aries agro

વૈશ્વિક કૃષિ એક તકનીકી નવીકરણ માંથી પસાર થઈ રહી છે કારણ કે વિશ્વ સતત આબોહવા પરિવર્તન, વધતી જતી ખાદ્ય માંગ અને મજૂરની અછત જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે…

સૌથી નોંધપાત્ર પરિવર્તનોમાં એક કૃત્રિમ બુદ્ધિ (AI) દ્વારા સંચાલિત ઓટોમેશન નો ઉદય છે, જે પાક કેવી રીતે ઉગાડવામાં આવે છે, તેનું સંચાલન અને લણણી કેવી રીતે થાય છે તે નવી રીતે સમજાવી રહ્યું છે . ખેતી આસાન બની રહેશે .
આધુનિક ખેતર હવે ફક્ત ખેડૂતોના અંતર્જ્ઞાન પર આધારિત નથી. તેના બદલે, તેઓ બુદ્ધિશાળી સિસ્ટમ બની રહ્યા છે, એટલે કે, સેન્સર, ડ્રોન અને AI એલ્ગોરિધમ્સ નેટવર્ક જે વાસ્તવિક સમયમાં પર્યાવરણીય પરિસ્થિતિઓનું નિરીક્ષણ, વિશ્લેષણ અને પ્રતિસાદ આપે છે.જે ભારતમાં પણ આવી ચૂક્યું છે.

રોજ વાંચતા રહો કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ . તમારા મિત્રને પણ આ ચેનલ માં જોડીને તેની ખેતી નફાકારક બનાવવામાં મદદ કરો  9825229966

તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

બેસીલસ થુરીન્જીન્સીસ બીટી જીવાણું – કૃષિવિજ્ઞાન ટીપ્સ

વિવિધ રોગકારકોમાં જીવાણુ (બેકટેરીયા) થી જીવાતોમાં થતા રોગનું સૌથી વધુ મહત્વ રહેલું છે. જુદા જુદા જીવાણુઓ પૈકી બેસીલસ થુરીન્જીન્સીસ કે જે ટૂંકમાં બીટી તરીકે ઓળખાય છે. તેનો ઉપયોગ ….

વધુ વાંચો....

મિત્ર કીટક ક્રાયસોપા ખુબ ઉપયોગી – કૃષિવિજ્ઞાન ટીપ્સ

મિત્ર કીટક ક્રાયસોપા (ક્રાયસોપર્લા) એ મોલોનું અગત્યનું પરભક્ષી કીટક ગણાય છે. જો કે મોલો ઉપરાંત તે થ્રિપ્સ, તડતડીયાં, ચિકટો (મીલીબગ) અને પાનકથીરી જેવી પોચા શરીરવાળી જીવાતો ….

વધુ વાંચો....

“પાકની ફેરબદલી” શા માટે કરતા રહેવી ?

એકની એક જમીનમાં દર વરસે એનો એ પાક નહીં વાવતાં, બીજા પાકનું વાવેતર કરવું, તેનું નામ- “પાકની ફેરબદલી” અનાજ વર્ગના પાકો જમીનમાંના ઉપલા ચાર-પાંચ ઇંચના થરમાંથી, જ્યારે કઠોળ અને દ્વિદળ પાક છથી

વધુ વાંચો....

કૃષિ માહિતી : વનસ્પતિ અને આયુર્વેદ

સીમ, વગડાંમાં આંટો મારવા નીકળો એટલે અનેક પ્રકારની વનસ્પતિઓ જોવા મળે છે. વાડ, વેલ, વૃક્ષ કે છોડના રૂપમાં ઔષધિઓ છુપાયેલી હોય છે. જો એ ઔષધિ ઓળખતા આવડે તો બિમારી માટે અકસીર ઈલાજ પુરવાર

વધુ વાંચો....

રાઇઝોક્ટોનિયા વિરુદ્ધ સ્ક્લેરોટીનિયા: ખેતરમાં તફાવત જાણો – કૃષિવિજ્ઞાન ટીપ્સ

રોગના લક્ષણોને વહેલા ઓળખવા એ પાકના સ્વાસ્થ્ય નું સંચાલન કરવાની ચાવી છે. શાકભાજીમાં બે સામાન્ય પરંતુ ઘણીવાર ગૂંચવણભર્યા માટી જન્ય ફુગના રોગો છે રાઇઝોક્ટોનિયા અને સ્ક્લેરોટીનિયા. ખેતરમાં તેમને કેવી રીતે અલગ….

રોજ

વધુ વાંચો....

કાગળની અરજીમાંથી ડિજિટલ સ્વરૂપ ધારણ કરે છે ત્યારે

આપણને ખબર છે કે જ્યારે કોઇપણ સેવા કે કાર્ય કાગળની અરજી માંથી મોબાઈલ કે કોમ્પ્યુટર દ્વારા ડિજિટલ સ્વરૂપ ધારણ કરે છે ત્યારે એ ખૂબ જ ઝડપથી મોટા સમુદાય સુધી પહોંચાડી શકાય છે.

વધુ વાંચો....

ફળ ફાટવાની સમસ્યા

ઘણી વખત દાડમના ફળ પાકવા આવવાની અવસ્થાએ ઝાડ પર જ ફાટી જાય છે. આવ કિસ્સામાં ઘણી વખત ખેડૂતો જાણ્યે-અજાણ્યે તેને રોગ સમજી તેના નિયંત્રણ માટે ફૂગનાશકનો છંટકાવ કરતા હોય છે. જો યોગ્ય

વધુ વાંચો....

જેવો પીએચ તેવી જમીનની સ્થિતિ – કૃષિવિજ્ઞાન ટીપ્સ

માટીનો pH જમીનની રચના અને સ્થિરતાને અસર કરે છે. નીચા pH મૂલ્યો પર, માટીના કણો અસ્થિર થઈ શકે છે, જેના કારણે આવી માટીનું ધોવાણ થાય છે અને આવી માટીમાં પાણી….

રોજ વાંચતા

વધુ વાંચો....

એગ્રીકલ્ચરલ ડ્રોનનો ઉપયોગ ભાગ – ૨

૫. સિંચાઈ : હાયપરસ્પેકટ્રલ, મલ્ટિસ્પેક્ટ્રલ અથવા થર્મલ સેન્સરવાળા ડ્રોન ક્ષેત્રના કયા ભાગો શુષ્ક છે તે ઓળખી શકે છે જેથી જળ સંસાધનો વધુ આર્થિક રીતે ફાળવી શકાય એટલે કે શુષ્ક વિસ્તારો માટે વધુ

વધુ વાંચો....

જમીનની pH ગુણવત્તા – કૃષિવિજ્ઞાન ટીપ્સ

માટીનો pH છોડના વિકાસ અને આરોગ્યને સીધી અસર કરે છે. કેટલાક છોડ એસિડિક માટી પસંદ કરે છે, જ્યારે અમુક છોડ આલ્કલાઇન માટી પસંદ કરે છે. જો માટીનો pH છોડ માટે….

વધુ વાંચો....

ક-ખ-ગ શીખવતા ટેબ્લેટની શોધ થઇ ગઈ છે

લ્યો આ વાત તો તમને એવી નવાઈ લગાડશે કે આવી રીતે કખગ શીખવાનું સરળ થઇ જશે તો તમારા ગામના વડીલ જીવા આતા જેવા ઘણા પણ તેના દીકરાના દીકરાને કહેશે કે મને પણ

વધુ વાંચો....
aries agro
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks