પાક પોષણ : ફીનોઝેન : યુરોપીયન ટેકનોલોજીના ખાતરો હવે ભારતમાં

પાક પોષણ : ફીનોઝેન : યુરોપીયન ટેકનોલોજીના ખાતરો હવે ભારતમાં

ફીનોઝેન ખેડૂતોની સમૃદ્ધિમાં વધારો કરી આર્થિક અને ટકાઉ કૃષિને ટેકો આપવાના ઉદ્દેશથી શરુ કરવામાં આવ્યું છે. ફીનોઝેન ઉચ્ચતમ યુરોપીયન ટેકનોલોજી દ્વારા તૈયાર થયેલ ઉત્કૃષ્ટ પાણીમાં દ્રાવ્ય થતા વિશિષ્ટ આયાત કરેલા ખતરો દ્વારા તમારા પાકની ફર્ટીગેશનની જરૂરીયાત પૂર્ણ કરશે અને તમારું ઉત્પાદન વધારશે. ચીલેટેડ શુક્ષ્મ તત્વો યુક્ત આ ખાતરો ગુજરાતની ખેતીમાં નવી ક્રાંતિ લાવશે. આપ પણ આપની જરૂરીયાત માટે ટોલ ફ્રી નંબર – ૮૨૦૦૮૯૫૯૫૪ ઉપર સંપર્ક કરી તમારી નજીકમાં ફીનોઝેન ઉત્પાદનો ક્યાં મળશે તે પૂછી શકો છો. #Finozen #nutrigation #fertiliser #watersoluble #Krushivigyan  24,354 total views,  108 views today

 24,354 total views,  108 views today

Read More

એરીસ એગ્રો લીમીટેડ સૂક્ષ્મ તત્વો વિષે જાણકારી

એરીસ એગ્રો લીમીટેડ  સૂક્ષ્મ તત્વો વિષે જાણકારી

માઇક્રોન્યુટ્રીયન્ટ- સુક્ષ્મ તત્વો વિશે એરીસ એગ્રો લીમીટેક કંપનીના શ્રી રાજેશ ગુપ્તાની મુલાકાત કૃષિ ઉત્પાદનમાં જમીનની ફળદ્રુપતાનું શું મહત્વ છે?       કૃષિ ઉત્પાદનમાં જમીનની ૫૦ % રોલ હોય છે. જમીન સારી અને ફળદ્રુપત હોય તો જ આપને સારું ઉત્પાદન લઇ શકીએ છીએ જમીન ફળદ્રુપ ન હોય તો આપને ધાર્યું ઉત્પાદન નથી લઇ શકતા. જમીનની ફળદ્રુપતા એટલે જમીનની અંદર જે તત્વો હોય છે તેની ઉણપ ઉભી થાય, અમુક ઉણપ થઇ જાય છે. જેના લીધે ઉત્પાદન ઘટતું જાય છે. જમીનથી આપને ઉત્પાદન લઇએ છીએ ૫૬ તેની સામે જમીનની જે સુક્ષ્મ પોષકતત્વોની જરૂરીયાતને પૂરી…

Read More