હાયડ્રોપોનિક્સ શું છે? આમ તો હાયડ્રોપોનિક્સ એ હાયડ્રોલ્યરની એક પેટા પધ્ધતિ છે. હાયડ્રોપોનિક્સ એટલે પાર્ટીમાં ઉગાડવામાં આવતાં છોડ, ‘હાયડ્રોપોનિક્સ’ શબ્દ બે ગ્રીક શબ્દોમાંથી ઉતરી આવ્યો છે: ‘હાઇડ્ર’ – જેનો અર્થ પાણી, અને પોનિકસ’ – અર્થ મજૂરી. એક એવી ખેતી પધ્ધત્તિ કે જ્યાં છોડને કુદરતી માટી સિવાયનાં વિકાસ માધ્યમમાં ઉગાડવામાં આવે છે, જેમા છોડને જરૂરી પોષક તત્વો સિંચાઇના પાણીમાં દ્રાવ્ય સ્વરૂપે સંતુલિત માત્રામાં નિયમિત રીતે પૂરા પાડવામાં આવે છે,

હાઈડ્રોપોનિક્સ ખેતી પધ્ધતિ ત્રણ રીતે થઈ શકે છે. (૧) વોટર ઘર પધ્ધતિ (૨) ગ્રેવર કલ્ચર પધ્ધતિ (3) સેન્ડ કલ્ચર પધ્ધતિ

વોટર કલ્ચર પધ્ધતિ:આ પધ્ધતિમાં પી.વી.સી. પાઈપ લઈ યોગ્ય અંતરે કાણા પાડી છોડનાં મૂળને કાણામાં ગોઠવવામાં આવે છે. એક કરતા વધારે પાઈપનું જોડાણ કરી દરેક પાઈપમાં પોટેશિયમ, કેલ્શિયમ, આર્યન, મેગેનિઝ, બોરોન અને ગંધક જેવી તત્વોયુકત પાણી આપવામાં આવે છે. છોડના વિકાસ માટે જરૂરી પાણી અને પોષક તત્વો પાઈપ દ્વારા આપવામાં આવેલા પાણીમાંથી મળી રહે છે. વધારાનું પાણી પાઈપનાં બીજા છેડે બીજા પાત્રમાં એકત્ર કરી ફરી પાઈપ દ્વારા આપવામાં આવે છે. પરિણામે પાણી અને ખાતરની બચત થાય છે.

Hydroponic farming: Agriculturist says local farmers in Nigeria not yet ready

ગ્રેવર કલ્ચર પધ્ધતિ અને સેન્ડલ્યર પધ્ધતિઆ પધ્ધતિમાં મકાનની છત પર પ્લાસ્ટિક નાખી તેના પર રોપા સ્થિર ઉભા રહે તે માટે કાંકરાનો એક ફ્ટ જેટલો  સ્તર તૈયાર કરવામાં આવે છે. આ કાકરાના સ્તરમાં યોગ્ય અંતરે રોપા રોપવામાં આવે છે. આ રોપા ઉપર પોષક તત્વોયુક્ત પાણીનો છંટકાવ કરવામાં આવે છે. આ જ રીતે સેન્ડ કલ્ચર પધ્ધતિમાં રેતનું સ્તર તૈયાર કરી રોપા ઉછેરવામાં આવે છે.

GREEN vismaya GALVANIZED IRON (G I) Hydroponic Fodder Growing Unit, Model Name/Number: V I F T, Capacity: 50 To 60 Kg, Rs 40000 /60kgs | ID: 15678341433

હાયડ્રોપોનિક્સનાં ફાયદા

  • હાઇડ્રોપોનીક્સથી ઉત્પાદિત શાકભાજી ઉગ્ર ગુણવત્તાની હોય છે.
  • જમીનની તૈયારી અને નિંદામણ ખર્ચ ઘટે છે.
  • નાનાં વિસ્તારમાં શાકભાજીની ખૂબ સારી ઉપજ પેદા કરી શકાય છે, કારણ કે છોડની વૃદ્ધિ માટે શ્રેષ્ઠ પર્યાવરણ બનાવવામાં આવે છે. છોડને જરૂરી બધા પોષકતત્વો અને પાણી સતત ઉપલબ્ધ હોય છે.
  • શાકભાજીના વૃદ્ધિ-વિકાસ માટે સારી ફળદ્રુપ જમીનની જરૂર પડતી નથી.
  • પાણીનો અસરકારક રીતે ઉપયોગ થાય છે.
  • નહીં વપરાયેલ પોષક તત્વો તથા જર્મીનનું પ્રદૂષણ મોટા પ્રમાણમાં દાટાડે છે.

હાઇડ્રોપોનિક્સના ગેરફાયદા

  • હાઇડ્રોપોનિક્સ ઉત્પાદનમાં સંચાલન, મૂડી રોકાણ અને મજૂરની ઉચ્ચ કુશળતાની ખુબ જ જરૂરિયાત રહે છે.
  • દૈનિક ધ્યાન-દેખરેખ જરૂરી છે.
  • ખાસ રીતે તૈયાર કરેલાં દ્રાવ્ય પોષક તત્વોનો હંમેશા ઉપયોગ કરવો પડે છે.
  • પાણી જન્ય રોગોનો ફ્લાવો થઇ શકે છે.
  • બજાર શોધવી સમસ્યા બની શકે છે.

 

હાયડ્રોપોનિક્સ એકમ શરૂ કરવા માટે કઇ કઇ જરૂરિયાત રહે ?

(૧) શાકભાજી એકમ

  • સ્વચ્છ પાણીનો સ્ત્રોત
  • યોગ્ય સ્થળ
  • ખાસ રીતે તૈયાર કરેલ ખાતરનું સ્વરૂપ
  • તંત્ર પ્રણાલી
  • ખાતરના દ્રાવણનું પ્રમાણ અને આપવાનો દૈનિક સમય
  • શાકભાજીની ખેતિ પધ્ધતિનું જ્ઞાન
  • વ્યાપાર અથવા ઘરે બનાવેલ એક્રમ

વ્યાવસાયિક એકમ પાણીની ગુણવત્તા સૌથી મહત્વપૂર્ણ છે, પૂરતો જથ્થો

અને ગુણવત્તાની વિશ્વસનિયતા જરૂરી છે. બજાર: ક્યા પાકને ક્યારે અને કઈ બજારમાં લાવવુ?

તેની જાણકારી હોવી જોઇએ. હાઇડ્રોપોનિક્સ શ્રમ સઘન છે, કેમ કે ઓફ સીઝના દરમિયાન ઉત્પાદન માટે અઠવાડિયાના 9 દિવસ માટે મજૂર ઉપલબ્ધ હોવી આવશ્યક છે.

વ્યવસ્થાપન કુશળતા જેવી કે ઉત્પાદન, શ્રમ, વેચાણ, માળખાકિય સુવિધા. શાકભાજી ઉત્પાદન, પરગનયન , સિંચાઈ, રોગ જીવાત નિયંત્રણમાં નિપુણતા.

સ્થાન: માળખાકિય સુવિધા, શ્રમ, બજાર વ્યવસ્થા , વગેરે ધિરાણઃ આવશ્યક મૂડીની રકમ, ગ્રીનહાઉસનો

પ્રકાર, શ્રમે ખર્ચ અને બજાર પર આધાર રાખે છે. હાયડ્રોપોનિક્સમાં ઉપયોગમાં લેવાતા સાધનો

ગ્રોઇંગ ચેમ્બર(અથવા ટ્રે) પાણીનો પંપ ટાઈમર અને ઓક્સિજન ડિટેક્શન સેન્સર પીવીસી પાઇપ્સ pH અને EC મીટર પોલિનેટર તત્વો માપવાનુ મીટર

બીજની કિંમત કુલ હાઈડ્રોપોનિક મકાઈનાં ઉત્પાદનની ૯૦% ભાગ ધરાવે છે. ૩-૧૦ કીગ્રા તાજાં હાઈડ્રોપોનિક મકાઈ ઘાસચારો પ્રતિ ગાય પ્રતિ દિવસ દીઠ આપવા માટે વૈજ્ઞાનિકો દ્વારા ભલામણ કરેલ છે. હાઈડ્રોપોનિક પધ્ધતી થી તૈયાર કરેલ મકાઈ ઘાસચારામાં પોષક તત્વો નું પ્રમાણ પરંપરાગત (જમીન પર) તૈયાર કરેલ ચારા કરતા વધુ અને ગુણવતાસભર હોય છે, જે નીચે જણાવેલ કોષ્ટક દ્વારા સ્પષ્ટ થાય છે.

હાઈડ્રોપોનિક ઘાસચારાનો પશુઆહારમાં ઉપયોગ હાઈડ્રોપોનિક ઘાસચારો આહારમાં રહેલાં અન્ય ઘટકોના પોષકતત્વોની પાચ્યતા વધારે છે કે જે દૂધ ઉત્પાદનમાં ૮-૧૩% નો વધારો કરવામાં ભાગરૂપ બને છે. એવી પરિસ્થિતીમાં કે જ્યાં પરંપરાગત લીલા ઘાસચારા નો ઉછેર સફળતાપૂર્વક કરી શકાતો નથી, ત્યાં હાઈડ્રોપોનિક ઘાસચારા દ્વારા ખેડૂતો ઓછી કિંમતે તેમનાં પશુધન માટે લીલોચારો તૈયાર કરી શકે છે. લીલાઘાસચારાનું પશુપાલનમાં મહત્વઃ આહાર એ કુલ દૂધ ઉત્પાદનનાં ૭૦ થી ૭પ% જેટલો ભાગ ભજવે છે. ડેરીઉધોગમાં આહાર એ જ નિવેશનો મુખ્ય સ્ત્રોત છે. લીલોચારો એ ડેરી ઉદ્યોગનો એક મહત્વનો અને મૂળભૂત હિસ્સો છે અને કુલ આહારનો ૩૦ થી ૩૫% હિસ્સો ધરાવે છે. છતાં, લીલોચારા માટે ખૂબ જ ઓછા પ્રમાણમાં નિવેશ થતો હોય છે. બીજા બધા આહારના ઘટકોની સરખામણી કરતાં લીલોચારો પશુઓ માટે સૌથી વધુ રૂચીકર, લાભદાયક અને સ્વાસ્થયકારક હોય છે. લીલાચારાના ફાયદા – ૧) પશુની ભૂખ સરળતાથી અને ઝડપથી સંતોષે છે.

aries agro

મરચીના પાંદડા ખરે કેવી રીતે ?

મરચીના પાંદડા ખરવાનું કારણ… મરચીમાં બે રોગ આવે છે એક બેકટેરીયલ સ્પોટ- પાનના ટપકાનો રોગ અને બીજો સરકોસ્પોરા લીફ સ્પોટ- આ બન્ને રોગ લાગ્યા પછી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

તરબૂચ – ટેટીમાં વાવણી અંતર અને બીજનો દર શું રાખવો જોઈએ ?

સામાન્ય રીતે જમીનની પ્રત અને ફ્ળદ્રુપતા મુજબ તરબૂચ અને શક્કરટેટીનું વાવેતર ૨ મીટર x ૧ મીટર , ૧.૫ મીટર X ૧ થી ૧.૫ મીટરના અંતરે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જીવાણું (બેક્ટેરિયા)

 – જીવાણું (બેક્ટેરિયા) : બેક્ટેરિયા પાવડરને પાણી સાથે ભેળવી પાક પર છાંટવામાં આવે છે. જેથી. બેક્ટેરિયા પાનની સપાટી પર સ્થિર થાય છે. જીવાત જ્યારે આવા

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

દિવેલામાં નીંદણ નિયંત્રણ કેમ કરવું ?

દિવેલામાં નીંદણ નિયંત્રણ ઉત્તર ગુજરાત ખેત-હવામાન વિસ્તાર (ખેતી આબોહવા પરિસ્થિતિ-૧) માં પિયત દિવેલાનું વાવેતર કરતાં ખેડૂતોને દિવેલાના પાકમાં અસરકારક અને અર્થક્ષમ નીંદણ નિયંત્રણ કરવા માટે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

દાળિયા (લેડી બર્ડ બીટલ)

દાળિયા (લેડી બર્ડ બીટલ ) : તે ખૂબ જ જોવા મળતું અને જાણીતું પરભક્ષી કોટક છે. ખેતીમાં તેનો એક દાયકાથી કીટકીના જૈવિક નિયંત્રણ માટે ઉપયોગ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

મગફળીના ભોટવા (ગ્રાઉન્ડ નટ પોડ બોરર) જીવાતની નિયંત્રણ વ્યવસ્થા:

મગફળીનો સંગ્રહ કરતાં પહેલાં તેને સુર્યના તાપમાં બરાબર સૂકવવી અને દાણામાં ૭ ટકા ભેજ રહે ત્યાર બાદ તેનો કોઠારમાં સંગ્રહ કરવો. કોઠારમાં સંગ્રહ કરતાં પહેલા

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

પરવળની ખેતીમાં છાટણી

પરવળની ખેતીમાં છાટણી વિશે જણાવતા સર્વશ્રી શ્રી એસ.એસ. દરજી શ્રી જી. એસ. પટેલ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સરસ્વતી ગ્રામ વિદ્યાપીઠ, સમોડા-ગણવાડા, તા. સિદ્ધપુર જિ. પાટણ-૩૮૪૧૫૧ ફોન

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

લીલો પડવાશ અને પ્રાકૃતિક ખેતી

જમીનમાં સેન્દ્રિય તત્વોનું પ્રમાણ વધારવા શણ,ઇક્ક્ડ, ચોળા, ગુવાર, અડદ, મગ જેવા કઠોળ વર્ગના પાકો ઉગાડી તેને ફૂલની અવસ્થાએ જમીનમાં દાબી દેવામાં આવે છે. જે કોહવાઈ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

