
આ નવી એ આઈ ટેક્નોલોજીમાં મનુષ્ય ઓછું કામ કરવા માંગે છે એટલે ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે માણસે પોતાની શારીરિક ક્ષમતાઓ ધીમે ધીમે ઓટોમેટિક મશીનને સોંપી દીધી. ઉદાહરણ તરીકે ખેતીકામ માટે જરૂરી શારીરિક મહેનત હવે મશીનો કરવા લાગ્યાં. આનાથી ઉત્પાદન ખૂબ જ વધ્યું, કામમાં ઝડપ આવી અને માણસને પારાવાર શરીરશ્રમમાંથી મુક્તિ મળી. ૨૧મી સદીના પ્રથમ બે દાયકાઓ દરમિયાન માણસ ધીમે ધીમે પોતાની બૌદ્ધિક ક્ષમતાઓ મશીન (કમ્પ્યૂટર)ને આપી રહ્યો છે. ઉદાહરણ તરીકે કેલ્ક્યુલેટર. એઆઈ એટલે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ હાલ પૂરતું માણસની ચૈતસિક ક્ષમતાઓ સુધી પહોંચ્યું નથી, પરંતુ એ ક્યારેય એ કામ નહીં કરી શકે એવું પણ કહી શકાય નહીં. કૃષિ વિજ્ઞાન મેગેઝીન તમે કહે છે કે તમેજ કલ્પના કરો કે એક રોબોટ માં પોતાની રીતે વિચારવાની ક્ષમતા આવી જશે તો શું થશે ? તમને જેમ ચિંતા થઇ તેવી ચિંતા , બધા ને છે .























