મુંઝવણને સંશોધનની માતા કહી છે ને ! પિયતના પાણી પ્રશ્ને થયેલા પ્રયત્નોની થોડી વાત કરું તો સૌરાષ્ટ્રની ધરતીનો ધાટ જ ઊંધી રકાબી જેવો હોઈને ઉપરથી વરસતું પાણી જમીનની અંદર ઉતરવાને બદલે, હડી કાઢી, દોડતુંકને થઈ જાય છે દરિયા ભેળું અને વરસાદની અનિયમિતતા પણ , વધુમાં વધુ કયાંય નોંધાણી હોય તો આ સૌરાષ્ટ્રમાં જ! નહેરોની સુવિધા ટવરી ટવરી છે પણ ડેમો જ ખાલી હોય ત્યાં નહેરો બિચારી શું કરે ? અને સૌરાષ્ટ્રના ખાલી ડેમો ભરવા ધારે તો નર્મદાના વધારાના પાણીથી સરકાર ભરી શકે તેમ છે. પણ એને કયાં ખેડૂતોની કાંઈ પડી છે ? પણ કેટલાક દ્રષ્ટિવાળા વિચારકો, ખેતી રસીકો, સમાજિક સંસ્થાઓ અને મહેનત કશ ખેડૂતો અને પછી ભળી ગુજરાત સરકાર- વરસાદી પાણીને રોકી, તળાવડી, ચેકડેમ, આડબંધો અને બંધારા દ્વારા જમીનમાં ઉતારવાના પ્રયત્નો હાથ ધરાયા. સૌરાષ્ટ્રના ખેડૂતોના છોકરાઓ જે ખેતીથી નારાજ થઈ, શહેરોમાં હીરા ઉદ્યોગ અને અન્ય ધંધામાં રોકાઈ થોડું રળ્યા હતાં. તેમણે વતનની ભેર કરી, નાણાં ખર્ચા થી જે કામો થયાં એણે જયારે વરસાદ સારા વરસ્યા. ત્યારે તળ ભરવાનું કામ સારું કર્યું પણ વરસાદ જ સાવ ઓછો હોય ત્યારે ? વર્ષ ૨૦૧૨માં અમારા વિસ્તારમાં આખા ચોમાસા દરમ્યાન માત્ર સાડા ચાર ઈંચ પડયો હતો, બોલો ! શું કરવું ? છતાં પણ, ઓછાં પાણીએ ખેતી કરી શકાય એ માટે થઈને સૌરાષ્ટ્રના બહુ બધા વિસ્તારોમાં હવે ‘ટપક’ પધ્ધતિ જોરશોરથી દાખલ થઈ રહી છે.
તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    ઉત્પાદન વધારવું પડશે.-એડવાન્સ એગ્રીકલ્ચર ટેકનોલોજી (ATT) એટલે શું ?

    આપણી ખેતીમાં એકમ વિસ્તાર દીઠ ઉપજ વધે તો કેવા લાભ થાય તે એવા ખેડૂતો જાણે છે કે જે પ્રત્યેક છોડ દીઠ ઉપજ વધે તો કેવા લાભ થાય તે એવા ખેડૂતો જાને છે

    વધુ વાંચો....

    માટીનું પૃથક્કરણ એટલે શું ?

    આપણે આપણા લોહીમાં કશી ઉણપ છે કે કેમ તે જાણવા લોહીની લેબોરેટરી/ટેસ્ટ એટલે કે તપાસ કરાવીએ છીએ તેમ જમીનની ફળદ્રુપતા જાણવા માટે માટીનું પૃથક્કરણ કરાવવું આવશ્યક છે. જમીનનું પૃથક્કરણ કરાવવાથી પાકની જરૂરિયાતની

    વધુ વાંચો....

    બાયોચાર વિશે જાણો

    બાયોચાર જમીનની ફળદ્રુપતા, પાકની વૃદ્ધિ, ઉપજ પર સકારાત્મક જયારે ઝીણા બાયોચાર કણો માનવ સ્વાસ્થ્ય પર માટે નકારાત્મક એમ બંને રીતે અસર કરે છે. બાયોચાર ઉત્પાદન માટે બાયોમાસ (કૃષિ અવશેષો) ની મોટી માંગનો

    વધુ વાંચો....

    જીરૂ વાળા ખેતરમાં જીરું નહિ , પાક ફેરબદલી કરવી.

    જુદા જુદા ખરીફ પાકો જેવા કે બાજરી, જુવાર, મકાઈ, તલ, મગ, ચોળી કે મગફ્ળી પછી જીરૂની ખેતી સરળતાથી કરી શકાય છે. જુરુ વાળા ખેતર માં સતત જીરું કરવું જોઈએ નહિ , પાક

    વધુ વાંચો....

    બ્રોકોલીની ખેતી માટે હવામાનની જરૂરિયાત 

    બ્રોકોલી એ શિયાળુ અને એક વર્ષાયું પાક છે. તેના બીજના ઉગવા માટે નીચા તાપમાનની જરૂર રહે છે. જો તાપમાન વધુ હશે તો બીજનો ઉગાવો સારો નહીં થાય. બ્રોકોલી એ શીતકટિબંધનો પાક હોવાથી

    વધુ વાંચો....

    જીવાત : નાળિયેરીમાં ગેંડા કીટક

    આ જીવાતની માદા કીટક છાણીયાં ખાતરના ખાડામાં ઈંડા મૂકતી હોવાથી નાળિયેરીના બગીચામાં અથવા નજીકમાં ખાતરના ખાડા કરવા નહી. આજુબાજુના ખાતરના ખાડામાં ક્લોરપાયરીફોસ ૨૦% ઇસી 30 મીલિ 15 લિટર પાણીમાં ઉમેરી ખાતરના ખાડાને

    વધુ વાંચો....

    સલ્ફર તત્ત્વની ઉણપનું નિવારણ કેમ કરવું ?

    જમીનની ફળદ્રુપતામાં સલ્ફરનો ફાળો મોટો છે. હાલ ગુજરાતની જમીનોમાં સલ્ફરની અછત જોવા મળેલ છે. તેથી તેનું મહત્ત્વ વિશેષ છે. આથી જમીનનું પૃથ્થકરણ કરવાથી જો સલ્ફરની અછત જમીનમાં હોય તો જમીનમાં સલ્ફર યુકત

    વધુ વાંચો....

    કૃષિજ્ઞાન : કપાસનો છૂપો દુશ્મન ગુલાબી ઈયળ

    કપાસનો છૂપો દુશ્મન ગુલાબી ઈયળ જીવન ચક્ર : કોસેટો > કુદુ ( પુખ્ત કીટક) > ઈંડા > ઇયળ ગુલાબી ઈયળના ફુદા નર અને માદા સરખા ક્રમમાં નીકળે છે એટલે કે એક માદા

    વધુ વાંચો....

    ગંધાતી – નીંદણોનું નિયંત્રણ : કૃષિ યુનીવર્સીટીના દ્વારેથી

    ગંધાતી – નીંદણોનું નિયંત્રણ વિશે જણાવતા સર્વશ્રી ડૉ. આર. કે. માથુકિયા શ્રી પી. આર. માથુકિયા શ્રી એસ. જે. વેકરીયા નીંદણ નિયંત્રણ યોજના, કૃષિ વિજ્ઞાન વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ –

    વધુ વાંચો....

    ઉત્તમ ખેતી ક્યારે ગણાય ? : કૃષિ વિજ્ઞાન જુના અંકો માંથી

    જૂન 1978 વર્ષના કૃષિ વિજ્ઞાન અંકમાં પ્રસદ્ધિ થયેલી વાત વાંચો : ગયા અંકમાં આપણે (1) પીઠ ( બઝાર ) પકવનારના હાથ માં હોવી જોઈએ (2) આપણી પ્રારબ્ધવાદી મનોદશાની વાત કરી હતી આ

    વધુ વાંચો....

    ડીઝીટલ ફાર્મિંગમાં મુખ્ય સાધનો કયાં કયાં હોય ?

    પાકનું મહત્તમ ઉત્પાદન લેવા તેના જીવનકાળને અનુરૂપ અને સેન્સર દ્વારા પરિક્ષીત થયેલ રોગ જીવાતનું તાબડતોબ નિયંત્રણ અને છોડના વિકાસ વ્યવસ્થા મુજબ આપમેળે આપવામાં આવતું ચોક્કસ પ્રમાણમાં પાણી અને પોષકદ્રવ્યો, હવામાનના બદલાવ માપવાના

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks