Visitors
Visitors

બોલો, આ વાકય વાંચીને તમને થશે કે આ વળી નવી સેવા, અમેરીકામાં જેમ ઉબર ટેક્ષી સેવામાં ફુડ ડીલીવરી સેવા પણ ઉપલબ્ધ છે. તમે કોઈ મનગમતા રેસ્ટોરન્ટમાં તમારા ખાવાનો ઓર્ડર આપો એટલે તમારું ફુડ પાર્સલ ઉબર ટેક્ષીવાળો તમારા ધરના દરવાજે પહાેંચાડી દે છે. ચીનમાં પણ ઓટોએકસ નામની ટેક્ષી સેવા શરૂ થઈ છે. તે તમારું ફુડ પાર્સલ ફકત ૧૦ મીનીટમાં જ તમારા ધરે પહાેંચાડે છે.ભારત પણ કાંઈ પાછળ રહે તેમ નથી. અહી ટેક્ષી નહિ પણ મોટરસાયકલ ઉપર તમારું ફુડ પાર્સલ તમારા ધરે થોડા જ સમયમાં પહાેંચાડે છે. આજે દીલ્હી, મુંબઈ જેવા મહાનગરમાં “સ્વીગી’ “ઝોમેટો’ ઉબર ઈટ, ફુડ પાન્ડા, ડોમીનોઝ, પીઝા હટ, જસ્ટ ઈન જેવી સેવાઓ ખુબ જ ચાલે છે.
ટુંકમાં હવે ધારો તે રેસ્ટોરન્ટમાંથી મનગમતી ડીશ ધેરબેઠા મંગાવવાના એપ ખુબ જાણીતા બનતા જાય છે. ધુળ, ધુમાડા અને ટ્રાફીકવાળા રસ્તાઓ કાપીને પેટ્રોલ બાળીને જમવા જવાને બદલે મોટા શહેરના લોકો ગરમાગરમ ભાવતું ભોજન મંગાવતા થયા છે.
બોલો ! શું કહેશો.

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    કૃષિ ટેકનોલોજી : ટમેટામાં વિટામિન ડી

    ટમેટામાં વિટામિન ડી હવે ના સંશોધન વૈજ્ઞાનિકો અને બ્રીડરો વિચારી રહ્યા છે કે હવેના ફળોને શાકભાજીમાં પોષક તત્વોની સાથે સ્વાદ પણ સારો હોય. તાજેતરમાં જ વર્લ્ડ સીડ કોંગ્રેસ યોજાઈ ગઈ તેમાં બાયર

    વધુ વાંચો....

    કૃષિ ટેકનોલોજી : મેરા ગાવ – મેરા ગૌરવ

    ભારતીય ખેતી અનુસંધાન સંસ્થા દીલ્હી એક નવા જ પ્રયોગ ભારતના ખેડૂતો માટે કરવા જઈ રહી છે. આજે વિવિધ કૃષિ સંસ્થા સાથે જોડાયેલા આખા ભારતમાં એએઆરઈએસના ૨૦,૦૦૦થી વધુ કૃષિવિજ્ઞાનીકો કાર્યરત છે. તે બધા

    વધુ વાંચો....

    હવામાન માપક યંત્ર કહેશે, ખેતરમાં કયો રોગ ક્યારે આવશે ?

    આપણી ખેતીમાં એવું સાધન શોધાય કે પાકમાં કયો રોગ છે તે આપણને બતાવે તો કેવું સારું ? ડીલરો દ્વારા થતા અઠે ગઠે છંટકાવ થી થતા ખોટા ખર્ચ માંથી બચાવ અને સાચું મોલેક્યુલ

    વધુ વાંચો....

    કૃષિ ટેકનોલોજી : ટમેટામાં વિટામિન ડી

    ટમેટામાં વિટામિન ડી હવે ના સંશોધન વૈજ્ઞાનિકો અને બ્રીડરો વિચારી રહ્યા છે કે હવેના ફળોને શાકભાજીમાં પોષક તત્વોની સાથે સ્વાદ પણ સારો હોય. તાજેતરમાં જ વર્લ્ડ સીડ કોંગ્રેસ યોજાઈ ગઈ તેમાં બાયર

    વધુ વાંચો....

    વિપરીત પી.એચ.ની પાક ઉપર અસર

    પાકના પોષક તત્ત્વોની ઉપલબ્ધતા અને પાક ઉત્પાદકતામાં માટી pH મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો બધા પોષક તત્ત્વો જમીનમાં હાજર હોય, તો પણ અયોગ્ય pH પોષક તત્ત્વોના શોષણને અવરોધી શકે છે, જેના કારણે

    વધુ વાંચો....

    માટીનો પી એચ શું છે?

    આપણા ખેતરની માટી આપણી ખેતીનો આધાર છે અને આ માટીનો આધાર છે માટીનો pH. શું છે આ pH. આ pHનો સંપૂર્ણ અર્થ છે Potential of Hydrogen. “હાઇડ્રોજનની સંભાવના” અથવા “હાઈડ્રોજનની શક્તિ” છે,

    વધુ વાંચો....

    કૃષિમાં AI : બદલાતી ખેતીનો નવો યુગ – 1

    ખેડૂતોના હાથમાં ડિજિટલ સલાહકાર : કલ્પના કરો કે તમારા ખેતરમાં ઉભેલા પાકને રોગ લાગ્યો છે અને તમને તેની જાણ એક અઠવાડિયા પછી નહીં, પરંતુ તે દેખાય તે પહેલાં જ થઈ જાય. અથવા

    વધુ વાંચો....

    એગ્રીકલ્ચરલ ડ્રોન દ્વારા પ્રિસિઝન/સ્માર્ટ એગ્રીકલ્ચર

    પ્રિસિઝન એગ્રીકલ્ચર : મહત્તમ નફો, ટકાઉપણું અને પર્યાવરણીય સંરક્ષણ મેળવવા માટે કૃષિ ક્ષેત્રમાં પાર્થિવ અને અવકાશી પરિવર્તનશીલતા જેવા પરિબળોને નિર્ધારિત કરવા, વિશ્લેષણ કરવા અને મેનેજ કરવા માટે ડ્રોનનો ઉપયોગ થાય છે. રાષ્ટ્રની

    વધુ વાંચો....

    ભારતમાં એગ્રીકલ્ચરલ ડ્રોન ના ઉપયોગના નિયમો

    આ માટે કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે જેમાં ડ્રોનના ઉપયોગ કરવા માટેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પધ્ધતિ (SOP) પણ જાહેર કરવામાં આવી છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા

    વધુ વાંચો....

    કૃષિ ટેકનોલોજી : ગ્રાફ્ટિંગના લાભોનું વિજ્ઞાન

    TNAU દ્વારા વર્લ્ડ વેજીટેબલ સેન્ટર, તાઇવાન સાથે મળીને હાથ ધરાયેલા સંશોધનના સફળ પરિણામને અનુસરીને આ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રોગ-પ્રતિરોધક રીંગણના મૂળિયાના સ્ટોક્સનો ઉપયોગ કરીને ‘ટામેટા ગ્રાફ્ટિંગ ટેકનોલોજી’નું પ્રમાણીકરણ કર્યું.સેન્ટર ફોર પ્લાન્ટ

    વધુ વાંચો....

    ખેતી માટે એગ્રીકલ્ચરલ ડ્રોન કેમ પસંદ કરવું જોઈએ ? ભાગ – 2

    ૫. પાક અને જમીનની માહિતી પેદા કરવા ઉપરાંત UAV પ્લેટફોર્મમાં જંતુનાશકો અને ખાતરોને વધુ ન્યાયી અને સલામત રીતે લાગુ કરવાની ક્ષમતા છે. ૬. કુદરતી વાતાવરણનો ડ્રોન દ્વારા અસરકારક મહિતી એકત્ર કરવા દા.ત.

    વધુ વાંચો....

    કૃષિ ટેકનોલોજી : કાકડીના વાઇરસ સામે સફળતા : વિજ્ઞાનની શોધ

    કાકડીના વાઇરસ મોઝેક વાયરસ વિનાશક છે, જે એફિડની લગભગ ૯૦ પ્રજાતિઓ દ્વારા ફેલાય છે અને ૧૨૦૦ થી વધુ પ્રજાતિઓને અસર કરે છે, હાલમાં, CMV સામે કોઈ માન્ય એજન્ટો નથી, પરંતુ MLU નું

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks