જરા ઊંડા ઉતરી ગામડાના આ યુવાનોનું ‘ખેડ્યત્યાગ’ ઘટનાનું વિશ્લેષણ કરીએ તો ઘેર ઘેર યુવાનોની એક જ વાર્તા શરૂ થઈ છે. બધામાં બસ એક જ વાત ઊભરી આવે છે કે “ખેતી હવે કરવા જેવો ધંધો રહ્યો નથી !’ પહેલાંતોકહેવાતુંકે‘ઉત્તમખેતી, મધ્યમવેપાર, કનિષ્ઠનોકરી’ ! તો આ વ્યાખ્યા બદલાઈ કેમ ગઈ ? સમાચાર છે કે એક ખેડૂત આઈટી ભણ્યા પછી પણ ખેતી કરે છે , કોઈ ડોક્ટર ઓર્ગનિક ખેતી કરે છે , ત્યારે આપણે કરશું શું ? વિચાર માંગી લેતો કોયડો છે જે આપણે ભેગા મળી ઉકેલવો પડશે . મારે , તમારે ,સમાજ અને બધાએ આ બાબતે વિચારવું પડશે , આ ખેતી પ્રત્યે સમાજની પણ કૈફ ફરજ છે આ સંવાદ સાંભળી થાય છે કે ત્યારે કરશું શું ? સમાજની કઈ ફરજ ખરી ? આવતી કાલે

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    ત્યારે કરશું શું ? ભાગ ૪ ખેતી પ્રત્યે સમાજની ફરજ

    ખેતી પ્રત્યે સમાજની ફરજ આ ખેડૂત સમાજ પ્રત્યેની આપણી ભાવના શું માત્ર ખેડૂતના એક પક્ષે જ હોવી જરૂરી છે ? બંને પક્ષે નહીં ? એ ભાવના ટકાવી રાખવા બાબતે આપણી-સમાજની કોઈ ફરજ

    વધુ વાંચો....

    ત્યારે કરશું શું ? ભાગ ૧૨ શહેરમાં દેખાતી સુવિધાઓ

    નાનેથી મોટા સૌની દોટ આજે દોમ દોમ સાહ્યબી વાળી – આર્થિક સદ્ધરતા બાજુની રહી છે. શહેરમાં દેખાતી સુવિધાઓ, ગામડાંના ખેડૂતને ભોગવવાનું ક્યારેક મન થઈ આવે તો તે કંઈ ગુનો થોડો છે  ખેતી

    વધુ વાંચો....

    ત્યારે કરશું શું ? ભાગ ૧૧ ખોટી સલાહ ક્યારેક ખેતી છોડાવે છે.

    પશ્ચિમી સંસ્કૃતિથી અંજાઈને શહેરનું ભભકાદાર જીવન જીવતા જોઈ  ખેતી કરતા કોઈ જુવાનિયાને ખાટું-મોળું મન થઈ જતું હોય, કે “વેચી નાખને બાપદાદાની આ જમીન. ધૂળ સાથે બથોડા ભરવાનુંય ટળે અને કિંમત ઊપજે છે

    વધુ વાંચો....

    માટીનું પૃથક્કરણ એટલે શું ?

    આપણે આપણા લોહીમાં કશી ઉણપ છે કે કેમ તે જાણવા લોહીની લેબોરેટરી/ટેસ્ટ એટલે કે તપાસ કરાવીએ છીએ તેમ જમીનની ફળદ્રુપતા જાણવા માટે માટીનું પૃથક્કરણ કરાવવું આવશ્યક છે. જમીનનું પૃથક્કરણ કરાવવાથી પાકની જરૂરિયાતની

    વધુ વાંચો....

    ક્યા ક્યા ફળ-શાકભાજીની સુકવણી કરી શકાય ?

    ફળોને કે શાકભાજીને સીધે સીધા વેચાણમાં મૂકવા કરતા તેને મૂલ્યવર્ધિત કરીને વેચવાથી આપણને વધારે વળતર મળતું હોય છે. લગભગ બધાં જ શાક-રીંગણાં, ટમેટાં, મરચાં, વાલોળ, ગુવાર, ભીંડા, કારેલાં, તૂરિયાં અરે, બટેટાં અને

    વધુ વાંચો....

    ઝાડ પર ફળો પાક્યાં છે કે નહીં, એની ખબર કેમ પડે ?

    [1] ફળ પરનો રંગ બદલાય : છાલ આછી-ચળકતી અને પીળાશ પડતી દેખવા માંડે [2] દેખાવ બદલાય :લગભગના બધા જ ફળો ફૂલીને તડતૂમ દેખાવા માંડે અને એનું કદ મોટું થઇ જાય, છાલ આછી

    વધુ વાંચો....

    આબોહવા બદલાવ સામે ક્યાં પગલાં લેવા

    આબોહવા બદલાવ સામે ક્યાં પગલાં ૧. જમીનમાંથી ઉત્સર્જિત થતા નાઈટ્રસ ઓક્સાઈડનાં શમન માટે નાઈટ્રાપાયરીન, લીમડાની લીંબોળીનું તેલ, લીમડાનો ખોળ તથા કરંજના બીજનો અર્ક વાપરવો. ૨. પશુઓ દ્વારા થતા મિથેન વાયુના શમન માટે

    વધુ વાંચો....

    ભારતમાં એગ્રીકલ્ચરલ ડ્રોન ના ઉપયોગના નિયમો

    આ માટે કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે જેમાં ડ્રોનના ઉપયોગ કરવા માટેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પધ્ધતિ (SOP) પણ જાહેર કરવામાં આવી છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા

    વધુ વાંચો....

    વિવિધ વૃદ્ધિ નિયંત્રકોના કાર્યો ભાગ ૧

    ૧. વૃદ્ધિમાં વધારો કરવા માટે ઓકઝીન (Auxin), જીબ્રેલીન (GA,), સાયટોકાઈનીન (Cytokinin) ર. બીજની સુષુપ્તાવસ્થા દૂર કરવા ઓક્ઝીન (Auxin), જીબ્રેલીન (GA、), સાયટોકાઈનીન (Cytokinin), ६थीसिन (Ethrel). ૩. બીજની સુષુપ્તાવસ્થા દાખલ કરવા મેલીકહાઈડ્રેઝાઈડ (M.H.), એબ્સેસિક

    વધુ વાંચો....

    ઇસબગુલ માટે જમીન અને આબોહવા અને ઈસબગુલ વાવણીનો સમય

    ઈસબગુલ એ શિયાળુ પિયત પાક છે તે રેતાળ અને ગોરાડુ જમીનમાં થાય છે. જે જમીનની નિતારશક્તિ ઓછી હોય તેવા પ્રકારની જમીન આ પાકની વૃદ્ધિ માટે અનુકૂળ નથી. તેને સૂકું અને ઠંડુ હવામાન

    વધુ વાંચો....

    બાયોચારના વિવિધ સ્વરૂપો

    નાના સ્કેલ પર બાયોચાર કોલસાનું ઉત્પાદન : બજારોમાં મળતા બાયોચારની કિંમત વધારે હોય છે જયારે ખેડૂતો માટે મોટાપાયા પર બાયોચારનું ઉત્પાદન કરવું આર્થિક રીતે શક્ય નથી. આથી ખેડૂતોને તેમના ખેતર પર જ

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks