર ભૂરા રંગની ૫૦૦ ગેજની

વધુ વાંચો....

લસણની સૂકવણી, પેકીંગ અને યોગ્ય સંગ્રહ

લસણનાં પાકમાં સંગ્રહશક્તિ વધારવા કાપણીના ૧૫ દિવસ પહેલાં મેલિકહાઈડ્રેઝાઈડ (MH)નો ૧૫૦૦ પીપીએમ (૧૫ ગ્રામ/૧૦ લીટર પાણી)નો છંટકાવ છોડ પર કરવો. બીજને બરાબર સાફ કરી ૬ થી ૮ % ભેજનું પ્રમાણ રહે તે

વધુ વાંચો....

ખોટાડું સોશિયલ મીડિયાનો એક દાખલો.

આજના ડિજિટલ યુગમાં ગુજરાતના ખેડૂતો વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ જેવા સોશિયલ મીડિયાના માધ્યમથી ખેતીની ઘણી નવી માહિતી મેળવે છે. આ એક સારો બદલાવ છે. પણ એ પણ યાદ રાખો કે આજકાલ

વધુ વાંચો....

વૃક્ષોમાં છાંટણીથી શું ફાયદો ?

“ છાંટણી ” એટલે વૃક્ષોની બાબતમાં તે કેટલાક ચોક્કસ હેતુઓ માટે તેના અંગ-ઉપાંગોની ગણતરી પૂર્વકની જે કાપકૂપ કરવામાં આવે છે તેને ‘છાંટણી’ જેવા ટુંકા નામથી સંબોધવામા આવે છે.છાંટણી ઝાડ અને ખેડૂત બન્નેને

વધુ વાંચો....

વડવાઓ એ આપેલ પાડાના કાંધ જેવી જમીનને આપણે સાચવી શક્યા નહિ

આપણા વડવાઓ એ આપેલ પાડાના કાંધ જેવી જમીનને આપણે સાચવી શક્યા નહિ એટલે ત્યારે જમીન જીવતી હતી એટલે આ બધું કુદરતી થતું હતું પણ ધાર્યું ઉત્પાદન મળતું નથી અને આપણે વાંક બીજાનો

વધુ વાંચો....

ચાલો જમીન જીવતી કરવા વિજ્ઞાનની મદદ લઈએ .

મૂળની આસપાસના વિસ્તારને મૂળ મિત્ર બનાવવા તેની આસપાસ ક્યાં ક્યાં તત્વો ની હાજરી હોય છે ? તે વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે તેને આપણે પહેલા જમીન જીવતી છે એમ કહેતા કારણ કે જમીનમાં

વધુ વાંચો....

લસણની લણણી

લસણ નો પાક ૧૩૦ થી ૧૩૫ દિવસે તૈયાર થાય છે. લસણનો પાક ઉપરના ભાગોથી પીળા કલરનો કે બજરીયા કલરનો થાય અને સુકાય જાય એટલે પાક લણણી માટે તૈયાર થઈ ગયો એમ કહેવાય.

વધુ વાંચો....

શું જમીનમાં વધુ ખાતર નાખવાથી છોડનો વિકાસ વધુ સારો થશે?

શું માત્ર ખાતર નાખવું પૂરતું છે ? આપણે એવું વિચારીએ છીએ કે જમીનમાં વધુ ખાતર નાખવાથી છોડનો વિકાસ વધુ સારો થશે, પણ હંમેશા એવું હોતું નથી. તમે જમીનમાં જે ખાતર નાખો છો

વધુ વાંચો....

ખારેકની ખેતી ટીસ્યુ કલ્ચરના રોપા દ્વારા કેમ ?

અમુક વૃક્ષોમાં નરફૂલો અને માદાફૂલો એમ અલગ અલગ હોય છે. જ્યારે ખારેકના વૃક્ષમાં આખે આખા વૃક્ષો જ જોજોબાની જેમ નર અને માદાના અલગ અલગ હોય છે. બન્ને વૃક્ષો થડિયે, પાંદડે, રંગે, દેખાવે

વધુ વાંચો....

હળદર ઉપચાર (કયોરિંગ)ની પરંપરાગત પદ્ધતિ

ઉપચારની પરંપરાગત પદ્ધતિમાં, સાફ કરેલા રાઇઝોમ્સને જ્યાં સુધી સંપૂર્ણ ડૂબે નહિ ત્યાં સુધી પાણી નાખીને ઉકાળવાની શરૂઆત કરવામાં આવે છે. જ્યારે થોડી તદ્દન અલગ પ્રકારની સુગંધ આવે અને સફેદ ફીણ આવવા લાગે

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks