aries agro

આપણા વડવાઓ એ આપેલ પાડાના કાંધ જેવી જમીનને આપણે સાચવી શક્યા નહિ એટલે ત્યારે જમીન જીવતી હતી એટલે આ બધું કુદરતી થતું હતું પણ ધાર્યું ઉત્પાદન મળતું નથી અને આપણે વાંક બીજાનો કાઢીએ છીએ .દા .ત . ઇનપુટ સારા આવતા નથી ? બીજ નબળું છે ? દવા ડુપ્લીકેટ છે ? ખાતર નબળા આવે છે ? ફળ આવતા નથી ? છોડ વિકૃત થઈ ગયા છે તે માટે બીજ જવાબદાર વગેરે વગેરે ? સાચી રીતે ,જરૂર છે આપણી માટીના સુધારની અને ખેતી પદ્ધતિ માં બદલાવ લાવવાની. નવી ટેક્નિક અપનાવીને ચાલો જમીન સુધારા માટે નવું વિજ્ઞાન અપનાવીને પ્રયોગ કરીયે અને જોઈએ શું બદલાવ આવે છે ? નવા જમાનાના નવા જમીન સુધારક ના પ્રયોગો કરો , જમીનને જીવતી કરવા જીવામૃત , કલીલ દ્રાવણ , સેન્દ્રીય તત્વો ઉપરાંત માઇકોરાઇઝા , દરિયાઈ શેવાળની ખાસ પ્રજાતિ એસ્કોફિલમ નોડોસમ અને કુદરતી મિત્ર બેક્ટેરિયા, પીએસબી વગેરે ઉપયોગ કરતા હોય તેવા મિત્રોની જમીનની મુલાકાત લેવા જાવ અને જુવો કે તે મિત્ર જમીનને જીવતી રાખવા શું કરે છે . ?

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

વૃક્ષોમાં છાંટણીથી શું ફાયદો ?

“ છાંટણી ” એટલે વૃક્ષોની બાબતમાં તે કેટલાક ચોક્કસ હેતુઓ માટે તેના અંગ-ઉપાંગોની ગણતરી પૂર્વકની જે કાપકૂપ કરવામાં આવે છે તેને ‘છાંટણી’ જેવા ટુંકા નામથી સંબોધવામા આવે છે.છાંટણી ઝાડ અને ખેડૂત બન્નેને

વધુ વાંચો....

ચાલો જમીન જીવતી કરવા વિજ્ઞાનની મદદ લઈએ .

મૂળની આસપાસના વિસ્તારને મૂળ મિત્ર બનાવવા તેની આસપાસ ક્યાં ક્યાં તત્વો ની હાજરી હોય છે ? તે વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે તેને આપણે પહેલા જમીન જીવતી છે એમ કહેતા કારણ કે જમીનમાં

વધુ વાંચો....

લસણની લણણી

લસણ નો પાક ૧૩૦ થી ૧૩૫ દિવસે તૈયાર થાય છે. લસણનો પાક ઉપરના ભાગોથી પીળા કલરનો કે બજરીયા કલરનો થાય અને સુકાય જાય એટલે પાક લણણી માટે તૈયાર થઈ ગયો એમ કહેવાય.

વધુ વાંચો....

શું જમીનમાં વધુ ખાતર નાખવાથી છોડનો વિકાસ વધુ સારો થશે?

શું માત્ર ખાતર નાખવું પૂરતું છે ? આપણે એવું વિચારીએ છીએ કે જમીનમાં વધુ ખાતર નાખવાથી છોડનો વિકાસ વધુ સારો થશે, પણ હંમેશા એવું હોતું નથી. તમે જમીનમાં જે ખાતર નાખો છો

વધુ વાંચો....

ખારેકની ખેતી ટીસ્યુ કલ્ચરના રોપા દ્વારા કેમ ?

અમુક વૃક્ષોમાં નરફૂલો અને માદાફૂલો એમ અલગ અલગ હોય છે. જ્યારે ખારેકના વૃક્ષમાં આખે આખા વૃક્ષો જ જોજોબાની જેમ નર અને માદાના અલગ અલગ હોય છે. બન્ને વૃક્ષો થડિયે, પાંદડે, રંગે, દેખાવે

વધુ વાંચો....

હળદર ઉપચાર (કયોરિંગ)ની પરંપરાગત પદ્ધતિ

ઉપચારની પરંપરાગત પદ્ધતિમાં, સાફ કરેલા રાઇઝોમ્સને જ્યાં સુધી સંપૂર્ણ ડૂબે નહિ ત્યાં સુધી પાણી નાખીને ઉકાળવાની શરૂઆત કરવામાં આવે છે. જ્યારે થોડી તદ્દન અલગ પ્રકારની સુગંધ આવે અને સફેદ ફીણ આવવા લાગે

વધુ વાંચો....

વૃક્ષોમાં કેળવણી પ્રક્રિયા એ શું છે ?

વૃક્ષના રોપા કે કલમને જમીનમાં રોપણી કર્યા પછી તે યોગ્ય રીતે વધે, વિકસે, ઉંચું જાય અને વ્યવસ્થિત ઘટા બંધાય તે માટેની ખેડૂતો તરફથી રખાતી તકેદારીને ‘ કેળવણી ’ કહેવાય. ઝાડનું થડ નમી

વધુ વાંચો....

બ્રોકલીની ખેતી માટે જમીનની જરૂરીયાત 

બ્રોકલી ને બધા જ પ્રકારની જમીન માફ્ક આવે છે તેમ છતાં ફ્ળદ્રુપ, સારા નિતારવાળી અને પાણીનો ભરાવો ન થાય તેવી રેતાળ ગોરાડુ અને બેસર જમીન વધારે માફક આવે છે. જમીનનો પીએચ ૬-૭

વધુ વાંચો....

લસણની રોપણી, રોપણી અંતર અને બીજનો દર

લસણનું ઉત્પાદન રોપાણ જગ્યા અને જાત પર આધાર રાખે છે, સામાન્ય રીતે બે ચાસ વચ્ચે ૧૦ સે.મી. અને હારમાં બે છોડ વચ્ચે ૭.૫ સે.મી. નું અંતર રાખી રોપણી કરવી, અંતર ઓછું રાખવાથી

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks