• વિશ્વની નામાંકિત નૉવાઝાઇમ કંપની બાયોએજીના માધ્યમથી ભારતમાં બોલ્ટ ગ્રેન્યુલ 4 કિલો પેકીંગમાં લાવેલ છે જે ભારતમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપની ખેતીવાડી શાખા વેચશે. આ બોલ્ટ નામની પ્રોડક્ટ્સ બાયો સ્ટિમ્યુલન્ટ છે જેમાં હ્યુમિક એસિડ, એમિનો એસિડ અને વિટામિન સાથે જૈવિક ઉપયોગી બેક્ટેરિયા હશે જે ચાસમાં આપવાથી મૂળનો મહત્તમ વિકાશ થવાથી છોડ આઘાત સામે લડશે અને ખેડૂતોની વધુ ઉપજ આપવામાં મદદ કરશે.

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    ફાયદાકારક બેક્ટેરિયા

    આ પ્રકારના બેક્ટેરિયલ પ્રજાતિને વનસ્પતિ વિકાસ વધારનાર બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે. તેમાં મૂળના વિસ્તારમાં જીવતા મુક્તજીવી બેક્ટેરિયા (એકટોરાઈઝોસ્ફીયર), મૂળના બાહ્યત્વચા પર જીવતા બેક્ટેરિયા (રાઈઝોપ્લાન) અને મૂળની અંદર જાેવા મળતા બેક્ટેરિયા (એન્ડોરાઈઝોસ્ફીયર)

    વધુ વાંચો....

    રોગ : કપાસમાં ખૂણિયા ટપકાં/ જીવાણુ જન્ય રોગ

    1.5 ગ્રામ સ્ટ્રેપ્ટોમાયસીન સલ્ફેટ 60 ગ્રામ કોપર ઓકિંઝક્લોરાઇડ ૫૦ વેપા 15 લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. સ્યૂડોમોનાસ ફલ્યૂરોસેન્સ જૈવિક નિયંત્રકના 30 ગ્રામ પ્રતિ 15 લિટર પાણીનો ૧૫-૨૦ દિવસના અંતરે ત્રણ વખત

    વધુ વાંચો....

    રોગ : દિવેલામાં સૂકારો

    છાણિયું ખાતર અને લીલા પડવાશનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવો. સૂકારા સામે પ્રતિકારક ગુજરાત દિવેલા સંકર ૭ જાતનું વાવેતર કરવું. બીજને વાવતાં પહેલાં કાર્બેન્ડાઝીમ 2 ગ્રામ અથવા ટ્રાયકોડર્મા વીરીડી જૈવિક નિયંત્રકનો 20 ગ્રામ

    વધુ વાંચો....

    ક્રોપલાઇફ ઇન્ડિયાના પૂર્વ અધ્યક્ષ અંકુર અગ્રવાલનું પ્રદાન

    ક્રિસ્ટલ ક્રોપ પ્રોટેક્શનના અંકુર અગ્રવાલ જેમણે ૨૦૨૪થી શરૂ કરીને બે ટર્મ સુધી ક્રોપલાઈફ માં અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. અગ્રવાલે તેમના કાર્યકાળ દરમિયાન ‘ડ્રાફ્ટ પેસ્ટીસાઇડ્સ મેનેજમેન્ટ બિલ, ૨૦૨૫’ સહિતના નિયમનકારી મુદ્દાઓ પર

    વધુ વાંચો....

    શાકભાજી ઉગાડતા ખેડૂતો ડાઇરેક્ટ માર્કેટિંગ કેવી રીતે કરી શકશે ?

    શાકભાજી ઉગાડતા ખેડૂતોએ સંગઠિત થવાની જરૂર છે . દા .ત .મોટા શહેરની આજુ બાજુના ગામના ખેડૂતોએ સંગઠિત થઈને શહેરમાં એકસાથે દશ થી પંદર જગ્યાએ પોતાના ટ્રેક્ટર કે ટેમ્પામાં શાકભાજીને બજારમાં જે ભાવ

    વધુ વાંચો....

    જીવાત : દિવેલાની ડોડવા કોરી ખાનાર ઇયળનુ નિયંત્રણ કેમ કરવું

    ડોડવા કોરી ખાનાર ઇયળનું નિયંત્રણ બ્યૂવેરીયા બેસીયાના કે વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15  લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.  વધુ ઉપદ્રવ જણાય તો ક્લોરપાયરીફોસ   ૨૦ ઈસી 30  મિ.લી. અથવા

    વધુ વાંચો....

    પાક સંરક્ષણ ક્ષેત્રે ક્રોપલાઇફ ઇન્ડિયાનું યોગદાન

    ક્રોપલાઇફ ઇન્ડિયા શું છે ? ક્રોપલાઈફ પાક સંરક્ષણ ક્ષેત્રમાં સંશોધન અને વિકાસ (R&D) આધારિત કામગીરી કરતી ૧૭ અગ્રણી કંપનીઓનું પ્રતિનિધિત્વ કરે છે. એસોસિએશનના જણાવ્યા અનુસાર, તેના સભ્યો ભારતના સ્થાનિક પાક સંરક્ષણ બજારમાં

    વધુ વાંચો....

    ક્રોપલાઇફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ તરીકે ડૉ. જ્ઞાનેન્દ્ર શુક્લાની નિમણૂક

    ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૬, નવી દિલ્હી ખાતે  ક્રોપલાઇફ ઇન્ડિયા (CropLife India) એ રૅલિસ ઇન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ ડૉ. જ્ઞાનેન્દ્ર શુક્લાને તેના બોર્ડના અધ્યક્ષ તરીકે ચૂંટ્યા છે, સાથે જ બાયર ક્રોપ સાયન્સના

    વધુ વાંચો....

    સોશિયલ મીડિયાની છુપી જાહેરાત (માર્કેટિંગ) થી સાવધાન

    સોશિયલ મીડિયાની છુપી જાહેરાત (માર્કેટિંગ) થી સાવધાન રહેવાની હવે જરૂર ઘણા વિડીયો માં કોઈ ચોક્કસ કંપનીની દવા, ખાતર કે બિયારણ ના જ વખાણ કરવામાં આવ્યા હોય છે અને ચમત્કારિક પરિણામોનો દાવો કરવામાં

    વધુ વાંચો....

    વિવિધ વૃદ્ધિ નિયંત્રકોના કાર્યો ભાગ ૧

    ૧. વૃદ્ધિમાં વધારો કરવા માટે ઓકઝીન (Auxin), જીબ્રેલીન (GA,), સાયટોકાઈનીન (Cytokinin) ર. બીજની સુષુપ્તાવસ્થા દૂર કરવા ઓક્ઝીન (Auxin), જીબ્રેલીન (GA、), સાયટોકાઈનીન (Cytokinin), ६थीसिन (Ethrel). ૩. બીજની સુષુપ્તાવસ્થા દાખલ કરવા મેલીકહાઈડ્રેઝાઈડ (M.H.), એબ્સેસિક

    વધુ વાંચો....

    હળદરની સૂકવણી

    ઉકાળેલી ફિંગર રાઇઝોમ્સને વાંસની સાદડીઓ અથવા સૂકવવાના ફ્લોર પર ૫-૭ સેમી જાડા સ્તરોમાં ફેલાવીને તડકામાં સૂકવવામાં આવે છે. રાત્રિના સમયે સુકાવવા માટે રાખેલ ઢગલા પર હવાની અવર-જવર થાય એ રીતે તેને કવર

    વધુ વાંચો....

    આમળાં ના મૂલ્યવર્ધન કરી કમાણી કેમ થાય ?

    આમળાં સીધું ખાવાનું થાય તો થોડું તૂરું અને ખટમીઠું લાગે, પણ ખાધા પછી જો પાણી પીઇએ તો જાણે શરબત પીતા હોઇએ એવું મીઠું લાગે ! બીજાં ફળોની જેમ આમળાં -ફળ સીધું વધારે

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks