
મરચીની પાઠશાળામાં આના વિશે પણ વાત થશે કે જમીનમાં પોષક તત્વોની ખામી મરચીને નુકશાન કરે છે. તેથી માઈક્રોન્યુટ્રીયન્ટ ખાસ જરૂરીયાત મુજબ આપવું પડે છે અને દવા છંટકાવ વખતે વધુ ઝલદ દવાથી મરચીના પાકમાં કેમીકલ થી પાંદડામાં સ્કોચિંગ પાનમાં કેમીકલ ની આડ અશર થવાથી નુકશાન થઈ શકે છે. અને તેના લીધે પાક ઉત્પાદન ઘટી શકે છે સાચી દવા યોગ્ય માત્રામાં જ વાપરો ટુંકમાં મરચીનો પાક વધુ સારો લેવા ઉપરના બધી મહત્વની વાતોની સાથે હવે પછીની વાત પણ નોંધ કરી રાખજો.























