Visitors

કાર્ય પધ્ધતિ :
ક્લોરોથેલોનિલ, બહુસ્થાનિય અવરોધક અસર ધરાવતું ફૂગનાશક છે જે ફૂગમાં જુદા જુદા ઉત્સેચકો અને ચયાપચય પ્રક્રિયાઓ ઉપર અવળી અસર કરે છે. તે ફૂગનું બીજ અકંુરણ અટકાવે છે અને કોષાવરણ/કોષપટલ માટે ઝેરી નિવડે છે. ક્લોરોથેલોનિલ, એક બહુક્લોરિનયુક્ત સુગંધત રસાયણ છે અને વિવિધ પ્રકારની ફૂગ ઉપર અસર ધરાવતું બિન-શોષક ફૂગનાશક છે.
બનાવટો :
આ ફૂગનાશક ૭૫% ડબલ્યુપી (વેટેબલ પાઉડર/ પાણીમાં ભીંજવી શકાય તેવા ભૂકારૂપ) સ્વરૂપે ઉપલબ્ધ છે.
વ્યાપારી નામો : બજારમાં તે કવચ, ઇશાન, જટાયું કે-નિલના બજારૂં નામે મળે છે.
ઉપયોગ માટે ભલામણ:
સેન્ટ્રલ ઇન્સેક્ટીસાઇડ બોર્ડ (ઈઇંઇ) મુજબ: મગફળી (ટીક્કાં ગેરૂ) અને બટાટા (આગોતરો અને પાછોતરો સૂકારો) પાકમાંરોગ નિયંત્રણ માટે ક્લોરોથેલોનિલ વપરાય છે.
ઉપયોગ માટે ભલામણ :
(ગુજરાતની કૃષિ યુનિવર્સિટીનીં ભલામણો મુજબ) : ડાંગર (ગલત અંગારીયો), તલ (મેક્રોફોમીના લીફ બ્લાઇટ), વેલાવાળા શાકભાજી (તળછારો) વગેરે પાકમાં રોગના નિયંત્રણ માટે છંટકાવની ભલામણ થયેલ છે. સામાન્ય રીતે તેનો છંટકાવ ૧૦-૨૦ ગ્રામ/૧૦ લિટર પાણી પ્રમાણે કરવામાં આવે છે.

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    ફૂગનાશક: ફૂગનાશકોની કાર્ય કરવાની પધ્ધતિ

    ફૂગનાશકોનું વર્ગીકરણ જુદી-જુદી રીતે કરવામાં આવતું હોય છે, જેમાં મુખ્યત્વે ફૂગનાશક પ્રતિકારક કાર્યવાહી સમિતિ સંકેત(FRAC CODE) દ્વારા આપવામાં આવેલ વર્ગીકરણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વધુ આવકાર્ય પામેલ છે. ફૂગનાશકો પાકમાં જોવા મળતા મુખ્યત્વે ફૂગજન્ય

    વધુ વાંચો....

    કાર્બેન્ડીઝીમ

    કાર્ય પધ્ધતિ :કાર્બેન્ડાઝીમ ફૂગ ઉપર વિવિધ પ્રકારની અસર ધરાવતું , શોષક/સર્વદૈહિક , રક્ષણાત્મક અને રોગહર/ઉપચારક ફૂગનાશક છે. તે ફૂગમાંકોષ વિભાજનની ક્રિયાને અવરોધે છે જેથી ફૂગની જનન-નલિકાઓનો વિકાસ, આસંબિંબનું નિર્માણ અને કવકજાળ/તંતુજાળની વૃધ્ધિ

    વધુ વાંચો....

    મેંકોઝેબ

    કાર્ય પધ્ધતિ :“મેન્કોઝેબ’ એ ડાયથાયોકાર્બામેટ્સ જુથના ફૂગનાશકોમાં સમાવેશ થતું અગત્યનું બિનશોષક પ્રકારનું ફૂગનાશક છે. મેન્કોઝેબ ફૂગનાશક બે ડાયથાયોકાર્બામેટ્સ, મેનેબ અને ઝાઇનેબનું મિશ્રણ છે. મેન્કોઝેબ, સ્પર્શધ્ન ફૂગનાશક છે. તે ફૂગ માટે ત્યારે જ

    વધુ વાંચો....

    સાયનોપાયરાફેન – એક આધુનિક કથીરીનાશક

    હરિયાળી ક્રાંતિના ઉદય પછી કૃષિ ક્ષેત્રે ઉત્પાદન વધારાની સાથે સાથે કૃષિ રસાયણોનો પણ વપરાશ વધવા પામ્યો છે. ખાસ કરીને કૃષિ પાકોમાં આવતા વિવિધ જીવાત-રોગ અને નીંદણના નિયંત્રણ માટે જુદા જુદા કૃષિ રસાયણો

    વધુ વાંચો....

    ફેનપાયરોક્ષીમેટ

    ફેનપાયરોક્ષીમેટ દવા સૌ પ્રથમ નિહોન નોહયાકૂ કંપની દ્વારા ૧૯૯૦માં તૈયાર કરવામાં આવી હતી જ્યારે તેની નોંધણી ૧૯૯૧માં કરવામાં આવી હતી. ફેનપાયરોક્ષીમેટ એ પાયરેક્ષોલ જુથમાં સમાવેશ થતું અગત્યનું નવીનતમ કથીરીનાશક છે.  

    વધુ વાંચો....

    ક્રોમાફેનોઝાઇડ

    એક જૂથની કીટનાશકનો સતત ઉપયોગ કરવામાં આવે તો તેની સામે રક્ષણ માટે પ્રતિકારક શક્તિ કેળવાય છે. આથી તેના ઉકેલ માટે વૈજ્ઞાનિકો જુદા જુદા ભૌતિક તેમજ રાસાયણિક બંધારણ ધરાવતી કીટનાશકની શોધ કરતા રહે

    વધુ વાંચો....

    પાકસંરક્ષણ વિશેષાંક : ફ્લુફેનોક્ઝુરોન

    ફ્લુફેનોક્ઝુરોન એક કથીરીનાશકની સાથે સાથે કીટનાશક તરીકે પણ કામ કરે છે. પરંતુ કૃષિમાં તે મુખ્યત્વે કીટનાશક કરતાં કથીરીનાશક તરીકે વધુ પ્રચલિત છે. આ કથીરીનાશક સૌ પ્રથમ વાર યુનાઈટેડ કિંગડમ (બ્રિટન) સ્થિત શેલ

    વધુ વાંચો....

    ટોલ્ફેનપાયરાડ

    ટોલ્ફેનપાયરાડ એ સૌ પ્રથમ ૧૯૯૧ માં મિત્સુબીસી કેમિકલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલ. ટોલ્ફેનપાયરાડ એ પાયરાઝોલ જુથમાં સમાવેશ થતું અગત્યનું કીટનાશક છે. આ કીટનાશક કીફુન, ટોરાક વગેરે જેવા અલગ અલગ વ્યાપારી (બજારું)

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks