aries agro
સમ્રાટ

નિવિનભાઇ રણછોડભાઈ પટેલ
મુ. શેખપર તા. મૂળી, જીલ્લો. સુરેન્દ્રનગર. મો. ૮૪૬૯૯ ૧૧૪૫૮

મે આ વરસે મારા ખેતરમાં એશિયન એગ્રી જીનેટિક કંપનીની મોટા જીંડવાની સમ્રાટ-NCS ૮૫૪ કપાસની જાત વાવી છે, જે ખૂબ સારી છે, મજબૂત છોડ છે, ઢળતો નથી, ચૂસીયા પ્રકારની જીવાત પણ ઓછી આવે છે, વીણાટ પણ સહેલું છે અને મારે વરસાદમાં ડેમેજ હોવા છતાં વિધે પેલી વીણી ૧૬ મણ કપાસની આવી ગઈ છે અને હજુ બીજો આટલો આવે તેવા જીંડવા છોડમાં છે, આથી આ જાત હું આવતા વર્ષે બીજા ખેડૂતોને પણ વાવવા માટે ભલામણ કરું.

સંધ્યા ગોલ્ડ

પ્રવિણભાઇ હિમલાભાઈ બિલવાલ
મુ. ભોજપરા તા. ગોંડલ જી. રાજકોટ મો. ૭૯૯૦ ૧૭ ૧૭ ૧૬

મે આ વરસે મારા ખેતરમાં એશિયન એગ્રી જીનેટિક કંપનીની સંધ્યા ગોલ્ડ NCS-૯૫૦ નામની કપાસની જાત વાવી છે,
જેના જીંડવા મોટા છે અને વહેલી પાકતી જાત છે જે મને ખૂબ જ પસંદ આવી છે તેથી મે આ જાત નવી ટેક્નોલોજીમાં ૩ x ૧ ની જાળી એ વાવેતર કરેલ છે, અને આ જાળી એ વાવેતર કરવા માટે આ જાત સૌથી બેસ્ટ જાત છે,
આ ટેકનોલોજી એ વાવેતર કરવાથી જો એક છોડમાં એક જીંડવુ આવે તો પણ વિધે એક મણ કપાસનું ઉત્પાદન આવે તેવું કંપની ના સાહેબ અને એગ્રો વાળા એ કહ્યું હતું, અને જાત જોયા અને વાવેતર કર્યા પછી મને પણ તે વાત સાચી લાગી રહી છે, આ જાત સંધ્યા ગોલ્ડ NCS-950માં મારે વરસાદના માહોલમાં પણ વિધે ૨૦ મણ કરતાં વધુ કપાસ આવશે તેવું લાગે છે, અને વહેલી પાકતી જાત હોવાથી શિયાળુ પાકનું વાવેતર પણ હું કરી શકીશ.
આથી હું બીજા ખેડૂતોને પણ આ જાત આ નવી ટેક્નોલોજીથી વાવવાની ભલામણ કરું છું.

સુપર બંટી

અજુભાઈ ગોરધનભાઇ ઓલકીયા
મુ.નાના પાળીયાદ, તા. / જીલ્લો. બોટાદ મો. ૯૯૦૪૧ ૯૧૬૮૬

મે આ વરસે મારા ખેતરમાં એશિયન એગ્રી જીનેટિક કંપનીની સુપર બંટી NCS-૧૧૨૨ કપાસની જાત વાવી છે જે ખૂબ સારી છે એકદમ લીલી છે, મારું રેસ્કાણ વાળું ખેતર હોવા છતાં કપાસ ખૂબ સારો છે ચૂસીયા પ્રકારની જીવાત ઓછી લાગે છે, કપાસની કોલેટી ખૂબ સારી છે, કપાસની હાઈટ પણ સારી છે અને ઢળતો નથી વીણાટ સારું છે વધારે વરસાદ હોવા છતાં પહેલી વીણી વિધે ૭ મણ આવી છે અને હજુ આનાથી વધારે બે વીણી આવશે. આથી હું દરેક ખેડૂતો ને આ સુપર બંટી કપાસ વાવવાની ભલામણ કરું છું હું તો આવતા વર્ષે સુપર બંટી કપાસ જ બધો વાવીશ.
આ બિયારણ તમારી નજીક માં ક્યાંથી મળશે તે જાણવા કંપની પ્રતિનિધિ શ્રી ભરતભાઈને ફોન કરો. મો. ૯૬૩૮૧ ૩૬૦૬૮
અથવા રાજકોટ ડીસ્ટ્રીબ્યુટર પટેલ એગ્રો સીડ્સ
મો. ૯૮ ૨૫ ૨૨ ૯૮ ૬૬

તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

aries agro

બદલતા સમયમાં ચાલો કિસ્મત બદલીએ (કર્તવ્ય સીડ્સ)

ટુ ઇન વન કે કદમ અલગ અલગ વિસ્તારના પરિણામો આજે દિવાળી બાદ પણ ખૂબ સારા રહ્યા છે તેનો એક વિસ્તૃત અહેવાલ આપની સમક્ષ મૂકી રહ્યો છું. અમરેલી જિલ્લાનું સીમરન હોય કે રાજકોટનું

વધુ વાંચો....

