આવી ગયું છે કપાસ વીણવાનું મશીન, ગયા વર્ષે કપાસની કઈ જાતના સારા પરિણામ મળ્યા હતા, જાણો ખેડૂતોના અનુભવો અને આ વર્ષે કપાસની કઈ જાત પસંદ કરશો સંકળા પાટલે વાવેતર દ્વારા કેવી રીતે કપાસની ખેતી નફાકારક બનાવી શકાય ?, જમીનને પોષક તત્વોની ખાણમાં કેવી રીતે ફેરવી શકાય ? આવું તો બીજું ઘણું બધું વાંચો કૃષિ વિજ્ઞાન એપ્રિલ ૨૦૨૬ના અંકમાં.

ઔષધીય પાક (ડોડી) : પાનકથીરી
ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. જો ઉપદ્રવ વધુ હોય તો પ્રોપ અથવા ફેનાઝાક્વિન ૧૦

