મૂળ ગાંડીકા એટલે યુરિયાની ફેક્ટરી

મૂળ ગાંડીકા એકલે યુરિયાની ફેક્ટરી કઠોળ વર્ગના મૂળનું તો અદ્ભુત કાર્ય છે. મગફળી, મગ, અડદ, મઠ જેવા પાકો શિમ્બી કુળની વનસ્પતિ કહેવાય છે. આ વનસ્પતિના

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

બોર્ડો મિશ્રણ બનાવવાની રીત

જરૂરિયાત : (૧) મોરથુથુ (૨) ફોડેલો ચુનો અને (૩) પ્લાસ્ટીકની ત્રણ ડોલ અથવા માટી કે લાકડાના વાસણ. સામાન્ય રીતે પઃપ૫ઃ૫૦ ના પ્રમાણમાં બોર્ડા મિશ્રણ બનાવવા

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ટામેટા : નીંદણ નિયંત્રણ

ટામેટીની પાકમાં નીંદણ નિયંત્રણ માટે હેક્ટર દીઠ ૦.૭૦ કિ.ગ્રા. મેટ્રીબ્યુઝીન ફેરરોપણી બાદ એક અઠવાડિયામાં છાંટવી. જો બજારમાં મેટ્રીબ્યુઝીન લભ્ય ન હોય તો હેકટર દીઠ ૧:૧૨૫

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

એગ્રીલેન્ડ માત્ર કંપની નહીં, વિશ્વાસનું બીજું નામ છે

કોઇપણ કંપની પોતાના વ્યાપાર માટે જ અસ્તિત્વમાં આવી હોય એ હકીકત છે, દરેક કંપની પોતાના વિકાસ માટે જ કામ કરતી હોય એ પણ એક સ્વિકાર્ય

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

સોયાબીન : નીંદણ નિયંત્રણ

દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત-હવામાન ખેડૂતોને ચોમાસુ સોયાબીનના પાકમાં અસરકારક અને અ અર્થક્ષમ નીંદણ નિયંત્રણ કરવા માટે ફ્લ્યુકોરાલીન હેકટર દીઠ ૦.૯૦ કિ.ગ્રા. પ્રિઈમરજન્સ છંટકાવ કરવાની અને ૨૦-૨૫

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ગાય પ્લાસ્ટિક ખાય જાય તો શું થાય ?

ગાય પ્લાસ્ટિક ખાય જાય ભગવાન બહુ દયાળુ છે. ગાય – ભેંશ જેવા ઢોરના પેટમાં કુદરતે એવી કરામત કરેલી હોય છે કે તેના પેટમાં કુલ ચાર

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જમીનની નિતારશક્તિમાં સુધારો કરવો કેમ જરૂરી છે ?

 જમીનની નિતારશક્તિમાં સુધારો જરૂરી : જમીનની નિતારશક્તિ જો નબળી હોય તો તે પાકના વિકાસમાં અવરોધ ઊભો કરે છે તેમજ જમીનની અંદર રહેલા સૂક્ષ્મજીવાણુઓની પ્રક્રિયાઓ પણ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ઘઉં : ઘઉંમાં નીંદણ નિયંત્રણ

* ઉત્તર ગુજરાતની પરિસ્થિતિમાં પિયત ઘઉંમ નીંદણ નિયંત્રણ માટે ૨, ૪-ડી સોડિયમ સોલ્ટ હેકટરે ૦.૯૬ કિ.ગ્રા. મુજબ ઘઉંના વાવેતર બાદ ૩૦ થી ૩૫ દિવસે છાંટવું.

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

કૃષિ ટેકનોલોજી : ટોમેટો કોન્ફરન્સ

ટોમેટો કોન્ફરન્સ આપણે ત્યાં હજુ ખેતીને આધુનિક વૈજ્ઞાનિક અભિગમ મળ્યો નથી ખેડૂતો નવી નવી ટેકનોલોજી અને પ્રોડક્ટ ને સમજવા અને શીખવા કોન્ફરન્સ કે મિટિંગમાં પૈસા

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

નફાકારક ખેતીનો ઉત્તમ વિકલ્પ – ઔષધીય પાક – કાળુ જીરુ (નિધી – કલોંજી)

નમસ્કાર ખેડૂતમિત્રો, આજના સમયમાં જ્યારે ખેડૂતો નફાકારક અને ઓછા ખર્ચાળ પાકની શોધમાં છે, ત્યારે કાળું જીરુ (કલોંજી) એક ઉત્તમ વિકલ્પ બની શકે છે. કલોંજી ઔષધીય

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

થ્રિપ્સ વિષે જાણો

 થ્રિપ્સ વિષે જાણો : થિપ્સ એક્દમ નાજુક ૧થી ૨ મિ.મી લંબાઈના, શંકુ આકારના પીળાશ પડતા કે ભૂખરાં રંગના કીટક છે. બચ્ચાં પાંખો વગરના હોય છે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ
Enable Notifications OK No thanks