કોઈપણ પ્રકારના ખેતીના કચરાને જ્યારે જમીન ઉપર પાથરવામાં આવે તેને આવરણ કહે છે. દા.ત. બાજરીના ઢુંસા, મગફ્ળીના ફોતરા, ઘઉંનું કુંવળ, ડાંગરનું પરાળ, નકામું ઘાસ, દિવેલાની ફોતરી, રાઈનું ભૂસું, શેરડીની પાતરી, લાકડાનો વેર, ઝાડના પાન વગેરે સેન્દ્રિય આવરણ તરીકે હેક્ટરે ૫ થી ૧૦ ટન સુધી પાથરી શકાય છે. પાકની બે હાર વચ્ચેની જમીનને સહેલાઈથી બિનઉપયોગી પાકના સેન્દ્રિય અવશેષો/કચરા દ્વારા આવરણ કરવામાં આવે છે. મલ્ડિંગ કરવાથી જમીનમાં ઉપલા પડમાં મૂળની વૃદ્ધિ સારી થાય છે, તેમજ અળસિયાની વૃદ્ધિમાં અનુકૂળતા થાય છે.
૧. ઊભા પાકમાં સેન્દ્રિય પદાર્થો કોહવાઈ જવાથી પોષકતત્ત્વો પૂરા પાડે છે તેમજ પાછળના પાકને પણ લાભ થાય છે.
૨. ચોમાસું ૠતુમાં આવરણ કરવાથી જમીનનું ધોવાણ અટકે છે, જમીનનો બાંધો જળવાઈ રહે છે. તેથી જમીનમાં પાણી શોષાવાનો દર વધે છે.
૩. જમીનમાંથી ભેજનું બાષ્પીભવન દ્વારા થતો ઘટાડો અટકાવે છે.
૪. શિયાળુ ૠતુમાં જમીનનું ઉષ્ણતામાન જાળવવામાં મદદ કરે છે. તેથી બીજનો ઉગાવો જલદી થાયછે.
5.નીંદણનો મહદઅંશે ઘટાડો જોવા મળે છે.

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

મલ્ચિંગ આપણી ખેતી માટે ઉપકારક ?

મલ્ચિંગ “મલ્ચીંગ” એટલે આવરણ. આવરણ એટલે હોય એના પર પડ ચડાવી દેવું-કશાકનું કવર કરી દેવું. કહોને એવીરીતે ઢાંકણ કરી વાળવું કે અંદર જે હોય તે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

મલ્ચિંગ શેનું શેનું કરી શકાય ?

મલ્ચિંગ આપેલ પાણીમાંથી કેટલુંક પાણી બાષ્પ થઈ ઊડી જતું હોય છે. તેને રોકવું હોય તો ? જમીન ઉપર ઢાંકણ [મલ્ચિંગ] કરી દઇએ તો આ કામ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

મલ્ચીંગ : પ્લાસ્ટિક મલ્ચ લેઈંગ મશીન લેવા સહાયનું ધોરણ શું છે ?

• યુનિટ કોસ્ટ રૂ. ૭૦,૦૦૦/એકમ• ખર્ચના ૪૦% કે મહત્તમ રૂ. ૨૮,૦૦૦/ એકમ સહાય• નાનાં/સીમાંત/મહિલા લાભાર્થીને ખર્ચના ૫૦% કે મહત્તમ રૂ. ૩૫,૦૦૦/એકમ• અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

લીંબુમાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણો

લીંબુમાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણો : • ફળપાકોમાં ખાસ કરીને લીંબુના પાકમાં નેપ્થલીક એસિટીક એસિડ (એન.એ.એ.) ૨૦ પી.પી.એમ. અથવા ૨-૪-ડી ૮ પી.પી.એમનાં છંટકાવ કરવાથી ફળો ખરતાં

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ખેતીપાકનું નિદાન ન થઈ શકતું હોય તો શું કરાય ?

ખેતીપાકનું નિદાન આવા વખતે જો આપણી જાણમાં કોઇ સાચી સલાહ આપે તેવા જાણકાર ખેડૂત હોય તો તેને વાડીએ બોલાવી, પાકની બીમારી નજરોનજર દેખાડી એનો શો

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

મલ્ચિંગ શેનું શેનું કરી શકાય ?

મલ્ચિંગ આપેલ પાણીમાંથી કેટલુંક પાણી બાષ્પ થઈ ઊડી જતું હોય છે. તેને રોકવું હોય તો ? જમીન ઉપર ઢાંકણ [મલ્ચિંગ] કરી દઇએ તો આ કામ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

મલ્ચિંગ આપણી ખેતી માટે ઉપકારક ?

મલ્ચિંગ “મલ્ચીંગ” એટલે આવરણ. આવરણ એટલે હોય એના પર પડ ચડાવી દેવું-કશાકનું કવર કરી દેવું. કહોને એવીરીતે ઢાંકણ કરી વાળવું કે અંદર જે હોય તે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ખેતીકામ સમયસર કામ કેમ આટોપવા ?

ખેતીકામ સમયસર કામ કેમ આટોપવા ખેતીકામ માટે છૂટક મજૂરી ઉપર મજૂરો મળતા નથી, અને મળે તો મજૂરીના પ્રમાણમાં પૂરું કામ કરતા પણ નથી પણ જો

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

આંબામાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણો

આંબામાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણો • હાફુસ અને કેસર કેરીને મોડી પકવવા માટે ૨૦૦ પી.પી.એમ. (એક લીટર પાણીમાં ૨૦૦ મી.ગ્રા.) જિબ્રેલીક એસિડ (જી.એ-૩.)માં બોળવાથી ચાર દિવસ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ફળ પાકોમાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણો

૧. ચીકુમાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણ ૫૦ પી.પી.એમ. (૫૦ મી.ગ્રા. એક લીટર પાણીમાં ૫૦ પી.પી.એમ.) નેપ્થેલીક એસિટીક એસિડ (એન. એ.એ.)નો માર્ચ એપ્રિલ માસમાં ૧૫-૧૫ દિવસના અંતરે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

શાકભાજી પાકમાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણો

શાકભાજી પાકમાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણો ટમેટામાં ફૂલ આવવાની શરૂઆત થયે ૨.૪-ડી ૫ પી.પી.એમ.નો (૫ મી.ગ્રા. એક લીટર પાણીમાં) અને ત્યાર બાદ ૧૫ દીવસે છંટકાવ કરવાથી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ડ્રીપ સિસ્ટમમાં ડ્રીપર્સ બંધાવાય નહિ એવું થઇ શકે ?

ડ્રીપ સિસ્ટમમાં ડ્રીપર્સ બંધાવાય નહિ એવું જરૂર થઇ શકે….આ માટે [1] પહેલું ધ્યાન રાખવાનું ફિલ્ટરની પસંદગી, આખી સિસ્ટમનું હદય “ફિલ્ટર” છે. પસંદગી કરતાં પહેલાં એ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

શું કરીયે તો ઉંદર-ખીસકોલા ટપકની લેટરલ લાઈન કાપે નહિ ?

ઉંદર-ખીસકોલા ટપકની લેટરલ લાઈન કાપે નહિ વાડી વચ્ચે લંબાવેલી ચાલુ લેટરલમાં ઉંદરડા થકી નુકસાન એટલું નથી હોતું, જેટલું લાઇનોને સંકેલ્યા પછી તેને શેઢે-પાળે કે ઝાડવાને

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ઘઉંમાં પિયતની કાળજી

ઘઉંના પાકની પાણીની જરૂરિયાત ઘઉંની જાત, જમીનના પ્રકાર અને હવામાન ઉપર આધાર રાખે છે. જેને ધ્યાને લેતાં ઘઉંના પાકને તેની કટોકટી અવસ્થાએ પાણીની ખેંચ ન

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ડ્રીપ દ્વારા ફર્ટિગેશન કેમ અપનાવવું પડશે ?

ડ્રીપ દ્વારા  ફર્ટિગેશન ડ્રીપ દ્વારા ફર્ટીગેશનથી લાભ શું ? [1] ચાસે ચાસે કે પાટલે પાટલે ફરી ખાતર વેરવાની મજૂરીનો બચાવ [2] પાકને જોઇએ તે સમયે,

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ઓછા પાણીએ વધુ પિયત કેવી રીતે કરી શકાય ?

ઓછા પાણીએ વધુ પિયત ટપક સિંચાઈ પદ્ધતિ” થી પાણી [1] સીધું જ વનસ્પતિના મોઢામાં જ ટપકીને પિરસાતું હોવાથી ત્રીજા જ ભાગના પાણીથી જરૂરી ભેજ અને

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ઊંડા તળનાં નઠારાં પાણીથી પાકને પિયત અપાય ?

નઠારાં પાણીથી પાકને પિયત “વધુ પાણી તો વધુ ઉત્પન્ન” ના ખોટા ગણિતે જ પહેલા કૂવાના તળ તળિયે પહોંચાડ્યા પછી બોરવેલની ભેર લઇ ધરતીનું પેટાળ વિંધવા

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ઘેર અનાજ કઠોળ સડી ન જાય તે માટેના કોઈ ઘરગથ્થુ ઉપાયો છે ?

અનાજ કઠોળ સડી ન જાય તે માટે [1]અનાજ, ચોખા, કઠોળને સુરક્ષિત રાખવા દર સો કિલો અનાજમાં એક કિલો મુજબ દિવલનો પટ આપી-મોઇને સંગ્રહ કરવો [2]

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

વિવિધ વૃદ્ધિ નિયંત્રકોના કાર્યો ભાગ 2

૯. ફળ અને દાણા મોટા કરવા ઓક્ઝીન (Auxin), જીબ્રેલીન (GA), સાયટોકાઈનીન (Cytokinin) (કાયનેટીન). ૧૦. ફળને સમયસર પકવવા ઈથીલિન (ઈથરલ) (Ethrel) (ટમેટા, બોર, સફરજન, કેળા). ૧૧.

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

વિવિધ વૃદ્ધિ નિયંત્રકોના કાર્યો ભાગ ૧

૧. વૃદ્ધિમાં વધારો કરવા માટે ઓકઝીન (Auxin), જીબ્રેલીન (GA,), સાયટોકાઈનીન (Cytokinin) ર. બીજની સુષુપ્તાવસ્થા દૂર કરવા ઓક્ઝીન (Auxin), જીબ્રેલીન (GA、), સાયટોકાઈનીન (Cytokinin), ६थीसिन (Ethrel). ૩.

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ગ્રીન હાઉસ : પોલી હાઉસમાં કાકડીની ખેતી

ગ્રીન હાઉસમાં કાકડી (Cucumís sativus L.) એ ખૂબ જ સામાન્ય અને મહત્ત્વપૂર્ણ પાક છે જે વિશ્વભરમાં ઉગાડવામાં આવે છે અને ઘણીવાર કાચી અથવા રાંધ્યા વિના

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

આધુનિક નિંદામણનાશકો

આધુનિક ખેતીમાં ખેડૂતો નીંદણનાશક રસાયણો વાપરતા થયા છે. ભાલમણ ન હોય અને વાપરવામાં આવે તો પાક પર તેની વિપરીત અસર થવાની સંભાવના રહે છે. જેમ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરી વધુ માહિતી મેળવો.
aries agro
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ
જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરી વધુ માહિતી મેળવો.
જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરી વધુ માહિતી મેળવો.
Enable Notifications OK No thanks