અમેઝ ઉત્પાદન માટે સ્વીફ્ટ કરો જાત (રાસી સ્વિફ્ટ)

રાસી સીડ્સની આ જાત વહેલી પાકતી જાત એટલે કે ૧૪૦ દિવસમાં પાકે છે.બીજા પાક માટે અનુકૂળ તેમજ પહેલા ફાલમાં જ ૭૦% ઉત્પાદન આપે છે. જેથી વહેલો કાઢી ને અન્ય પાક લઇ શકાય.

વધુ વાંચો....

વાવો વિશ્વાસ શહેનશાહ, મહારથી, ૫૫૫+, બનો શાહુકાર

નવેમ્બર મહિનામાં કૃષિ વિજ્ઞાન અંકમાં પ્રસિદ્ધ થયેલ કપાસ ફિલ્ડ રીપોર્ટ માંથી રોજ કપાસની એક જાત વિષે જાણીશું. ગયા વર્ષે જે ખેડૂતોને કપાસની ખેતી કરી છે તેમના અનુભવો જાણીશું . ચાલો મળતા રહીશું

વધુ વાંચો....

કૃષિ માહિતી : કપાસમાં ટૂંકા ગાળે  વાવેતર પદ્ધતિ એટલે શું ?  

કપાસમાં ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિ (હાઇ ડેન્સિટી પ્લાન્ટિંગ સિસ્ટમ -HDPS) એ એક નવી ખેતી પદ્ધતિ છે, જેણે વિશ્વભરમાં, ખાસ કરીને ચીન, ભારત, તુર્કી, બ્રાઝિલ અને અમેરિકા જેવા દેશોમાં કપાસની ખેતીમાં લોકપ્રિયતા મેળવી છે.

વધુ વાંચો....

કપાસ : કપાસના ઘાટા વાવેતર માટેની જાતો કેવી હોય ? 

કપાસમાં ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિને અનુરૂપ જાતોના સંવર્ધન માટે એવા લક્ષણો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે જેમાં છોડ ઓછી જગ્યામાં ઊગી ફેલાઈ શકે અને સાથે સાથે ઉત્પાદકતા અને ગુણવત્તા પણ જાળવી રાખે.

વધુ વાંચો....

કપાસના વાવેતર અને નક્ષત્રનો સંબંધ: વૈજ્ઞાનિક અને પ્રાચીન જ્ઞાનનો સમન્વય

કપાસ પાક એ ગુજરાત સહિત અનેક રાજ્યના ખેડૂતો માટે મુખ્ય આવકનો સ્ત્રોત છે. આજકાલ કૃષિ ખર્ચ વધતા, ખેડૂતો માટે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવી એક કળા બની ગઈ છે. પણ આપણી પરંપરાગત

વધુ વાંચો....

કપાસને સાંકડા ગાળે વાવવાથી થતા ફાયદાઓ

કપાસને સાંકડા ગાળે વાવવાની પદ્ધતિ અપનાવવાથી નીચે મુજબનાં ફાયદાઓ મળી શકે છે : એક હેક્ટરે છોડની સંખ્યા સામાન્ય પદ્ધતિ કરતા ઘણી વધારે રહેતી (૧,૬૬,૦૦૦ થી ૨,૨૨,૦૦૦) હોવાથી છોડ દીઠ ફકત ૫ થી

વધુ વાંચો....

બદલતા સમયમાં ચાલો કિસ્મત બદલીએ (કર્તવ્ય સીડ્સ)

ટુ ઇન વન કે કદમ અલગ અલગ વિસ્તારના પરિણામો આજે દિવાળી બાદ પણ ખૂબ સારા રહ્યા છે તેનો એક વિસ્તૃત અહેવાલ આપની સમક્ષ મૂકી રહ્યો છું. અમરેલી જિલ્લાનું સીમરન હોય કે રાજકોટનું

વધુ વાંચો....

વેદા સીડ્સનું ધર્માગોલ્ડ – વાવે તે જાણે

કાંતિભાઈ ભિમાણી – મુ. વેરશલપર, તા. નખત્રાણા, જી. કચ્છ- ભુજ. મો.૯૯૦૯૭ ૨૭૩૯૩ સૌ ખેડુત મિત્રો ને જણાવુ છે આ વષૅ મેં એક એકર કપાસનું વાવેતર કરેલ છે જેમાં મે વેદા સીડસનુ ધમૉગોલ્ડ

વધુ વાંચો....

આ વર્ષે પણ જીત્યો અજીત કપાસ

રમેશભાઈ વાલજીભાઈ ચારોલા મુ. બેડી. તા. જી. રાજકોટ મો. ૭૬૨૩૮ ૮૯૧૫૨ નમસ્કાર ખેડૂત મિત્રો મેં આ વર્ષે અજીત – ૯૦૦ બોલગાર્ડ- ૨ કપાસ મારી કાળી જમીનમાં ૧.૫ એકરમાં વાવેતર કર્યું હતું. મને

વધુ વાંચો....

જંગી ઉત્પાદન માટે જંગી કપાસ (મહિકો)

વિજયભાઈ દિલીપભાઈ મુ. ચૂલી તા. ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર મો.૭૭૭૭ ૯૦૧૫૯૦ મેં આ વર્ષે મહિકો કંપનીના જંગી કપાસની જાતનું વાવેતર કરેલ જેમાં ચૂસિયા જીવાત ઓછી લાગે છે. આ કપાસની જાત ખાલી ૧૪૦ દિવસમાં પાકી

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks