મોજણી અને નિગાહ માટે હેક્ટરે પાંચની સંખ્યા પ્રમાણે ગુલાબી ઈયળના નર ફૂદાને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ ગોઠવવા. ફૂદા ટ્રેપમાં પકડાવવાની શરૂઆત થાય અને સતત ત્રણ દિવસ સુધી એક ટ્રેપમાં ૮ કે તેથી વધારે ફૂદા પકડાય એટલે નર ફૂદાને નિયંત્રણનાં પગલાં શરૂ કરી દેવા. આકર્ષતા ફેરોમોન ટ્રેપ હેક્ટર દીઠ ૪૦ પ્રમાણે ગોઠવવા અને છેલ્લી વીણી સુધી રાખવા. ટ્રેપની લ્યૂર (સેપ્ટા) કીટનાશકનો છંટકાવ કરતાં દર ૨૧ દિવસે બદલવી. પહેલાં કપાસના છોડ ઉપરથી વિકૃત થઇ ગયેલ ફૂલ/ભમરી તોડી લઇ ઇયળ સહિત નાશ કરવો.

ક્લોરપાયરીફોસ ૨૦% ઇસી 30 મીલિ અથવા પ્રોફેનોફોસ ૫૦% ઇસી 15 મીલિ અથવા સાયપરમેથ્રીન ૧૦% ઇસી 15 મીલિ અથવા સાયપરમેથ્રીન ૨૫% ઇસી 6 મીલિ અથવા સ્પીનોસાડ ૪૫% એસસી 6 મીલિ અથવા એમામેક્ટિન બેન્ઝોએટ ૫% એસજી 6 ગ્રામ અથવા ઇન્ડોક્ઝાકાર્બ ૧૪.૮% ઇસી 15 મીલિ અથવા ક્લોરપાયરીફોસ ૧૬% આલ્ફાસાયપરમેથ્રીન ૧% ઇસી 15 મીલિ અથવા ફેનપ્રોપેથ્રીન ૩૦% ઇસી 15 મીલિ અથવા ક્લોરપાયરીફોસ ૫૦% સાયપરમેથ્રીન ૫% ઇસી 15વ મીલિ અથવા થાયોડીકાર્બ ૭૫% વેપા 15 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી વારાફરતી છંટકાવ કરવો.

#cotton #krushivigyan #Pinkbollworm #insect #insect_in_cotton

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

જીવાત : ચીકુની કળી કોરી ખાનાર ઈયળ

 બેસીલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુનો પાઉડર 30 ગ્રામ અથવા બ્યૂવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15  લિટર પાણીમાં ભેળવી  છંટકાવ કરી શકાય.  વધુ ઉપદ્રવ જણાય

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

દિવેલાનો સૂકારો

છાણિયું ખાતર અને લીલા પડવાશનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવો.  સૂકારા સામે પ્રતિકારક  બીજની જાત ગુજરાત દિવેલા સંકર 7  જાતનું વાવેતર કરવું.  પહેલાં કાર્બેન્ડાઝીમ ૧ ગ્રામ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

કપાસના વાવેતર અને નક્ષત્રનો સંબંધ: વૈજ્ઞાનિક અને પ્રાચીન જ્ઞાનનો સમન્વય

કપાસ પાક એ ગુજરાત સહિત અનેક રાજ્યના ખેડૂતો માટે મુખ્ય આવકનો સ્ત્રોત છે. આજકાલ કૃષિ ખર્ચ વધતા, ખેડૂતો માટે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવી એક

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ગુલાબી ઇયળ નિયંત્રણ કેમ કરવુ?

ગુલાબી ઇયળ મોજણી અને નિગાહ માટે હેક્ટરે પાંચની સંખ્યા પ્રમાણે ગુલાબી ઈયળના નર ફૂદાને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ ગોઠવવા. ફૂદા ટ્રેપમાં પકડાવવાની શરૂઆત થાય

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ગુલાબી ઇયળ

મોજણી અને નિગાહ માટે હેક્ટરે પાંચની સંખ્યા પ્રમાણે ગુલાબી ઈયળના નર ફૂદાને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ ગોઠવવા. ફૂદા ટ્રેપમાં પકડાવવાની શરૂઆત થાય અને સતત

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જીવાત : ટામેટાની લીલી ઇયળ

લીલી ઈયળના નર ફૂદાને આકર્ષતા ફેરોમોન ટ્રેપ હેકટરે ૪૦ પ્રમાણે ગોઠવવા અને લ્યૂર દર ૨૧ દિવસે બદલવી. કિવનાલફોસ ૨૫ ઈસી 30 મીલિ અથવા ઈન્ડોકઝાકાર્બ ૧૪.૮%

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જીવાત : મકાઈ અને જુવારની ગાભમારાની ઇયળ

કાર્બોફ્યૂરાન ૩% દાણાદાર કીટનાશક પ્રતિ હેક્ટરે ૧૦ કિ.ગ્રા. પ્રમાણે ચાસમાં આપી વાવણી કરવાથી પાકની શરૂઆતની અવસ્થામાં આ જીવાત સામે રક્ષણ મેળવી શકાય છે. ૩% દાણાદાર

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ગુલાબી ઈયળ

કપાસમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ જોવા મળ્યો હોય તો છેલ્લી વીણી બાદ ખેતરમાં ઘેટાં-બકરાં ચરાવવા એવી સલાહ આપવામાં આવેછે. કારણ કે ઘેટાં-બકરાં છોડ પર રહેલા ઉપદ્રવિત

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જીવાત : તલ માથા બાંધનારી ઇયળ

એક પ્રકાશ પીંજર પ્રતિ હેક્ટર ગોઠવવાથી પાન વાળનાર ઇયળના ફૂદાની વસ્તી કાબૂમાં રહે છે. બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જીવાત : લીંબુનું પતંગિયું (હગારીયા ઇયળ)

લીંબુનું પતંગિયું નર્સરીમાં રોપાઓ ઉપરની તથા બગીચામાંથી ઇયળોનો હાથથી વીણીને નાશ કરવો. ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો 750 ગ્રામ (૫% અર્ક) અથવા બેસીલસ થુરીન્જીન્સીસ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જીવાત : ચીકુમાં મોથ

પ્રોફેનોફોસ ૫૦% ઈસી 20 મીલિ અથવા પ્રોફેનોફોસ ૪૦% + સાયપરમેથ્રીન ૪% (૪૪% ઇસી) 20 મીલિ અથવા લેમડાસાયહેલોથ્રીન ૨.૫% ઈસી 8 મીલિ અથવા ક્લોરપાયરીફોસ ૨૦% +

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જીવાત : નાળિયેરીમાં ગેંડા કીટક

આ જીવાતની માદા કીટક છાણીયાં ખાતરના ખાડામાં ઈંડા મૂકતી હોવાથી નાળિયેરીના બગીચામાં અથવા નજીકમાં ખાતરના ખાડા કરવા નહી. આજુબાજુના ખાતરના ખાડામાં ક્લોરપાયરીફોસ ૨૦% ઇસી 30

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જીવાત : મકાઈ અને જુવાર માં લશ્કરી ઇયળ, ચાર ટપકાંવાળી લશ્કરી ઇયળ

પ્રકાશ પિંજર પ્રતિ હેકટરે એકની સંખ્યામાં ગોઠવી આ જીવાતના પુખ્તને આકર્ષી નાશ કરવો. ફૂદાને આકર્ષતા ફેરોમેન ટ્રેપ ૫ પ્રતિ હેકટર પ્રમાણે ગોઠવવા. મકાઈની ભૂંગળીમાં માટી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જીવાત : દિવેલામાં લશ્કરી ઇયળનું નિયંત્રણ કેમ કરવું ?

ખેતરની ફરતે થોડા થોડા અંતરે દિવેલાના છોડ વાવવા જેથી માદા ફૂદા દિવેલાના પાન ઉપર ઈંડાં મૂકશે. આવા ઈંડાંના સમૂહવાળા પાન તોડી ઈંડાં સહિત પાનનો નાશ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જીવાત : દીવેલા ઘોડીયા ઈયળ

દિવેલાની ઘોડીયા ઈયળ અને પાન ખાનારી ઈયળની પુખ્ત ફૂદીઓ પ્રકાશ તરફ આકર્ષાય છે. જેથી હેક્ટર દીઠ એક પ્રકાશ પિંજર ગોઠવીને ફૂદીઓને મોટી સંખ્યામાં આકર્ષીને નાશ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જીવાત : મગફળીના ઘૈણ

ધૈણના ઢાલિયા રાત્રિના સમયે પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી ઉ૫દ્રવિત વિસ્તારમાં એક પ્રકાશ પિંજર/ હેક્ટર પ્રમાણે ગોઠવી તેમાં આકર્ષાયેલ ઢાલિયા કીટકોનો નાશ કરવો. ઊભા પાકમાં ઉપદ્રવ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જીવાત : કપાસની ચૂસિયાં જીવાત

મોલો-મશી, થ્રિપ્સ, સફેદમાખી, તડતડીયાં અને ગુલાબી ઇયળ મોલો-મશી, થ્રિપ્સ, સફેદમાખી અને તડતડીયાં માટે ફ્લોનિકામાઈડ ૫૦% ડબલ્યૂજી 6 ગ્રામ અથવા ડાયફેન્થ્યૂરોન ૫૦% ડબલ્યૂપી 15 ગ્રામ અથવા

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જીવાત : સોયાબીનમાં ગર્ડલ બીટલ નિયંત્રણ

ગર્ડલ બીટલ માટે નોવાલ્યૂરોન ૨૫% ઇન્ડોક્ઝાકાર્બ ૪૫૦% એસસી 30 મીલિ અથવા બીટાસાયફ્લ્યૂથ્રીન ૮.૪૯% ઇમીડાક્લોપ્રીડ ૧૯.૮૧% ઓડી 10 મીલિ અથવા ક્વિનાલફોસ ૨૫% ઇસી 30 મીલિ અથવા

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ઊભા પાકમાં ઉધઇના ઉપદ્રવનું નિયંત્રણ કેમ કરશો ?

ઊભા પાકમાં ઉધઇના ઉપદ્રવ વખતે ફિપ્રોનીલ ૫% એસસી ૧.૬ લિટર અથવા ક્લોરપાયરીફોસ ૨૦% ઈસી ૧.૫ લિટર ૧૦૦ કિ.ગ્રા. રેતી સાથે બરાબર ભેળવી એક હેકટર વિસ્તારમાં

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

સફેદમાખી (રૂગોજ સ્પાયરિલિંગ વ્હાઇટફ્લાય)

શરૂઆતમાં પુખ્ત સફેદમાખીની મોંજણી માટે થડ ઉપર પીળા રંગના ચીકણાં પીંજર લગાવવા. પ્રથમ તબક્કે આ જીવાતના નિયંત્રણ માટે માત્ર પાણી સાથે કોઇપણ ડિટર્જન્ટ પાઉડર ભેળવી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જીવાત : રીંગણ ડૂંખ અને ફળ કોરી ખાનારી ઇયળ

ફેરરોપણીના એક મહિના બાદ ૪૦ ફેરોમોન ટ્રેપ/હે. પ્રમાણે સામૂહિક ધોરણે મુકવા . ક્લોરપાયરીફોસ ૨૦% ઇસી 30 મીલિ અથવા એમામેક્ટિન બેન્ઝોએટ ૫% એસજી 6 ગ્રામ અથવા

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

લશ્કરી ઇયળ અને ચાર ટપકાંવાળી લશ્કરી ઇયળ

જીવાતના નર ફૂદાને આકર્ષતા ફેરોમેન ટ્રેપ ૫૦ પ્રતિ હેકટર પ્રમાણે ગોઠવવા મકાઈની ભૂંગળીમાં માટી કે રેતી નાખવાથી પણ આ જીવાતને ખાવામાં વધુ ઉપદ્રવ અને રહેવામાં

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જીવાત : મરચીની થ્રિપ્સ

ફેરરોપણી બાદ ૧૫ દિવસે ખેતરમાં છોડની ફરતે કાર્બોફ્યૂરાન ૩% જી ૭ કિ.ગ્રા./એકર પ્રમાણે આપવી. ફેરરોપણી બાદ ૩૦ દિવસે ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮% એસએલ 6 મીલિ અથવા લેમડા

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરી વધુ માહિતી મેળવો.
aries agro
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ
જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરી વધુ માહિતી મેળવો.
જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરી વધુ માહિતી મેળવો.
Enable Notifications OK No thanks