કુદરત એ નીવડેલ વેજ્ઞાનિક છે આપણે જંગલનો જ જો વિચાર કરીએ તો જંગલમાં આપણે કોઈ પણ રાસાયણિક દવાનો છટકાવ કરતા નથી છતાં પણ જંગલોમાં આવેલ વનસ્પતિની તંદુરસ્તી અને વૃદ્ધિ કુદરતી નિયમોને આધારે થતી હોવાથી ખુબજ સારી હોય છે આના કારણમાં જોઈએ તો વનસ્પતિના પાંદડા ડાળખાં વગેરે જમીનમાં સેન્દ્રીય પદાર્થનું પ્રમાણ જળવાઈ રહે છે પાકની વૃદ્ધિ સારી થાય છે ઉપરાંત રોગ જીવાતના કોઈ પ્રશ્નો રહેતા નથી

કુદરત એ નીવડેલ વેજ્ઞાનિક છે
કુદરત એ નીવડેલ વેજ્ઞાનિક છે આપણે જંગલનો જ જો વિચાર કરીએ તો જંગલમાં આપણે કોઈ પણ રાસાયણિક દવાનો છટકાવ કરતા નથી છતાં પણ જંગલોમાં આવેલ
























