Visitors
Visitors

ખેતીનો યુગ છે અને ખેતીનો યુગ આવી રહ્યો છે ત્યારે ખેતી પાકોમાં સૌથી અગત્યની વાત પિયતના સંદર્ભે પણ વૈજ્ઞાનિક ખેડૂતોની મદદે આવી રહ્યા છે. વધુ ને વધુ પોષણક્ષમ ઉત્પાદન લેવું હશે તો પિયતને પણ ચોક્કસાઈ પૂર્વક આપવું પડશે. પાકને જરૂર છે ભેજની, નહિ કે પાણી આપણે હજી પણ પાવડે પાણી વાળવાનું ચાલું રાખ્યું છે વિશ્વ આખામાં પાવડે પાણી કોઈ વાળતું નથી. બધે જ માઈક્રોઈરીગેશન આવી ગયું છે. વિશ્વના ખેડૂતો હવે મૂળ વિસ્તાર ઉપર ઘ્યાન આપવા માંડયા છે. પાકને પોતાની અવસ્થા મુજબ કયારે, કેટલું પાણી આપવું તે સમજવાનો સમય હવે આવી ગયો છે. કૃષિવિજ્ઞાન ઈઝરાયલની ખેતી વિશેષાંક ખાસ વાંચો વધુ વિગત માટે ફોન કરો 9825229966

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    ઉત્પાદન વધારવું પડશે.-એડવાન્સ એગ્રીકલ્ચર ટેકનોલોજી (ATT) એટલે શું ?

    આપણી ખેતીમાં એકમ વિસ્તાર દીઠ ઉપજ વધે તો કેવા લાભ થાય તે એવા ખેડૂતો જાણે છે કે જે પ્રત્યેક છોડ દીઠ ઉપજ વધે તો કેવા લાભ થાય તે એવા ખેડૂતો જાને છે

    વધુ વાંચો....

    ઉધઈનો ઉ૫દ્રવ ઘટાડવા શુ કરવુ?

    ઉધઈનો ઉ૫દ્રવ ઘટાડવા અગાઉના પાકના અવશેષો, પાંદડાં, મૂળ, ડાળીઓનો  સારૂ બાળીને નાશ કરવો.  કોહવાયેલુ છાણિયું ખાતર વાપરવું. ખાતર તરીકે દિવેલી કે લીંબોળીના ખોળનો ઉ૫યોગ કરવો.  ઘઉંના પાકમાં ઉધઈનું ઓછા ખર્ચે અસરકારક નિયંત્રણ બીજને

    વધુ વાંચો....

    જીવાત : મગફળીના ઘૈણ

    ધૈણના ઢાલિયા રાત્રિના સમયે પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી ઉ૫દ્રવિત વિસ્તારમાં એક પ્રકાશ પિંજર/ હેક્ટર પ્રમાણે ગોઠવી તેમાં આકર્ષાયેલ ઢાલિયા કીટકોનો નાશ કરવો. ઊભા પાકમાં ઉપદ્રવ જણાય તો ક્વિનાલફોસ ર૫ ઈસી અથવા કલોરપાયરીફોસ

    વધુ વાંચો....

    માટીનો પી એચ શું છે?

    આપણા ખેતરની માટી આપણી ખેતીનો આધાર છે અને આ માટીનો આધાર છે માટીનો pH. શું છે આ pH. આ pHનો સંપૂર્ણ અર્થ છે Potential of Hydrogen. “હાઇડ્રોજનની સંભાવના” અથવા “હાઈડ્રોજનની શક્તિ” છે,

    વધુ વાંચો....

    તરબૂચ – ટેટી માટે સાચો વાવણી સમય કયો ગણાય ?

    તરબૂચ અને શક્કરટેટી ગરમ ઋતુનો પાક હોય વાવણીની મુખ્ય ઋતુ ઉનાળુ છે. જે માટે ગરમી શરૂ થતાં ૧૫ ફેબ્રુઆરી સુધીમાં વાવેતર કરવું જોઈએ. જયારે ખાસ કરીને તરબૂચમાં શિયાળાની ઋતુમાં ફ્ળ મેળવવા માટે

    વધુ વાંચો....

    તરબૂચ – ટેટીમાં વાવણી અંતર અને બીજનો દર શું રાખવો જોઈએ ?

    સામાન્ય રીતે જમીનની પ્રત અને ફ્ળદ્રુપતા મુજબ તરબૂચ અને શક્કરટેટીનું વાવેતર ૨ મીટર x ૧ મીટર , ૧.૫ મીટર X ૧ થી ૧.૫ મીટરના અંતરે કરવામાં માવે છે. જોડિયા હાર પદ્ધતિથી વાવતેર

    વધુ વાંચો....

    વધુ પાક ઉપજ માટે ઉપયોગી બાયો-સ્ટીમ્યુલન્ટ

    શું છે આ બાયો-સ્ટીમ્યુલન્ટ (Bio-stimulant) ? આ બાયો-સ્ટીમ્યુલન્ટ (Bio-stimulant) એ એવા કુદરતી કે જૈવિક પદાર્થો અને સૂક્ષ્મજીવોનું મિશ્રણ છે, જે છોડની પોષક તત્ત્વો શોષવાની ક્ષમતા વધારે છે, તેની કુદરતી વૃદ્ધિ ઉત્તેજિત કરે

    વધુ વાંચો....

    મૂળ ગાંડીકા એટલે યુરિયાની ફેક્ટરી

    મૂળ ગાંડીકા એકલે યુરિયાની ફેક્ટરી કઠોળ વર્ગના મૂળનું તો અદ્ભુત કાર્ય છે. મગફળી, મગ, અડદ, મઠ જેવા પાકો શિમ્બી કુળની વનસ્પતિ કહેવાય છે. આ વનસ્પતિના સ્થાનિક મૂળ તંત્ર પર નાની નાની ગંડિકાઓ

    વધુ વાંચો....

    ગાય પ્લાસ્ટિક ખાય જાય તો શું થાય ?

    ગાય પ્લાસ્ટિક ખાય જાય ભગવાન બહુ દયાળુ છે. ગાય – ભેંશ જેવા ઢોરના પેટમાં કુદરતે એવી કરામત કરેલી હોય છે કે તેના પેટમાં કુલ ચાર વિભાગ પાડ્યા છે. જેમાં ત્રીજો વિભાગ છે

    વધુ વાંચો....

    જમીનની નિતારશક્તિમાં સુધારો કરવો કેમ જરૂરી છે ?

     જમીનની નિતારશક્તિમાં સુધારો જરૂરી : જમીનની નિતારશક્તિ જો નબળી હોય તો તે પાકના વિકાસમાં અવરોધ ઊભો કરે છે તેમજ જમીનની અંદર રહેલા સૂક્ષ્મજીવાણુઓની પ્રક્રિયાઓ પણ અવળી અસર કરે છે. આ અવરોધને દૂર

    વધુ વાંચો....

    જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધારવાની સાચી રીતો! – ૨

    સારી રીતે પાકેલું દેશી ખાતર કે વર્મીકમ્પોસ્ટ. શક્ય હોય તો દિવેલી, લીમડો કે કરંજનો ખોળ વાવણી વખતે પાયામાં આપો. આચ્છાદન (Mulching) કરો. જમીનને ક્યારેય તડકામાં ખુલ્લી ન રાખો. પાકના પાંદડા, સૂકું ઘાસ

    વધુ વાંચો....

    કૃષિમાં AI : બદલાતી ખેતીનો નવો યુગ – 1

    ખેડૂતોના હાથમાં ડિજિટલ સલાહકાર : કલ્પના કરો કે તમારા ખેતરમાં ઉભેલા પાકને રોગ લાગ્યો છે અને તમને તેની જાણ એક અઠવાડિયા પછી નહીં, પરંતુ તે દેખાય તે પહેલાં જ થઈ જાય. અથવા

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks