aries agro

શાકભાજી પાકમાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણો

ટમેટામાં ફૂલ આવવાની શરૂઆત થયે ૨.૪-ડી ૫ પી.પી.એમ.નો (૫ મી.ગ્રા. એક લીટર પાણીમાં) અને ત્યાર બાદ ૧૫ દીવસે છંટકાવ કરવાથી સારી ગુણવત્તાવાળા વધુ ફળનું ઉત્પાદન મળે છે. ડુંગળીની ફેરરોપણી કર્યા પછી ૪૫માં દિવસથી શરૂ કરીને ૧૫ દિવસના અંતરે ૧૦૦ પી.પી.એમ. (૧૦૦ મી.ગ્રા. એક લીટર પાણીમાં) નેપ્થલીક એસિટીક એસિડ (એન. એ. એ.)ના ત્રણ છંટકાવ કરવાથી મોટા કદની ડુંગળીનું ઉત્પાદન મેળવી શકાય છે.

દુધીમાં ૩૦૦ પી.પી.એમ. ( એક લીટર પાણીમાં ૩૦૦ મી.ગ્રા.) મેલીકહાઈડ્રેઝાઈડ (એમ.એચ) છાંટવાથી ફળની લંબાઈ અને ઉત્પાદન વધુ મેળવી શકાય છે. શક્કરટેટીમાં ૧૦૦ થી ૨૦૦ પી.પી.એમ. (૧૦૦ થી ૨૦૦ મી.ગ્રા. એક લીટર પાણીમાં) ઈથરેલ તેમજ ૧૦ થી ૨૦ પી.પી.એમ. (૧૦ થી ૨૦ મી.ગ્રા. એક લીટર પાણીમાં ૧૦થી ૨૦ પી.પી.એમ.) બેન્ઝીન એમીનો પ્યુરાઈન (બી.એ.પી.) છાંટવાથી સારી ગુણવત્તાવાળા ફળોનું વધુ ઉત્પાદન મેળવી શકાય છે.

રીંગણની સુરતી રવૈયા જાતમાં ફળના વધુ જવણ માટે ૪ પી.પી.એમ. ૨-૪-ડીનાં દ્રાવણનો ફૂલ આવવાના સમયે અને ત્યારપછી ત્રીજા અઠવાડિયે એમ બે વાર છંટકાવ કરવાથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે. (૪ મીલી ગ્રામ ૨૪-ડી ૧ લીટર પાણીમાં અથવા ૧ ગ્રામ ૨-૪,ડી ૨૫૦ લીટર પાણીમાં મિશ્ર કરવાથી ૪ – પીપીએમનું દ્રાવણ તૈયાર થાય છે.)

aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

વૃદ્ધિ નિયંત્રકોના મુખ્ય કાર્યો

• છોડના થડની અને મૂળની આડી અને ઊભી વૃદ્ધિ • છોડના કોષમાં રહેલ ઉત્સેચકોની પ્રક્રિયા ઉપર નિયમન અમુક ઉત્સેચકોનું સંશ્લેષણ • પર્ણના લીલા રંગ આપનાર હરીત દ્રવ્યોનું સંયોજન • છોડના વજનમાં વધારો

વધુ વાંચો....

લીંબુમાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણો

લીંબુમાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણો : • ફળપાકોમાં ખાસ કરીને લીંબુના પાકમાં નેપ્થલીક એસિટીક એસિડ (એન.એ.એ.) ૨૦ પી.પી.એમ. અથવા ૨-૪-ડી ૮ પી.પી.એમનાં છંટકાવ કરવાથી ફળો ખરતાં અટકાવી શકાય છે. (૧૦ લીટર પાણીમાં ૨૦૦

વધુ વાંચો....

આંબામાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણો

આંબામાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણો • હાફુસ અને કેસર કેરીને મોડી પકવવા માટે ૨૦૦ પી.પી.એમ. (એક લીટર પાણીમાં ૨૦૦ મી.ગ્રા.) જિબ્રેલીક એસિડ (જી.એ-૩.)માં બોળવાથી ચાર દિવસ મોડી પાકે છે. આંબામાં ફૂલોનું પ્રમાણ વધુ

વધુ વાંચો....

વૃદ્ધિ નિયંત્રકોના મુખ્ય કાર્યો

• છોડના થડની અને મૂળની આડી અને ઊભી વૃદ્ધિ • છોડના કોષમાં રહેલ ઉત્સેચકોની પ્રક્રિયા ઉપર નિયમન અમુક ઉત્સેચકોનું સંશ્લેષણ • પર્ણના લીલા રંગ આપનાર હરીત દ્રવ્યોનું સંયોજન • છોડના વજનમાં વધારો

વધુ વાંચો....

તમારી જમીનના રોગકારક હાજર છે પણ કેવી પરિસ્થિતિ મળશે ત્યારે તે પોતાની અસર દેખાડશે.?

સમજીયે, તમારી જમીનના રોગકારક હાજર છે, વાતાવરણ અનુકૂળ છે અને રોગકારકને આશ્રય આપનાર કે ફેલાવનાર હાજર છે ત્યારે રોગ સરળતાથી પ્રવેશ કરે છે અને તેનું નિયંત્રણ સમયસર કરવામાં ના આવે તો પાકને

વધુ વાંચો....

મિશ્રપાક- આંતરપાક વાવેતર કરવાના લાભ ક્યાં છે ?

એકથી વધારે પાકનું વાવેતર હોય તો એકાદ પાકમાં રોગ જીવાત, સવા-કવા કે વરસાદી હવામાનના કારણે નિષ્ફળતા મળે તો પણ ઉત્પાદન સાવ શૂન્ય થતું નથી. કેટલાક લાંબી મુદતે પૂરા થતા અને ખૂબ વહેલા

વધુ વાંચો....

ખેતીમાં જો અસરકારક રોગ વ્યવસ્થાપન કરવું હોય તો કઈ ત્રણ બાબતો ધ્યાનમાં લેવી જરૂરી છે.

આપણી ખેતીમાં આપણે જો અસરકારક રોગ વ્યવસ્થાપન કરવું હોય તો આ ત્રણ બાબતોનો યજમાન (HOST): મજબૂત આનુવંશિકતા (Genetics) અને રોગ પ્રતિકારક ક્ષમતા ધરાવતી જાતો વાવવી બીજું રોગકારક (PATHOGEN): ખેતરમાં રોગકારક જીવોના વર્તન

વધુ વાંચો....

ડિસીઝ ટ્રાયંગલ (રોગ ત્રિકોણ) ની મદદથી તમારા પાકને કેવી રીતે સુરક્ષિત રાખવો

આપણી મદદ માટે કૃષિ વૈજ્ઞાનિકોએ સમજાવેલ રોગ ત્રિકોણ વિષે સમજીયે . શું છે આ રોગ ત્રિકોણ? છોડમાં થતા રોગો ભાગ્યે જ કોઈ એક સિંગલ કારણનું પરિણામ હોય છે. આપણા ખેતરમાં રોગ ત્યારે

વધુ વાંચો....

કયો રંગ કઈ જીવાતને આકર્ષે છે ? તે જાણો.

વિવિધ રંગોના સ્ટિકી ટ્રેપ કઈ જીવાતને આકર્ષે છે તે જોઈએ તો પીળી સ્ટિકી ટ્રેપ (Yellow Sticky Trap) સફેદમાખી , મોલો-મશી , પાન કોરીયું , નાની માખી , પાંખોવાળી મોલોને આકર્ષે છે અને

વધુ વાંચો....

જીવાતની સમયસર ઓળખ અને નિરીક્ષણ માટેનું સૌથી અસરકારક સાધન વિષે જાણો.

સ્ટિકી ટ્રેપ (ચીકણા પિંજર) એ જીવાતોની વહેલી ઓળખ અને સંકલિત જીવાત વ્યવસ્થાપન (IPM) માટેનું સૌથી અસરકારક સાધન છે. અલગ-અલગ જીવાત અલગ-અલગ રંગો તરફ આકર્ષાય છે, જેનાથી જીવાત પાકને નુકસાન પહોંચાડે તે પહેલાં

વધુ વાંચો....

ફળ ફાટવાની સમસ્યા

ઘણી વખત દાડમના ફળ પાકવા આવવાની અવસ્થાએ ઝાડ પર જ ફાટી જાય છે. આવ કિસ્સામાં ઘણી વખત ખેડૂતો જાણ્યે-અજાણ્યે તેને રોગ સમજી તેના નિયંત્રણ માટે ફૂગનાશકનો છંટકાવ કરતા હોય છે. જો યોગ્ય

વધુ વાંચો....

જીવાત મોનિટરિંગ – કઈ જીવાત તમારા ખેતરમાં ઉપદ્રવ છે તે કેમ ખબર પડે ?

આપણા પાકમાં આવતી ચુસીયા જીવાત આપણા પાકને રસ ચૂસીને તો નુકસાન કરે જ છે પણ સાથે સાથે પાકમાં એક છોડ થી બીજા છોડ સુધી વાયરસ ફેલાવે છે કારણ કે આ ચુસીયા વાઈરસના

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks