aries agro

આપણી ખેતીમાં એવું સાધન શોધાય કે પાકમાં કયો રોગ છે તે આપણને બતાવે તો કેવું સારું ? ડીલરો દ્વારા થતા અઠે ગઠે છંટકાવ થી થતા ખોટા ખર્ચ માંથી બચાવ અને સાચું મોલેક્યુલ ક્યુ વાપરવું તેની ખબર પડશે . એવુજ કોઈ માનવમાં કોઈ વ્યક્તિ કોઈ ડોક્ટરની મદદ વગર જાતે જ ઉપયોગ કરીને પોતાની બીમારીનું સાચું અને ઝડપી નિદાન કરી શકે તેવું સાધન શોધાય તો તેના માટે એક્સ પ્રાઈઝ દ્વારા ૧૦ મિલિયન ડૉલરનું ઇનામ રાખ્યું હતું તેમાં શરત એ હતી કે આ સાધન ૧૩ મહત્ત્વની બીમારીઓનું નિદાન આપોઆપ કરી શકવું જોઈએ, પાંચ પ્રકારનાં ગંભીર લક્ષણોની ઓળખ કરી શકવું જોઈએ અને દર્દીને આ સેવા વાપરવાનો સુખદ અનુભવ થવો જોઈએ આખરે Qualcomm Tricorder નામનું મોબાઇલ જેવડું એક યંત્ર બન્યું જેને બનાવનાર Final Frontier Medical Devicesને ઈનામ આપવામાં આવ્યું. નજીકના ભવિષ્યમાં આ સુવિધા આપણા સૌના મોબાઈલમાં આવી જાય તો નવાઈ નહીં પામતા , આપણી ખેતી માટે હવામાન આધારિત રોગનું નિદાન એ પ્રથમ પગથિયુ શોધાય ગયું છે એતો તમને ખબરજ હશે .

aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

જાતે વાંચતા -લખતા અને ગણતા આવડે તેવું ટેબ્લેટ શોધાયું.

જેમ આપણને આપણી ખેતીથી સંતોષ નથી તેવીજ રીતે કોઈપણ દેશને પોતાની શિક્ષણ વ્યવસ્થાથી સંતોષ નથી. આજે સમગ્ર દુનિયામાં ૨૦.૫ કરોડ બાળકો વાંચન-લેખન-ગણનમાં ખૂબ જ પાછળ રહી જાય છે અને આપણે ત્યાં તો

વધુ વાંચો....

હવામાંથી પીવાનું પાણી આપે તેવું મશીન બની ગયું.

આપણે વર્ષોથી જે સાંભળતા આવ્યા છીએ કે ત્રીજું વિશ્વયુદ્ધ પાણી માટે થશે, પણ એ હવે નહીં થાય! કારણકે શુદ્ધ પીવાના પાણીની અછત , જે દુનિયાના ૪૩ દેશોમાં આજે શુદ્ધ પીવાના પાણીની અછત

વધુ વાંચો....

હવામાંથી કાર્બન એકઠો કરવાની ટેક્નોલોજી શોધી તેને મળ્યું ઇનામ

ઈલોન મસ્ક નામના પ્રખ્યાત ઉદ્યોગપતિ વિશે તમે જાણતા હશો તેની મદદથી એક્સપ્રાઇઝ સંસ્થા એ એક સ્પર્ધાની જાહેરાત કરી એને કીધું કે જો કોઈ પણ વ્યક્તિ કે કંપની પ્રદૂષિત હવામાંથી કાર્બન છૂટો પાડી

ઝાકળ અને રોગ ક્યારે આવશે ? તે જાણી શકાશે

ખેતીમાં કમાલ તો ત્યારે થશે જયારે આપણા ખીચામાં રહેલા મોબાઈલ આપણને સંદેશો આપશે કે કાલે વહેલી સવારે 4 ને 20 મિનિટે તમારા ખેતરમાં ઝાકળ પડશે , ઝાકળ પડ્યા પછીના ત્રીજા દિવસે તમારી

વધુ વાંચો....

CRISPR ક્રાંતિના લીધે બિયારણમાં ખરાબ જીન દૂર કરી શકાશે

એક વધુ અજાયબી જેવી વાત સાંભળો ૨૦૦૯માં સ્કાયવોટર કંપની દ્વારા ભેજમાંથી રોજ ૨૦,૦૦ લિટર હવામાંથી પીવાલાયક પાણી છૂટું પાડવાની ટેક્નૉલૉજી વિકસાવી . હવા માંથી સીધું પીવાનું પાણી , શું આ વિજ્ઞાનની ખૂબી

વધુ વાંચો....

ડ્રાઈવર વગર ચાલે તેવી ટેક્ષી સેવા આવી ગઈ.

પહેલા આપણને બહારગામ જવું હોય તો એસટીની બસ માં જવું પડતું . ૨૦૧૧માં ઉબર ક્રાંતિ આવી જેણે GPS અને સ્માર્ટ-ફોનની મદદથી ટૅક્સી જેવી સેવાઓને સરળ બનાવી દીધી આ સેવાને લીધે આજે મહાનગરોમાં

વધુ વાંચો....

ગુગલ મેપ હવે ઠેકાણા ગોતવામાં મદદ કરે છે

કૃષિ વિજ્ઞાનની નવી દુનિયાની વાતમાં આશ્ચર્ય થાય તેવા સંશોધનની વાત કરીયે તમને ખબર છે ? ૨૦૧૯માં 5Gનું સ્વાગત થયું એટલે આપણા તમામ કાર્યો ઝડપથી થવા લાગ્યા . YouTube આવ્યું અને મનોરંજનથી માંડીને

વધુ વાંચો....

ગુજરાતીમાં ચેટ બોર્ડ આવ્યું , તેમાં તમે ખેતીના વિશે પૂછો.

હવે વાત કરું છું એનો તમે અખતરો કરજો તમારા જીવનમાં સકારાત્મકતા વધતી જશે તમને સારું લાગશે . હવે સાંભળો , શું તમે રોજ સવારે ઊઠીને છાપું વાંચો છો? અથવા તો સાંજે અમુક

વધુ વાંચો....

ખેતીનો સોફ્ટવેર ચલાવતા શીખવું પડશે

કૃષિ વિજ્ઞાન દવારા આપણે નવી દુનિયા કેવી હશે અને વિજ્ઞાન અને કૃત્રિમ બુદ્ધિમત્તા કેવા કેવા રૂપો લેવાની છે અને આપણે કેવી કેવી કુશળતા કેળવવી પડશે તેની વાત કરીયે છીએ .ભલે એઆઈ અને

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks